________________
41414
भवन भवन व्यय विणु कारज नवि होवे रे, जिम दृषदे न घटत्व। शुद्धाधार शुद्धाधार स्व-गुणनो द्रव्य छेरे, सत्ताधार सुतत्त्व ॥
શોોિટ))
2011 01111
अर्थ : भवन अर्थात् नवीन पर्याय की उत्पत्ति और व्यय अर्थात् पूर्व पर्याय का नाश । यह हुए बिना कार्य की निष्पत्ति नहीं होती । जैसे कि दृषद्पत्थर में घटपर्याय की उत्पत्ति की योग्यता नहीं है इसलिए कुम्हार घट बनाने का प्रयत्न करे तो भी पत्थर से घट नहीं बन सकता ।
मिट्टी में भवन व्यय की क्रिया होती है जैसे कि पिण्ड पर्याय का नाश और स्थास (थाली) पर्याय की उत्पत्तिः स्थासपर्याय का नाश और कोशपर्याय की उत्पत्ति इत्यादि क्रमशः कुशल-कपालपर्याय की उत्पत्ति और नाश होने पर घटकार्य उत्पन्न होता है । इस प्रकार मोक्ष- सिद्धतारूप कार्य में भी पहले मिथ्यात्वपर्याय का नाश और सम्यक्त्व-पर्याय की उत्पत्ति आदि भवन-व्यय की प्रक्रिया होने पर क्रमश: अयोगी अवस्था का व्यय होता है और फिर सिद्धतारूप कार्य उत्पन्न होता है ।
(६) स्व-गुण (अपने ज्ञानादि गुणों) का आधार शुद्ध आत्मद्रव्य ही है और शुद्ध आत्मतत्त्व को सत्ता का आधार है अथवा सत्ता का आधार शुद्ध आत्मतत्त्व है ।
અર્થ : સંપ્રદાન અને અપાદાનમાં કારણતા કઈ રીત છે ? તે બતાવે છે, ‘ભવન’ એટલે નવીન-પર્યાયની ઉત્પત્તિ અને ‘વ્યય' એટલે પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્યની નિષ્પત્તિ થતી નથી. જેમ કે, દૃષદ્-પથ્થરમાં ઘટ પર્યાયની ઉત્પત્તિની યોગ્યતા નથી, તેથી કુંભાર ઘટ બનાવવા પ્રયત્ન કરે તો પણ પથ્થરથી ઘડો બની શક્તો નથી.
માટીમાં ભવન-વ્યયની ક્રિયા થાય છે. જેમ કે, પિંડ પર્યાયનો નાશ અને કોશ પર્યાયની ઉત્પત્તિ ઈત્યાદિ કુશલ-કપાલ પર્યાયની મોક્ષ-સિદ્ધતારૂપ કાર્યમાં પણ પ્રથમ મિથ્યાત્વ-પર્યાયનો નાશ અને ક્રમશઃ અયોગી-અવસ્થાનો વ્યય થાય પછી સિદ્ધતારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે.
(૬) સ્વગુણનો-પોતાના જ્ઞાનાદિ ગુણોનો આધાર શુદ્ધ આત્મ-દ્રવ્ય જ છે અને શુદ્ધ આત્મ-તત્ત્વને સત્તાનો આધાર છે અથવા સત્તાનો આધાર શુદ્ધ આત્મ-તત્ત્વ છે.
સ્વો. બાલાવબોધ : કોઈ કહેશે જે- સંપ્રદાન તથા અપાદાન તેહમાં શી કારણતા છે ?
તેહને ઉત્તર કહે છે જે, ભવન કેતાં નવા પર્યાયનું થવું. વ્યય કેતાં પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્ય નિપજે નહીં.
જેમ, માટીનો પિંડ તે પિંડ પર્યાયનો વ્યય-સ્થાસ પર્યાયનું ભવન તથા સ્થાસ પર્યાયનો વ્યય-કોશ પર્યાયનું ભવન, કોશ પર્યાયનો વ્યય-કુશલ પર્યાયનું ભવન, કુશલ પર્યાયનો વ્યય-કપાલ પર્યાયનું ભવન, કપાલ પર્યાયનો વ્યય-ઘટ પર્યાયનું ભવન, એ રીતે કાર્યની
ઉત્પત્તિ છે.
www
Jain Education International
નાશ અને સ્થાસ(થાળી) પર્યાયની ઉત્પત્તિ, સ્થાસ પર્યાયનો ઉત્પત્તિ અને નાશ થતાં ઘટકાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે, સમ્યક્ત્વ-પર્યાયની ઉત્પત્તિ વગેરે ભવન-વ્યયની પ્રક્રિયા થતાં
-
તેમ સિદ્ધતાને નીપજાવવાને વિષે પણ મિથ્યાત્વ પર્યાયનો વ્યય-સમ્યક્ત્વ પર્યાયનું ભવન, તેહના સાધક પર્યાયનો જીર્ણનો વ્યયનવાનો ઉત્પાદ. એ રીતે કાર્યની નિષ્પત્તિ છે. પરંતુ, ભવન તથા વ્યય વિના કાર્ય થાય નહીં. જેમ દષદ્ન વિષે ઘટપણું ન થાય. યદ્યપિ કર્તા ચક્રાદિક વ્યાપાર કરે, તો પણ દુષ(પાષાણ)નો ઘટ ન થાય.
શ્યા માટે ? જે દષ(પાષાણ)ને વિષે સ્થાસાદિ ઘટ-પર્યાયનું ભવન-વ્યયપણું નથી, તે માટે નિપજે નહીં.
હવે છઠ્ઠું આધાર કારક કહે છે, સ્વ-ગુણ જે જ્ઞાનાદિક તેહનો શુદ્ધ આધાર દ્રવ્ય-પદાર્થ છે એટલે જીવ-દ્રવ્ય.
For Personal & Private Use Only ૩૮૫
www.jainelibrary.org