________________
अर्थ : कर्ता आदि छहों कारक प्रत्येक कार्य की उत्पत्ति में कारण हैं। जहां कर्ता क्रिया करता है वहां सहजरूप से षट्कारक की उपस्थिति अवश्य होती है । (१) कार्य करने में जो स्वाधीन-स्वतन्त्र कारण हो और शेष सब कारक भी जिसके आधीन हो वह कर्ता कारक कहा जाता है । (२) जो कारण द्वारा पुष्ट होता है और जो करने से होता है वह कार्य (कर्म) कारक कहा जाता है । | અર્થ : કર્તાદિ-કારક એ દરેક કાર્યની ઉત્પત્તિમાં કારણ છે. જ્યાં કર્તા ક્રિયા કરે છે ત્યાં સહજપણે ષકારકની હાજરી અવશ્ય હોય છે. (૧) કાર્ય કરવામાં જે સ્વાધીન-સ્વતંત્ર કારણ હોય અને શેષ સર્વ કારકો પણ જેને આધીન હોય તે કર્તા કારક કહેવાય છે. (૨) જે કારણ વડે પુષ્ટ બને અને જે કરવાથી થાય તે કાર્ય કારક કહેવાય છે.
સ્વો. બાલાવબોધઃ હવે કારણની પુષ્ટતા કહેવા નિમિત્તે કારક કહે છે – (૧) કર્તા (૨) કર્મ(કાર્ય) (૩) કરણ (૪) સંપ્રદાન (૫) અપાદાન (૬) અધિકરણ. એ છ કારક છે. તે દરેક કાર્ય નિપજાવવાનાં કારણ છે. જિહાં કર્તા ક્રિયા કરે તિહાં અનુક્તપણે(સહજપણે) એ છ કારક જાણવાં.
ઈહાં આત્મા પોતાનું સિદ્ધતારૂપ કાર્ય તેને કરવારૂપ ક્રિયા કરે, તેવારેં એ છ કારક સર્વ હોય.
તિહાં કર્તા જે આત્મા તેહનું સિદ્ધિરૂપ કાર્ય અભેદ છે તે માટે તેનાં કારક પણ અભેદ છે અને ભિન્ન કાર્યનો કર્તા ભિન્ન હોય તેવારે કારક પણ ભિન્ન હોય, એ નીતિ છે. પરંતુ, નિમિત્ત-કારણ તો સર્વ કાર્યોમાં ભિન્ન જ હોય. માટે સિદ્ધિરૂપ કાર્યનું નિમિત્ત-કારણ શ્રી અરિહંત છે. તેહને કારક ઉપાદાનપણે સર્વ પહોંચે છે એ નીતિ છે.
| હવે છ કારકમાં પ્રથમ કર્તા નામે કારક છે, તેહનું લક્ષણ કહે છે જે, કાર્ય નિપજાવાનું સ્વાધીન-કારણ એટલે સર્વકારક તેહને આધીન હોય તે કર્ના કારક કહીયે.
સ્વતંત્ર: 7 ||'' રૂતિ વવનાત્ | અર્થ : જે સ્વતંત્ર હોય તે કર્તા હોય. “BIRTHહવા છઠ્ઠી, તત્વ સતંતો ત્તિ ઝારખi #ા ||'' શ્રી માણસુથાંધવાં || (વિ. HT.T. ૨૦૧૨) અર્થ : અથવા કારણ છ પ્રકારે છે. તેમાં, જે સ્વતંત્ર છે તે કર્તા છે. સર્વ કારક તે કર્તાને વશું છે-આધીન છે. હવે બીજું કર્મ નામા કારક તે જે કારણે પુષ્ટ થાય અને કર્યું થાય તે કર્મ કારક કહીયેં. ૩વત - ‘‘મૅ શિરિવાર /’ II (વિ..T. ર993) અર્થ : ક્રિયા પ્રત્યે જે કારણ હોય તે કર્મ..
// તિ TATTયાર્થ: || 4 ||
कार्य कार्य संकल्प कारक दशारे, छती सत्ता सद्भाव। अथवा तुल्यधर्मने जोयबरे, साध्यारोपण दाव॥
મોહ ડી.લીધો
www.jainelibrary.org
Join Education International
For Personal & Private Use Only
૩૮૧