________________
| Jશકાશ પર્વના સંવ,
मूर्ति जिनराजनी आज भेटी! વાઈબ્રાનિધ્યરિશ્રદ્ધાત છે, કે तेणेंभवभ्रमणनी भीड मेटी ।
નોધો
अर्थ : उपशम-सुधारस से परिपूर्ण और सर्व जीवों को सुख देनेवाली श्री जिनेश्वर प्रभु की मूर्ति के साक्षात्कार से अर्थात् आज उसके दर्शन-वन्दन-सेवन अपूर्व हर्षोल्लास के साथ करने से ऐसी दृढ प्रतीति हो गई है कि, मोक्ष के पुष्ट-निमित्त कारणरूप जिनदर्शन और जिनसेवा का योग मिला है, उससे मोक्षरूप कार्य की सिद्धि अवश्य होगी । ऐसी दृढ प्रतीति होने के साथ ही मेरे भवभ्रमण का भय भी भाग गया (कारण में कार्य का उपचार करके हविश से निकला हुआ कवि का यह अनुभव वचन है) ।
અર્થ : ઉપશમ-સુધારસથી પરિપૂર્ણ અને સર્વ જીવોને સુખકારી એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિને ભેટી એટલે કે આજે તેમનું દર્શન-વંદન-સેવન અપૂર્વ હર્ષોલ્લાસથી કરતાં એવી દઢ પ્રતીતિ થઈ છે કે, મોક્ષના પુષ્ટ નિમિત્ત-કારણરૂપ જિન-દર્શન અને જિન-સેવાનો યોગ મળ્યો છે તેથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. આવી દઢ પ્રતીતિ થવા સાથે મારો ભવ-ભ્રમણનો ભય પણ પલાયન થઈ ગયો. (કારણમાં કાર્યનો ઉપચાર કરી હર્ષાવેશથી નીકળેલું કવિનું આ અનુભવ-વચન છે.) | સ્વો. બાલાવબોધઃ ઉપશમ-રસ જે કષાયનો અભાવ તેહથી ભરી અને સર્વ લોકને શંકરી કેતાં કલ્યાણની કરનારી એહવી પ્રભુની થાપના કેતાં મૂર્તિ, તેહની શાંત અચલ અસ્પૃહ મુદ્રા, તે આજ ભેટી કેતાં નમસ્કારરૂપે લેવી. | હવે, કારણે કાર્ય નિપજે એવી શ્રદ્ધા પ્રતીત છે. તેણે મોક્ષનું નિમિત્ત-કારણ શ્રી જિન-મુદ્રાનો યોગ થયો અને ઉપાદાન-કારણ આત્મોપયોગપ્રમુખ અધ્યવસાયજિનગુણભાસન રાગ-હર્ષે પરિણમ્યા. | એહવા કારણને મલવું જાણું છું જે- કારણતા તે કાર્યનો હેતુ છે માટે કારણ મલે કાર્યની નિષ્પત્તિ થશે એહવો આગમિક-ભવ્યતાદ્યોત ઉપયોગ થયો. | તેહથી જાણ્યું જે, એ પરમ પુરુષોત્તમ દેવ શ્રી વીતરાગની ઈષ્ટતા જો ઉપની, તો કોઈ દિવસેં એ આત્મા ગુણી થનાર છે.
| એ અનુમાનેં જાણ્યો જે, કારણ મળ્યું તો કાર્ય નિપજશે અને ભવ-ભ્રમણ પણ ટલશે એ હર્ષનું વચન છે..
ભવ-ભ્રમણની ભીડ મેટી એ કારણે કાર્યોપચારી વચન છે.
એમ ભાવના કરવી. જો પ્રભુની પ્રભુતા ઈષ્ટ લાગે છે, તો આત્મા સિદ્ધતા વરશે.
| તિ પ થાર્થઃ || ૬ ||
વિકલte/
૨૩(૯)
www.dainelibrary.org
Jain Education International
For Parex ox vate Use Only