________________
ताज.al
DISTRI
1000000000DDDDDDOH
कायमस्वाभनालापतागला स- Tणजमीभगभधमतावारटू
लहानमोनीय दीनानगीपमाणसारीण
TTITH
मन्ति
नाराम स्वाहा
अर्थ : हे प्रभो ! आपकी अनन्त और अपार ऐसी पूर्ण ज्ञानादिक गुणों की 'सम्पत्ति' का वर्णन मुझे भी आगम द्वारा सुनने-जानने का अवसर मिला है अत: मुझे भी आत्मा की वैसी ही ज्ञानादिक गुण-सम्पत्ति को प्रकट करने की रुचिइच्छा उत्पन्न हुई है । अत: हे दीनदयाल अजितनाथ प्रभो ! मुझे भी इस संसारसागर से तारो-पार उतारो ।
અર્થ : હે પ્રભુ ! આપની અનંત અને અપાર એવી પૂર્ણ જ્ઞાનાદિક ગુણોની સંપત્તિનું વર્ણન મને પણ આગમ દ્વારા સાંભળવા-જાણવા મળ્યું છે તેથી મને પણ આત્માની તેવી જ્ઞાનાદિક ‘ગુણ-સંપત્તિને પ્રગટાવવાની રૂચિ- ઈચ્છા ઉત્પન્ન થઈ છે, માટે હે દીનદયાળ અજિતનાથ પ્રભુ ! મને પણ આ સંસાર-સાગરથી તારો-પાર ઉતારો.
સ્વો. બાલાવબોધ : હવે શ્રી અજિતનાથ સ્વામીની સ્તવના કરે છે. કારણ-કાર્યભાવની સાધનતા દેખાડે છે, જે કારણ મલે તે કાર્ય નીપજે, તે 5॥२९नाम छ : निमित्त-51२९, पीठे पान-81२९१.
41, 64हान-२९नी रातानिमित्त भक्ष्यां प्रगटे-निमित्तકારણની પુષ્ટતાર્યું થાય અને મોક્ષનું નિમિત્ત-કારણ શ્રી દેવ-તત્ત્વ છે. તે કારણે કાર્ય નિપજે તે પરિપાટી દેખાડે છે. સકલ પંચાસ્તિકાય ગુણ-પર્યાયાદિ વિશેષ ધર્મ પ્રત્યક્ષ-ભાસન ત્રિકાલાવબોધ તે કેવલજ્ઞાન. તથા સકલ સામાન્ય ગ્રાહક તે કેવલદર્શન. અને સ્વરૂપ એકત્વ-તે પરમ ચારિત્ર.
વલી, અરૂપી-અવ્યાબાધ પ્રમુખ ગુણની સંપદા હે પ્રભુજી ! તુજ કહેતાં તુમારે, અનંત છે-અપાર છે. જે થકી, સર્વ દ્રવ્યથી સર્વ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા, સર્વ પ્રદેશથી એક દ્રવ્યના ગુણ અનંત-ગુણા, સર્વ ગુણથી અસ્તિનાસ્તિરૂપ સ્વ-પર્યાય અનંત-ગુણા. અસ્તિ-પર્યાય તે પણ વસ્તુનો સ્વ-ધર્મ છે તથા નાસ્તિ-પર્યાય તે પણ વસ્તુનો સ્વ-ધર્મ છે.
શ્રી વિશેષાવશ્યકમાંહે શ્રુતજ્ઞાનાધિકારે કહ્યું છે"एवं उक्ते सति पर : प्राह - जइ ते परपज्जाया, न तस्स, अह तस्स, न परपज्जाया । जं तमि असंबद्धा, तो परपज्जायववएसो ।। १ ।। (वि. भा. गा.४७९ ) इह स्वपर्यायाणामेव तत्पर्यायता युक्ता, ये चामी परपर्यायास्ते यदि घटादीनां तर्हि नाक्षरस्य । तथाक्षरस्य ते, तर्हि न घटादीनां । ततश्च यदि परस्य पर्यायास्तर्हि तस्य कथं? तस्य चेत्परस्य कथमिति विरोधस्तदयुक्तमभिप्रायापरिज्ञानाद्यस्मात् कारणात् तस्मिन्नकारेकाराद्यक्षरे घटादिपर्याया अस्तित्वेनासंबद्धास्ततस्तेषां परपर्यायव्यपदेशो, अन्यथा व्यावृत्तेन रूपेण तेऽपि सम्बद्धा एवेत्यतस्तेषामपि व्यावृत्तरूपतया पारमार्थिक स्वपर्यायत्वं न विरुध्यते। अस्तित्वेन तु घटादिपर्याया घटादिष्वेव प्रतिबद्धा इत्यक्षरस्य ते परपर्याया व्यपदेश्यन्ते इति भावः ।
द्विविधं हि वस्तुनः स्वरूपं- अस्तित्वं नास्तित्वं च । ततो ये यत्रास्तित्वेन प्रतिबद्धास्ते तस्य स्वपर्याया उच्यन्ते, ये तु यत्र नास्तित्वेन सम्बद्धास्ते तस्य परपर्यायाः प्रतिपाद्यन्ते । इति निमित्तभेदख्यापनपरावेव स्वपरशब्दो, न त्वेकेषां तत्र सर्वथा सम्बन्धनिराकरणपरौ ।
वत्युसहावं पइ तं पि सपरपज्जायभेयओ भिन्नं । तं जेण जीवभावो, भिन्ना य तओ घडाईआ ।। १ ।। (वि.भा. गा.४९५)
वस्तुस्वभावं प्रति यथावस्थितं वस्तुस्वरूपमाश्रित्य तदपि केवलज्ञानं अकाराद्यक्षरवत् स्वपरपर्यायभेदतो भिन्नमेव, न तु यथोक्तनीत्या स्वपर्यायान्वितमेवेति भावः ।
कुतः ? इत्याह -
येन कारणेन तत्केवलज्ञानं जीवभाव : प्रतिनियतो जीवपर्यायो न घटादिस्वरूपं तत्, नापि घटादयस्तत्स्वभावाः, किन्तु ततो भिन्नाः। इति तेन
HRIAL
Goooooooooooood
2000EDAGOGADABOARDOOOOOOOD
PARE
ggggg
gggggg.
__For Perspont & Fivate Urgely
www.jainelibrary.org
Jain Educationterational NOTERROT.MRATOR