________________
જ્ઞાન, ચારિત્ર, વીર્ય, દાન, લાભ, ભોગ-ઉપભોગ, અવ્યાબાધ, અમૂર્તતા, અગુરુલઘુતા, અખંડતા, નિર્મલતા, કર્તૃતા, પારિણામિકતાદિ મૂલ-ગુણ સર્વનો આધાર જીવ-દ્રવ્ય છે.
એમ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્ય પોત પોતાના ગુણના આધાર છે, તેહથી ધર્માસ્તિકાયને આધાર નામેં કારક કહો. એમ કોઈ પૂછે.
તેહનો ઉત્તર જે, ધર્માસ્તિકાયને ગુણાધારીપણું છે પરંતુ કર્તુત્વપણું નથી તે માટે કારણપણું ન ગમ્યું. શુદ્ધ-તત્ત્વને સત્તાનો આધાર છે (અને) સત્તા તે આત્માનો મૂલ-ધર્મ જે નિરામય, તેહનો આધાર સુ-તત્ત્વ છે.
| તિ નરમ થાર્થઃ || 8 ||
आतम आरम कर्ता कार्य सिद्धतारे, તમુસાઇન નિન ના प्रभुदीटे प्रभुदीठे कारजरुचि उपजेरे, प्रगटे आत्म समाज
ओलंगडी.॥९॥
__ अर्थ : मोक्ष-सिद्धतारूप का कर्ता मोक्षाभिलाषी आत्मा है और उसका प्रधान साधन श्री जिनेश्वर परमात्मा हैं। क्योंकि परमात्मा के दर्शन से मोक्ष (पूर्ण शुद्ध स्वरूप) की रुचि पैदा होती है और वह मोक्ष की रुचि बढ़ने से आत्मा का सम्पूर्ण साम्राज्य प्रकट होता है। | અર્થ : મોક્ષ-સિદ્ધતારૂપ કાર્યનો કર્તા મોક્ષાભિલાષી-આત્મા છે અને તેનું પ્રધાન સાધન શ્રી જિનેશ્વર પરમાત્મા છે. કેમ કે, પરમાત્માના દર્શનથી મોક્ષ-પૂર્ણ શુદ્ધ સ્વરૂપની રૂચિ પેદા થાય છે અને તે મોક્ષની રૂચિ વધવાથી આત્માનું સંપૂર્ણ સામ્રાજ્ય પ્રગટે છે.
સ્વ. બાલાવબોધઃ હવે ઉપનય કહે છે, આત્મા સ્વરૂપરૂચિ, ભવોદ્વિગ્ન, મોક્ષાભિલાષી, સમ્યકુ-દર્શન ગુણ પ્રગટ્ય જે સ્વરૂપનું કર્તાપણું, વિરતિપણું, તત્ત્વધ્યાન, તત્ત્વતન્મયતાદિકને કરવે કર્તા છે એટલે તત્ત્વાર્થી-આત્મા કર્તા. | કાર્ય સિદ્ધતા-સકલ ગુણ પ્રગટતાપણું-નિઃકર્માવસ્થા, તેહનું સાધન નિમિત્ત-કારણ શ્રી જિનરાજ સર્વજ્ઞ છે. જે કારણે પ્રભુ શ્રી પરમાત્મા દીઠે યથાર્થ ભાસન થાય. કાર્યની-સ્વસત્તાપ્રાગુભાવ ભોગીપણાની રૂચિ ઉપજે, તે રૂચિ સંપૂર્ણ સિદ્ધતાનું મુખ્ય કારણ છે તે રૂચિ વધતી સાધન-ભાવ ધ્યાનાવસ્થાવલંબીને પૂર્ણાનંદતા નિપજાવે. આત્માનો સમાજ કેતાં સામ્રાજ્ય પ્રગટે.
તેહથી મોક્ષનો કર્તા આત્મા ખરો પણ મોક્ષની રૂચિ વિનાનું કર્તાપણું પ્રગટે નહીં અને તે રૂચિ શ્રી અરિહંત દેવને દીઠે નિપજે. માટે શ્રી અરિહંતનું દર્શન તે રૂચિનું કારણ છે અને રૂચિ તે મોક્ષનું કારણ છે. એવી રીતેં મોક્ષરૂપ કાર્યનું મૂળ કારણ શ્રી અરિહંત જ છે. તે માટે માહારે મોક્ષ નિપજે, એ ઉપકાર તત્ત્વ-હિતના કરનાર શ્રી અરિહંતનો જાણું.
| ત નવITયાર્થ: || ૬ |
Jan Education International
www.jaibrary.org
For Personal & Private Use Only
૩૮૬.