________________
कारण पद कापणे रे, 9 करी आरोप अभेद।
निज पद अर्थी प्रभुथकीरे, करे अनेक उमेद॥
अजित.॥५॥
अर्थ : मुक्ति के अनन्य कारणरुप अरिहन्त परमात्मा को अभेद उपचार से कर्ता रूप मानकर निज स्वरूप की पूर्णता का अर्थी आत्मा भी प्रभु से | सम्यग्दर्शनादि अनेक गुणों की आशा रखता है ।
અર્થ : મુક્તિના અનન્ય કારણરૂપ અરિહંત પરમાત્માને અભેદ ઉપચારથી કર્તારૂપે માની અને નિજ-સ્વરૂપની પૂર્ણતાનો અર્થી આત્મા પ્રભુ પાસેથી સમ્યગુ-દર્શનાદિ અનેક ગુણોની આશા રાખે છે.
સ્વો. બાલાવબોધઃ તેવારેં કોઈ કહેશે જે, અરિહંત દેવ તો અન્ય જીવના મોક્ષ-કર્તા નથી, તો અરિહંત દેવ પાસે મોક્ષ કેમ માંગો છો ?
તેને ઉત્તર કહે છે કે- કારણ-૫દ જે અરિહંતાદિક તે અતિ પુષ્ટાલંબન છે માટે જે કારણ તેને જ અભેદ કન્નપણે આરોપ કરીને નિજ કહેતાં પોતાનું, પદ જે શુદ્ધ સિદ્ધતા, તેહનો અર્થી જે ભવ્ય જીવ, તે પ્રભુ શ્રી તીર્થકર દેવથી અનેક સમ્યકત્વાદિક ગુણની ઉમેદ કહેતાં આશા કરે જેહે પ્રભુજી ! મુજને મોક્ષનાં કારણ તથા મોક્ષ તમે આપો ! એટલે, નિમિત્ત-કારણને કર્તાપણું આરોપ કરી સ્તુતિ કરી.
।। इति पंचमगाथार्थः ।। ५ ।।
एहवा परमातम प्रभुरे, परमानंद स्वरूप। स्याद्वाद सत्ता स्मीरे, अमल अखंड अनूप॥
- अजित.॥६॥
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
७४