________________
(६) आधार : अनन्त गुणों का आश्रय आत्मा है, यह आधार है ।
इस प्रकार पूर्ण शुद्ध आत्मदशा में कादि षट्कारक का परिणमन स्व-स्वरूप में ही होता है । आत्मा समवाय संबंध से अपने में रहे हुए ज्ञानादि स्वकार्य का कर्ता है और इसीलिए सिद्ध परमात्मा सादि-अनन्तकाल तक असंख्यात प्रदेशरूप क्षेत्र में ही रहते हैं ।
અર્થ : હવે સિદ્ધ અવસ્થામાં ષટુ-કારક પ્રવૃત્તિ કઈ રીતે છે? તે બતાવે છે –
(૧) શુદ્ધ જ્ઞાન-દર્શનાદિ પર્યાયોનું જાણવા-દેખવારૂપ કાર્યનો અથવા ઉત્પાદ-વ્યયરૂપે પરિણમનનો કર્તા શુદ્ધ આત્મા છે. (૨) શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયોનું જાણવાદિ કાર્યમાં પ્રવર્તન થવું તે કાર્ય છે. . | (૩) કેવલજ્ઞાનાદિ ગુણો એ કરણ છે. (૪) આત્મ-ગુણનું પરસ્પર સહાયરૂપ દાન અથવા લાભ તે સંપ્રદાન છે. (૫) પ૨
ભાવનો ત્યાગ એ અપાદાન છે. (૬) અનંત ગુણોનો આશ્રય આત્મા છે તે આધાર છે.
આ રીતે પૂર્ણ શુદ્ધ આત્મ-દશામાં કર્તાદિ ષટ્ર-કારકનું પરિણમન સ્વરૂપમાં જ થાય છે. આત્મા સમવાય-સંબંધથી આત્મામાં રહેલા જ્ઞાનાદિ સ્વકાર્યનો કર્તા છે અને એથી જ સિદ્ધ-પરમાત્મા સાદિ-અનંત કાળ સુધી અસંખ્યાત-પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ રહે છે.
સ્વ. બાલાવબોધ : પહેલો, શુદ્ધપણે નિષ્પન્ન-આત્માના જ્ઞાનાદિક પર્યાયનું જાણવા-દેખવારૂપ કાર્યનું પ્રવર્તન (અથવા) ઉત્પાદવ્યયરૂપ પરિણમન તે કાર્યનો í આત્મા છે.
બીજું, આત્મ-ગુણનું પરિણમન તે કાર્ય. ત્રીજું , આત્મ-ગુણ જ્ઞાનાદિક તે કરણ. ચોથું, આત્મ-ગુણનો લાભ તે સંપ્રદાન. પાંચમું, પરભાવ-ત્યાગ પરિણતિ તે અપાદાન. છઠું, અનંત-ગુણનું રાખવું તે આધાર. એ છ કારકનું ચક્ર તે સિદ્ધાવસ્થાને વિષે સદા સ્વાધીનપણે ફરી રહ્યું છે.
તેહથી શુદ્ધ-નિષ્પન્નપણે જે સ્વ-પર્યાયનું પ્રવર્તન, તેહને કર્ણાદિક છ કારક તેહનું જે પરિણમન તે આત્મ-ધર્મમાંહે જ છે એટલે સિદ્ધપણે જે કર્નાદિક છે કારક તે સ્વરૂપમળે જ છે. ચેતન કેતાં આત્મા, તે પોતાનો ચેતન-ભાવ કેતાં આત્મ-ભાવ, સમવેતમેં કેતાં સમવાયસંબંધમાં છે એટલે આત્મા આત્મ-ભાવનો કર્તા છે. એ સમવાયસંબંધું-મૂલપણે સાદિ-અનંતા કાલપર્યત નિજ ખેતમે કેતાં પોતાના અસંખ્યાતા-પ્રદેશરૂપ ક્ષેત્ર મધ્યે આત્મ-ધર્મમાં નિષ્પન્ન-સિદ્ધતાપણે રહે. સિદ્ધની આદિ છે પરંતુ અંત નથી, માટે સાદિ-અનંતો કાલ સ્વક્ષેત્ર-સ્વસ્વરૂપમાં આત્મા રહે.
|| તિ વતુર્થTયાર્થઃ || 8 ||
परकर्तृत्व स्वभाव,
शुद्ध कार्य रुचि भास, थयेनवि आदरे रेथिये." शुद्धात्म निज कार्य, रुचे कारक फिरेरे ॥ रुचे॥ तेहिज मूल स्वभाव, ग्रह निज पदवरे रे।। ग्रहण
अर्थ : यह जीव जब तक पर (पुद्गल) वस्तुओं को अपनी मानकर उनका भोग करता है तब तक ही उसे पर का कर्तृत्व (परकर्तापन) होता है । परन्तु इस जीव को जब शुद्ध आत्मस्वरूप प्रकट करने की रुचि जाग्रत होती है, तब वह जीव पर-कर्तृत्व को स्वीकार नहीं करता अर्थात् मोक्षरूपी कार्य को करने की अभिलाषा होने पर, पर का कर्तृत्व उसमें नहीं रहता ।
शुद्धात्मस्वरूप की प्राप्तिरूप कार्य को करने की रुचि होने से कारकचक्र परिवर्तित हो जाता है और स्व-कार्य के अनुरूप वह अपने मूल स्वभाव को अर्थात् अपने अचल, अखण्ड, अविनाशी आत्मस्वभाव को ग्रहण करता है । जिसके फलस्वरूप आत्मा अपने परमात्म-पद को प्राप्त करता है ।
Jain Education International
For Persons
Private Use Only
www.jainelibrary.org