________________
तिण निर्यामक माहणो रे वैद्य गोप आधार । ‘વાત મુખ્ય માયાતર, भावधर्म दातार ।। અનિતા]
અર્થ : રૂલિપ દે પરમાત્મન્ ! ઝાપ નિમિ(વિ) હૈં, માદળ(દિંશન) હૈં, વૈદ્ય હૈં, ગો(રક્ષ) હૈં, ધાર હૈં ઔર મુત્યુ વે સાગર હૈ | પ देवों में चन्द्र समान हैं और आप ही भावधर्म (सम्यग्दर्शनादि) के दातार हैं, ऐसा मुझे प्रत्यक्ष अनुभव हुआ है ।
અર્થ : તેથી, હે પરમાત્મા ! આપ નિર્યામક (સુકાની) છો, માહણ (અહિંસક) છો, વૈદ્ય છો, ગોપ (રક્ષક) છો તથા આપ જ ભાવ-ધર્મ (સમ્યગ્દર્શનાદિ)ના દાતા૨ છો. એવો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે.
સ્વો. બાલાવબોધ ઃ તે માટે હે પ્રભુ ! તમે સંસાર-સમુદ્રનો પાર પમાડનાર એવું જે ચારિત્ર-ધર્મરૂપ જહાજ તેને ચલાવવાને નિર્યામક સમાન
છો.
તથા, તત્ત્વ-ધર્મપણે પોતેં પરિણમ્યા તેથી દ્રવ્ય-હિંસા તથા ભાવ-હિંસાથી રહિત છો અને ૫૨મ અહિંસક-ધર્મના ઉપદેશક છો માટે માહણ છો. તથા, આત્મ-અશુદ્ધતારૂપ ભાવ-રોગ, તેની સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવ-ચિકિત્સા તેને દેખાડવાના વૈદ્ય છો.
તથા, ભાવથી-જ્ઞાનાદિ ગુણની અને દ્રવ્યથી છ કાયરૂપ જીવની રક્ષા કરવાને પરમ ગોપ છો.
વલી, ભવ-અટવીમાંહે ભમતા પ્રાણીયોને હે પ્રભુ ! તમે આધાર છો.
સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન, પોતાના સુખના સાગર એહવા હે શ્રી અજિતનાથ પરમેશ્વર ! તમે જીવ-દ્રવ્યને વિષે વ્યાપકપણે રહ્યા જે સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્રરૂપ ભાવ-ધર્મ તેના દાતાર છો.
એટલે તુમ દીઠાં ભાવ-ધર્મ સાંભરે ! તમે ભાવ-ધર્મના ઉપદેશક છો સર્વ જીવને ભાવ-ધર્મના દાતાર છો.
।। રૂતિ વશમ ગાથાર્થઃ || ૧૦ ||
// કૃતિ દ્વિતીય શ્રી નિતબિન સ્તવનમ્ ।। ૨ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org