________________
अर्थ : श्री नेमिनाथ भगवान् ने निज सिद्धतारूप कार्य को पूर्ण किया है, अर्थात् श्री नेमिनाथ भगवान् ने सर्व विभावदशा, विषयकषाय और राग-द्वेषादि का सर्वथा त्याग किया है एवम् आत्मा की ज्ञानादि सब शक्तियों को पूर्णरूप से प्रकट की है और निज शुद्ध स्वभाव का आस्वादन किया है । इस प्रकार वे अपनी आत्मा के शुद्ध स्वभाव के भोक्ता बने हैं ।
અર્થ : શ્રી નેમિનાથ ભગવાને નિજ સ્વ-સિદ્ધતારૂપ કાર્યને પૂર્ણ કર્યું છે એટલે કે, શ્રી નેમિનાથ ભગવાને સર્વ વિભાવ દશા, વિષય-કષાય અને રાગ-દ્વેષાદિનો સર્વથા ત્યાગ કર્યો છે તથા આત્માની જ્ઞાનાદિ સર્વ શક્તિઓને પૂર્ણપણે પ્રગટાવીને નિજ શુદ્ધ સ્વભાવનું આસ્વાદન કર્યું છે. આમ તેઓ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના ભોક્તા બન્યા છે. | સ્વ. બાલાવબોધઃ હવે બાવીશમા શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે, જાદવ-કુલમાં તિલક સમાન મહાઉપગારી એહવા શ્રી નેમિનાથ જિનેશ્વરેં નિજ કેતાં પોતાનું કાર્ય કર્યું. ક્યાંહિ પણ આત્માને ખરડવા દીધો નહીં
છાંડ્યો કેતાં તો, સર્વ કેતાં સકલ ચાર નિક્ષેપે વિભાવ તે અંતરંગ તથા બાહ્ય કારણથી સર્વ વિભાવ તજ્યો.
આત્માની શક્તિ અસંખ્યાત-પ્રદેશને વિશે જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતસુખ, અનંતઅગુરુલઘુ, અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ, અનંતવીર્ય, અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ, પરમઅસંગતા, અયોગીતારૂપ પોતાનું પ્રભુત્વ, વિભુત્વ, કારણત્વ, કાર્યત્વ, વ્યાપકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ, ભેદત્વ, અભેદવ, કારકત્વ, પારિણામિકત્વ, સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, ઈશ્વરત્વ, સિદ્ધત્વ, અખંડત્વ, અલિપ્તવાદિ તે ઉત્સર્ગ આત્મ-સમાધિરૂપ સર્વ શક્તિ પ્રગટ કરી. વલી તે નિરાવરણ આત્મ-ધર્મ તેહને આસ્વાદ્ય-સ્વરૂપભોક્નત્વપણે નિજભાવ કેતાં પોતાના ભાવપણે શ્રી નેમિનાથ પ્રભુત્યે ભોગવ્યો.
|| રિ પ્રથમITયા: || 9 ||
राजुल नारीरेसारीमतिधरी, अवलंब्या अरिहंतोजी। उत्तम संगेंरे उतमता वधे, सधे आनंद अनंतो जी॥
.
अर्थ : शीलादि गुण से विभूषित राजीमती ने भी उत्तम बद्धि को धारण कर पति के रूपवाले अशुद्ध-राग को छोड़ दिया और श्री अरिहंत प्रभु को अपने देवाधिदेव के रूप में स्वीकार किया ।
सचमुच ! उत्तम पुरुषों के सहवास से उत्तमता की वृद्धि होती है और अनुक्रम से अनन्त आनंद प्राप्त होता है । राजीमती ने जैसे इस सूक्ति को यथार्थता सिद्ध कर दी, वैसे हमें भी इस सूक्ति को सार्थक करना चाहिए । | અર્થ : શીલાદિ ગુણથી વિભૂષિત રાજીમતીએ પણ ઉત્તમ બુદ્ધિને ધારણ કરી પતિ તરીકેના અશુદ્ધ-રાગને છોડી દીધો અને શ્રી અરિહંત પ્રભુને પોતાના દેવાધિદેવ તરીકે સ્વીકાર્યા.
ખરેખર ! ઉત્તમ પુરુષોના સહવાસથી ઉત્તમતા વૃદ્ધિ પામે છે અને અનુક્રમે અનંત આનંદ પ્રાપ્ત થાય છે. રાજીમતીએ જેમ આ સૂક્તિની યથાર્થતા કરી બતાવી, તેમ આપણે પણ આ સૂક્તિની યથાર્થતા કરવી જોઈએ.
વો. બાલાવબોધઃ વલી, રાજીમતિ સ્ત્રીમેં પણ રૂડી મતિ અંગીકાર કરી, સર્વ પરિગ્રહના સંગનો ત્યાગ કરીને શ્રી અરિહંત દેવ ઉપર અરિહંતનો રાગ ધરી ઉપગારીપણે ગુણીને આદરે અવિલંખ્યા એટલે ભર્તાપણાનો અશુદ્ધ-રાગ ટાલી દેવ-તત્ત્વને રામેં આદર્યા.
એમ વિચાર્યું જે, ઉત્તમને સંગે ઉત્તમતા વધે એટલું ચારિત્રવંત સર્વજ્ઞ શ્રી નેમીશ્વર ભગવાન તે સર્વોત્તમ છે, તો એના સંગથી મહારી પણ ઉત્તમતા
Jain Education Internationai
For Personal & Private Use Only
४०६