________________
अर्थ : हे प्रभो ! आपका यह सेवक राग-द्वेष से भरा हुआ है, मोहशत्रु से दबा हुआ है, लोक-प्रवाह में रंगा हुआ है अर्थात् सदा लोकरंजन में कुशल है, क्रोध के वशीभूत होकर धमधमा रहा है. शुद्ध ज्ञान-दर्शन-चारित्र या क्षमादि गुणों में तन्मय नहीं बन रहा है, परन्तु विषयों में आसक्त बनकर भवभ्रमण कर रहा है । | અર્થ : હે પ્રભુ ! આપનો આ સેવક રાગ-દ્વેષથી ભરેલો છે, મોહ-શત્રુ વડે દબાયેલો છે, લોકહેરી-લોકપ્રવાહમાં રંગાયેલો રહે છે અર્થાત્ સદા લોક-રંજન કુશળ છે, ક્રોધવશ બની ધમ-ધમી રહ્યો છે, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ક્ષમાદિ ગુણોમાં તન્મય બનતો નથી પરંતુ વિષયોમાં જ આસક્ત બનીને ભવ-ભ્રમણ કરી રહ્યો છે. | સ્વો. બાલાવબોધ : દાસ કેહવો છે ?
રાગ-દ્વેષ ભર્યો જગતમાં પડ્યો ગુણીથી ઈર્ષ્યા કરે છે. મોહ જે મુંજિતપણું તે તત્ત્વની અજાણતા-વિપર્યાસના હેતુમેં મોહરી નો તેથી દબાણ છે. તથા, લોકની જે રીત કેતાં ચાલ તેમાંહે ઘણો જ માતો છે-લોકની ચાલ માંહે મગ્ન છે-લોકરંજનનો અર્થી છે.
ક્રોધ જે તાતા-ચંડ પરિણામ તેહને વિષે ધમધમી રહ્યો છે. જેમ ધમણ ધમતાં અગ્નિ તપે તેમ તપી રહ્યો છે. શુદ્ધ-ગુણ જે સમ્યગ્દર્શનસમ્યકજ્ઞાન-શુદ્ધચારિત્ર-ક્ષમા-માર્દવ-આર્જવાદિ આત્મ-ગુણ તેને વિષે રમ્યો નહીં, તન્મયી ન થયો, તે રૂપ ન ગ્રહ્યું. | વલી, ભમ્યો ચતુર્ગતિરૂપ ભવ-ચક્રમાંહે, દ્રવ્ય-ક્ષે ત્ર-કાલ-ભાવરૂપ સંસાર તેને વિષે હું વિષય જે પંચ-ઈન્દ્રિયના સ્વાદું તે માંહે માતો કેતાં મગ્ન થયો-વિષયગ્રસ્ત થયો થકો. એમ સંસાર-ચક્ર અનુભવ્યું. તે હવે મુજને તાર ! હે નાથ ! દીનબંધુ ! નિઃકારણ દયાલ ! મુજને તાર ! ભવ-દુઃખથી ઉગાર !
|| તિ દ્વિતીય+TIધાર્થ: || ૨ ||.
લી
आदर्यु आवरण लोक उपचारथी, शास्त्र अभ्यास पण कांइ कीधो। शुद्ध श्रद्धान वही आत्म अवलंब विनु, रोहदो कार्य तेणें कोन सीधी॥
- Wોફી
अर्थ : भवभ्रमण करते-करते कभी मानवभव में आवश्यकादि द्रव्य क्रियाएँ लोकोपचार से की होगी अर्थात् विष, गरल और अन्योन्यानुष्ठानवाली क्रियाएँ की होगी तथा ज्ञानावरणीय के क्षयोपशम से शास्त्रों का कुछ अभ्यास भी किया होगा । परन्तु शुद्ध सत्तागत आत्मधर्म की शुद्धरूचि (श्रद्धान) बिना और आत्मगुण के आलम्बन बिना केवल बाह्यक्रिया द्वारा या स्पर्श अनुभवज्ञान बिना के शास्त्राभ्यास द्वारा सम्यग्दर्शन की प्राप्ति रूप कोई कार्य सिद्ध नहीं हुआ ।
અર્થ : ભવ-ભ્રમણ કરતાં-કરતાં ક્યારેક માનવ-ભવમાં આવશ્યકાદિ દ્રવ્ય-ક્રિયાઓ લોકોપચારથી કરી હશે એટલે કે વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાનવાળી ક્રિયાઓ કરી હશે. તેમજ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શાસ્ત્રોનો કંઈક અભ્યાસ પણ કર્યો હશે. પરંતુ શુદ્ધ સત્તા-ગત આત્મ-ધર્મની શુદ્ધ-રૂચિ (શ્રદ્ધાન) વિના તેમ જ આત્મ-ગુણના આલંબન વિના બાહ્ય-ક્રિયા વડે કે સ્પર્શ-અનુભવજ્ઞાન વિનાના શાસ્ત્રાભ્યાસ વડે સમ્યગુ-દર્શનની પ્રાપ્તિરૂપ કોઈ કાર્ય સિદ્ધ થયું નથી.
સ્વો, બાલાવબોધ : કદાચિત્ કોઈ કહેશે જે- આવશ્યક-કરણાદિક આચરણ આદર્યુંઅંગીકાર કર્યું. પરંતુ, તે સર્વ લોકોપચારથી એટલે વિષ તથા ગરલ તથા અન્યોન્યાનુષ્ઠાનથી ભાવના-ધર્મ વિના ઉપચારૅ અંગીકાર કર્યું.
| ૨૪(પ)
મીGREEIકીકાણી
Jain Education International
For Pere Private Use Only
૪૫ ૧
www.jainelibrary.org