________________
आजकृतपुण्यधन्यदीहमारोथयो, आज नरजन्म में सफल भाव्यो। 'देवचंद्र' स्वामी ग्रेवीशमो बंदीयो, भक्तिभर चित्त तुझगुणरमाव्यो॥
सहज.॥
अर्थ : देवों में चन्द्र समान समुज्ज्वल श्री पार्श्वनाथ प्रभु को भावपूर्वक वन्दन किया और भक्ति से भरपूर चित्त प्रभु के गुण में रमण करने लगा । इसलिए आज मेरा महान पुण्योदय जागृत हुआ है । आज का यह दिन धन्य बना है । और सचमुच ! आज मेरा यह जन्म भी सफल बन गया है ।
અર્થ : દેવોમાં ચંદ્ર સમાન સમુજ્જવળ એવા પ્રભુ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું અને ભક્તિ ભરપૂર ચિત્ત પ્રભુના ગુણમાં રમણ કરવા લાગ્યું. તેથી, આજે મારો મહાન પુણ્યોદય જાગ્રત થયો છે, આજનો આ દિવસ ધન્ય બન્યો છે. અને ખરેખર ! આજ મારો આ જન્મ પણ સફળ બની ગયો છે.
સ્વ. બાલાવબોધઃ આજ જે વેલાયેં અનુષ્ઠાનાદિક દોષ-રહિત આત્મા પ્રભુ-ભક્ત પરિણમ્યો, તે દિવસ કુત-પુણ્ય કેતાં પુણ્યોદય થયો એ દિન धन्य थयो. | એ દિનેં જિનભક્તિ-રત અધ્યવસાય થવે એ નર-જન્મ સફલપણે વિચાર્યો જે, મારો એ જન્મ સફલ છે જે મેં નીરાગી, નિઃસ્પૃહી, પરમગુણી, સર્વજ્ઞ, સર્વદર્શી દેવ શ્રી પાર્શ્વનાથ સ્વામી ત્રેવીસમા તીર્થંકર, તેને ભેટ્ય-વાદ્ય-સ્તવ્ય. અને, તેમની ભક્તિ-ભરને વિષે ચિત્ત કેતાં મન રમાવ્યું એટલે પુગલ-રમણતા તજી શ્રી અરિહંત-ગુણની રમણતાએં મન રમાવ્યું. તેથી જ દિન કૃતાર્થ-કૃતપુણ્ય-સફલ માનવો એ દિન લેખાનો જાણવો. સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન અથવા સ્તુતિ-કર્તા જે ‘દેવચંદ્ર' તે એહવો લાભ પામ્યો.
।। इति अष्टमगाथार्थः ।। ८ ।। ।। इति त्रयोविंश श्री पार्श्वनाथजिन स्तवनं समाप्तम् ।। २३ ।।
२३(११)
www.jainelibrary.org
Jain Education International