________________
नयर संभायते पार्श्व प्रभुदर्शनं, विकसते हर्ष उत्साह वाध्यो। हेतु एकत्वता रमण परिणामथी, सिद्धि साधकपणोआजसाध्यो॥
" કૃદન.બી.
अर्थ : खम्भात नगर में विराजमान श्री सुखसागर पार्श्वनाथ प्रभु के दर्शन-वन्दन करते समय रोमराजि विकसित होने से अपूर्व हर्ष और उत्साह की उर्मियां उत्पन्न होने लगी और श्री अरिहन्त परमात्मा के साथ ध्यान द्वारा तन्मयता सिद्ध होने से आत्म-रमणता प्राप्त हुई । इससे अनुमान होता है कि सिद्धि की साधकता मेरी आत्मा में प्रकटित हुई है ।
અર્થ : ખંભાત નગરમાં બિરાજતા શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન-વંદન કરતી વેળાએ રોમ-રાજી વિકસ્વર થતાં અપૂર્વ હર્ષ અને ઉત્સાહની ઊર્મિઓ ઉત્પન્ન થવા લાગી. અને, શ્રી અરિહંત પરમાત્મા સાથે ધ્યાન વડે તન્મયતા-એકતા સિદ્ધ થતાં આત્મ-રમણતા પ્રાપ્ત થઈ. તેથી અનુમાન થાય છે કે, સિદ્ધિની સાધકતા મારા આત્મામાં પ્રગટી છે.
સ્વો. બાલાવબોધ : એહવા અધ્યવસાય શ્રી ખંભાયત તીર્થે શ્રી સુખસાગર પાર્ષજિનનું વંદન કરતાં કોઈક પ્રભુની પ્રભુતા ઉપર અપૂર્વ રાગ ઉપનો તે હર્ષે એ વચન ભાંખ્યું છે. તે માટે ખંભાયતનું નામ આપ્યું છે જે| એ ખંભાયત નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને દર્શને વિકસતે હર્ષ-હર્ષને વિકસ્વર થવે ઉત્સાહ વાધ્યો કેતાં વધ્યો, હેતુ જે કારણ શ્રી અરિહંત દેવ તેહથી એકત્વપણે-અત્યંત રાગે રમ્યો જે પરિણામ એટલે પ્રભુથી અતિ રાગી પરિણામ થવાથી, સિદ્ધિ જે મોક્ષ તેહનું સાધકપણું એ આત્મામાંહે છે. એવું અનુમાન સધ્યું.
એટલે પ્રભુ-રાગે અનુષ્ઠાનરહિત-આસારહિત પરિણમ્યો તો જાણ્યું જે- એ જીવ, મોક્ષ નિપજાવવાની યોગ્યતાવંત છે.
માટે, એહવું અનુમાન કીધું જે- આજ કેતાં જે દિવસેં પ્રભુને ભેટ્યો તે દિવસે માહરું સિદ્ધિ-સાધકપણું સયું.
// ત સતમથાર્થઃ || ૭ ||
૨૩(૧૦)
www.ainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૪૩૫