________________
હોય? એ જીવની સત્તા કેવી રીતની છે ? અથવા પોતાના ઉદ્યમની ખામી છે ? કેમ કે, આકરે પ્રયત્ન ઉદ્યમ કરી આત્માને સમારવો જોઈએ, તો એ જીવ પોતાની ઊણાશે આત્માને સમારતો નથી.
તે માટે હવે શું કરવું ?
જે બીજો ઉપાય કોઈ નથી તો શ્રી અરિહંતની સેવા તેથી જ નિર્ચે નિકટ કેતાં નજીકતા, લાસે કેતાં પમાડશે એટલે એ આત્મા દુષ્ટ છે, પરંતુ શ્રી જિનરાજની સેવનાથી દુષ્ટતા તજશે.
|| ત વતુર્થTTયાર્થ: || 8 ||
स्वामी गुण ओलखी स्वामीनेजेभजे, दर्शन शुद्धता तेह यामे। ज्ञान चारित्र तप वीर्य उल्लासथी, कर्म झीपी वसे मुक्तिधामें।
વાર.
अर्थ : जो आत्मा अरिहन्त परमात्मा के गुणों को पहचान कर उनकी सेवा करता है, वह आत्मा शुद्ध सम्यग्दर्शन प्राप्त करता है और ज्ञान (यथार्थ अवबोध), चारित्र (स्वरूप-रमणता), तप (तत्त्व एकाग्रता), वीर्य (आत्मशक्ति) गुण के उल्लास द्वारा क्रमश: सब कर्मों को जीतकर मोक्ष(मुक्ति)मन्दिर में जा बसता है ।
અર્થ : જે આત્મા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે છે તે આત્મા શુદ્ધ સમ્યગુદર્શન પામે છે. અને જ્ઞાન(યથાર્થ અવબોધ), ચારિત્ર(સ્વરૂપરમણ), તપ(તત્ત્વ-એકાગ્રતા), વીર્ય(આત્મ-શક્તિ) ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કર્મોને જીતી મુક્તિમંદિર-મોક્ષમાં જઈ વસે છે. | સ્વો. બાલાવબોધ : સ્વામી જે અરિહંત તેહના ગુણને ઓલખીને જે પ્રાણી શ્રી
અરિહંતને ભજે કેતાં સેવે તે દર્શન કેતાં સમકિતરૂપ ગુણ પામે. જ્ઞાન-દર્શનની નિર્મલતા પામે.
જ્ઞાન તે યથાર્થ ભાસન, ચારિત્ર તે સ્વરૂપ૨મણ, તપ તે તત્ત્વ-એકાગ્રતા, વીર્ય તે આત્મસામર્થ્ય, તેહના ઉલ્લાસથી કેતાં ઉલ્લાસવેથી, જ્ઞાનાવરણાદિ કર્મને ઝીપીને વસે કેતા રહે, મુક્તિ કેતાં મોક્ષ-નિરાવરણ સંપૂર્ણ સિદ્ધતારૂપ ધામેં કેતાં થાનકે વસે.
|/ રૂઢિ પશમથાર્થઃ || ૬ || अर्थ : महावीर परमात्मा तीनों जगत् के हितकर्ता हैं । ऐसा सुनकर मेरे चित्त ने आपके
૨૪ ૩).
Jain Education Interational
www.ainelibrary.one
For Personal & Private Use Only
૪૫૩