________________
अतिशय अतिशय कारण कारक करण तेरे, निमित्त अने उपादान। संप्रदान संप्रदान कारण पदभवनथीरे, कारण व्यय अपादान।
ओलंगडी.॥७॥
अर्थ : (३) उत्कृष्ट-प्रधान कारण करण कारक है और वह निमित्त और उपादान के भेद से दो प्रकार का है । जैसे, मोक्षकार्य में उपादान आत्म-सत्ता है और निमित्त प्रभु-सेवा है । (४) कारण-पद (पर्याय) का (उत्पन्न होना) अर्थात् उपादानकारण अथवा कार्य में अपूर्व-अपूर्व कारण-पर्याय की उत्पत्ति-प्राप्ति होना सम्प्रदान कारक है । (५) पूर्व (पुरातन) कारण-पर्याय का व्यय-विनाश होना, यह अपादान कारक है | सम्प्रदान और अपादान में कारणता किस प्रकार है ? यह आगे की गाथा मे बताते हैं ।
અર્થ : (૩) ઉત્કૃષ્ટ-પ્રધાન કારણ તે કરણ કારક છે અને તે નિમિત્ત અને ઉપાદાન, એમ બે પ્રકારે છે. જેમ, મોક્ષ-કાર્યમાં ઉપાદાન આત્મસત્તા છે અને નિમિત્ત પ્રભુ-સેવા છે. (૪) કારણ પદ (પર્યાય)નું ભવન-ઉત્પન્ન થવું એટલે ઉપાદાન-કારણમાં અથવા કાર્યમાં અપૂર્વઅપૂર્વ કારણ-પર્યાયની ઉત્પત્તિ-પ્રાપ્તિ થવી તે સંપ્રદાન કારક છે. (૫) પૂર્વ(પુરાતન) કારણ-પર્યાયનો વ્યય-વિનાશ થવો એ અપાદાન७॥२७ छ.
સ્વો. બાલાવબોધ : અતિશય-ઉત્કૃષ્ટપણે જે કારણ તે કારણનામાં ત્રીજું કારક કહિર્યું. તેના બે ભેદ છે : એક નિમિત્ત-કારણ, બીજું ઉપાદાન२४. તિહાં ઉપાદાન તે આત્માનો સત્તા-ધર્મ, નિમિત્ત-કારણ શ્રી અરિહંતાદિક.. અને, કારણ-પદનું ભવન થયું એટલે ઉપાદાન અધિક અધિક કારણતા પામે. તે કારણ પર્યાયનો લાભ તે સંપ્રદાનપણું જાણવું. જે ઉપાદાન-કારણમાં નવો નવો કારણ-પર્યાય પામે તે ચોથું સંપ્રદાન કારક કહિર્યો એટલે કાર્ય-પદનું ભવન-તે સંપ્રદાન કહિયે. અને, પાછલા કારણ-પર્યાયનો વ્યય કેતાં વિનાશ તે અપાદાન પાંચમું કારક કહિયેં. જીર્ણ કારણ-પર્યાયનો નાશ, નવ્ય કારણતાનું નિપજવું. તે રીતેં કાર્યની નિષ્પત્તિ છે.
।। इति सप्तमगाथार्थः ।। ७ ।।
Jain Education International
For Personal & Private Use Only
3८४
www.jainelibrary.org