SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ તથા, કોઈ કહેશે- ઉચ્ચગોત્ર-યશાદિક કર્મના વિપાર્કે જ્ઞાનાવરણીય ક્ષયોપશમ યોગ શાસ્ત્રનો અભ્યાસ પણ કીધો, શાસ્ત્ર ભણ્યા, શાસ્ત્રના યથાર્થ અર્થ પણ જાણ્યા તથા અધ્યાત્મભાવના-સ્પર્શજ્ઞાનાનુભવ વિના શ્રુતાભ્યાસ કીધો. પરંતુ, શુદ્ધ યથાર્થ સ્યાદ્વાદોર્પત ભાવધર્મ, તે વિના શેષ ભાવ-ધર્મની રૂચિયૅ જે પ્રવર્તન દયા-દાનાદિક કરીયે તે સર્વ કારણ સમજવાં પરંતુ મૂલ-ધર્મ નહીં. ધર્મ તે જે વસ્તુની સત્તા આત્માને વિષે સ્વરૂપપણે-પરિણામિકતાએં રહી છે તેમાંહે જે પ્રગટ્યો તે ધર્મ. એહવું શુદ્ધ શ્રદ્ધાન-શુદ્ધ પ્રતીતિ તથા વલી આત્માની સ્વરૂપ પ્રગટ કરવારૂપ રૂચિ તથા આત્માના સ્વ-ગુણને આલંબન વિના જે આચરણ, તેણે આચરણે તથા શ્રુતાભ્યાસે તેહવું કાર્ય જે કાર્યથી આત્માનું સાધન થાય તે કોઈ નીપળ્યું નહીં, જે થકી આત્મ-ગુણ કોઈ પ્રગટે તે થયું નહીં તે માટે અહો પરમેશ્વર ! તાહરી જ કૃપા પાર ઉતારે-નિતારે. તે માટે તાર તાર. || તિ તૃતીયથાર્થ: || ૩ | - વાળક્ષિણી નિમિત્ત કરીતિગૃહો, કોડાતાવિત થાશે दोष को वस्तुनो अहवाउद्यम तणो, । स्वामी सेवा सही निकटकाशे॥ તાર-કી अर्थ : वीतराग परमात्मा के दर्शन (शासन) जैसा निर्मल पुष्ट-निमित्त प्राप्त करके भी यदि मेरी आत्मसत्ता पवित्र-शुद्ध न हो तो यह वस्तु-आत्मा का ही कोई दोष है अथवा मेरा जीवदल तो योग्य है किन्तु मेरे अपने पुरुषार्थ की ही कमी है ? परन्तु अब तो स्वामीनाथ की सेवा ही मुझे प्रभु के पास ले जायेगी और मेरे एवं उनके बीच के अन्तर को तोड़ देगी। | અર્થ : વીતરાગ પરમાત્માના દર્શન(શાસન) જેવુ નિર્મળ પુષ્ટ-નિમિત્ત પ્રાપ્ત કરીને પણ જો મારી આત્મ-સત્તા પવિત્ર-શુદ્ધ ન થાય તો તે વસ્તુ-આત્માનો જ કોઈ દોષ છે અથવા જીવ-દળ તો યોગ્ય છે પણ મારા પુરુષાર્થની જ ઊણપ છે. પરંતુ, હવે તો સ્વામીનાથની સેવા જ ખરેખર મને પ્રભુની નજીક લઈ જશે તથા મારી અને તેમની વચ્ચેના અંતરને ભાંગી નાંખશે. | સ્વો. બાલાવબોધ : સ્વામી શ્રી વીતરાગ જે પ૨-કાર્યના અક પર-ભાવાદિના અભોક્તા ઈચ્છા-લીલા-ચપલતારહિત છે. ' એટલે, જે ઈચ્છા તે તો ઉણતાવંતને છે અને જે પરમેશ્વર તે તો પૂર્ણ સુખી છે તે માટે ઈચ્છા-રહિત. વલી, લીલા પણ સુખની લાલચવાલાને હોય અને લાલચ તે સુખના અધુરાશથી થાય છે તે માટે લીલા પણ નથી. એહવા સ્વામીના દર્શન સમાન નિર્મલ નિમિત્ત લહી કેતાં પામીને જો એ આત્માનું ઉપાદાન મૂલ-પરિણતિ તે શુચિ કેતાં પવિત્ર નહીં થાશે, તો જાણીયેં કઈયેં જે વસ્તુ જે જીવ તેહનો જ દોષ કેતાં અવગુણ છે એટલે રખે એ જીવનો દલ અયોગ્ય ૨૪૬) For Perso v ate Use Only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy