________________
६उदंड निमित्त अपुष्ट घडारणोरे, नविघटता तसु माहा साधक-साधक प्रध्वंसकताअछेरे, तिणे नहीं नियत प्रवाह॥
ओलंगडी.॥४॥
अर्थ : जिस कारण में साध्य-धर्म विद्यमान न हो वह अपुष्ट-निमित्तकारण कहा जाता है । जैसे, दण्ड घटरूप कार्य में अपुष्टनिमित्तकारण है क्योंकि, दण्ड में घटत्व विद्यमान नहीं है । कर्ता की इच्छा के अनुसार दण्ड घट की उत्पत्ति में जैसे कारणभूत है वैसे वही दण्ड घट के ध्वंस में भी कारणभूत बनता है, उसका कोई एक निश्चित प्रवाह नहीं है । | અર્થ : જે કારણમાં સાધ્ય-ધર્મ વિદ્યમાન ન હોય તે અપુષ્ટ નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ કે દંડમાં ઘટવ વિદ્યમાન નથી, કર્તાની ઈચ્છા મુજબ દંડ એ ઘટની ઉત્પત્તિમાં જેમ કારણભૂત છે, તેમ તે જ દંડ ઘટ-વંસ કરવામાં પણ કારણભૂત બને છે, તેનો નિશ્ચિત કોઈ એક પ્રવાહ નથી. | સ્વો. બાલાવબોધઃ હવે અપુષ્ટ-નિમિત્ત દેખાડે છે. જેમ દંડ તે ઘડાનું અપુષ્ટ-નિમિત્ત છે. કારણ કે જેમ ફૂલમાંહે સુગંધ-વાસના છે, તેમ ઘટતા કેતાં ઘટપણું તે દંડમાંહે નથી. કર્તાને પ્રેરવે કારણ છે.
એ દંડ ઘટનું સાધક નિપજાવવાનું કારણ પણ છે અને ઘટનું પ્રક્વંસ કરવાનું કારણ પણ છે. જો ઘટ-ઘંસકર્તા તેહી જ દંડને ઘટ-ધ્વંસ કરવાને પ્રવર્તાવે તો ઘટ-વંસ કરવાનું કારણ પણ તેહી જ દંડ થાય. માટે એ નિયત પ્રવાહ કેતાં નિäથી એક ચાલનો નથી, જે નિર્ભે ઘટ કરે-એ ધર્મ એહમાં નથી, અને શ્રી અરિહંત પરમાત્માનું સેવન તે નિશ્વ સિદ્ધતાનું કારણ છે એહને સિદ્ધિ-કાર્યની રૂચેં જે સેવે, તેહને નિયમા સિદ્ધિ નિપજે.
।। इति चतुर्थगाथार्थ: ।। ४ ।।
GADHURRRRRORDSCADERS
RO990SUREURD
घटकारक षट्कारकते कारण कार्यर्नुरे, जे कारण स्वाधीन। तेकतीतेकी सहु कारक ते वसुरे, कर्म ते कारण पीन
ओलंगडी.॥५॥ DIPIUSAU SIOSA
Jain Education International
For Personel Private Use Only
उ८०
www.jainelibrary.org