________________
અર્થ : આ જીવ જ્યાં સુધી પર(પુદ્ગલ) વસ્તુઓને પોતાની માની તેનો ભોગ કરે છે ત્યાં સુધી જ તેને પરનું કર્તુત્વ પર-કર્તાપણું હોય છે. પરંતુ, આ જીવને જ્યારે શુદ્ધ આત્મ-સ્વરૂપ પ્રગટાવવાની રૂચિ જાગે છે ત્યારે તે જીવ પર-કર્તુત્વને આદરતો નથી એટલે કે મોક્ષરૂપી કાર્ય કરવાની અભિલાષા થતાં પરનું કર્તાપણું જીવ કરતો નથી.
શુદ્ધાત્મ-સ્વરૂપની પ્રાપ્તિરૂપ કાર્ય કરવાની રૂચિ થવાથી કારક-ચક્ર ફરી જાય છે અને સ્વ-કાર્યને અનુરૂપ તે પોતાના મૂળ સ્વભાવને એટલે કે આ જીવ પોતાના અચળ, અખંડ, અવિનાશી આત્મ-સ્વભાવને ગ્રહણ કરે છે અને તેથી આત્મા નિજ-પોતાના પરમાત્મપદને વરે છે-પામે છે.
સ્વો. બાલાવબોધ : પર કેતાં જે ભાવ-કર્મ, દ્રવ્ય-કર્મ, અને નો-કર્મ તેહને કર્તાપણાને સ્વભાવું કરે તિહાં સીમ તેહને જ કરે એટલે એ પરકર્તાપણું અનાદિ કાલથી કરે છે અને જિહાં સુધી પરનો રાગી-પરનો ભોગી, તિહાં સુધી પર-કર્તાપણું એ આત્મા કરેં. - પણ, જેવારે શુદ્ધ નિરમલ નિરાવરણ સ્વ-ગુણ પ્રગટકરવારૂપ કાર્યની રૂચિ થાય, તેવારેં પર-કર્તાપણું આદરે નહીં. શુદ્ધ આત્મ-સ્વરૂપનું સ્યાદ્વાદ રીતે પરમાનંદપણે ભાસન તથા રૂચિ તેહી જ કારક પલટાવવાનાં બીજ છે. તે માટે જે સમ્યક્દર્શન-સમ્યકજ્ઞાન તે મોક્ષનું મૂલ છે. | શુદ્ધાત્મ-અનંતજ્ઞાન-દર્શન, અવ્યાબાધ-સુખમયી, અરૂપી, સહજાનંદરૂપ, આત્મધર્મ-સત્તાપ્રાગુભાવ, સકલપરભાવવ્યતિરેકી, અરાગી, અષી, અસંગી, અયોગી, અલેષી, અકષાયી, અસહાયી એહવું શુદ્ધાનંદરૂપ સ્વ-કાર્ય. તેહની રૂચિ થયે થકે કારકચક્ર ફિરે. - જિહાં સીમ પર-પોદ્ગલિક સુખની રૂચિ છે, તિહાં સીમ પરનો કર્તા છે. તેથી સર્વ કારકનું ચક્ર તે રૂપે જ પરિણમે છે. અને જે અવસર્વે ભેદ-જ્ઞાન ધારાથી આત્મા પર-વિભંજન કરીને પોતાનું આત્મ-સ્વરૂપ એક ઉચ્છરંગ ધર્મ જાણ્યું, તેહને જ હિત માન્યું તેવા તે આત્મિકધર્મની જ રૂચિ ઉપજે. પછી જેહની જેહને રૂચિ ઉપજે તે તેથી જ કાર્ય કરે..
તેવારેં કર્તા-ધર્મ સ્વ-કાર્યને કરે, સર્વ કારક-ચક્ર સ્વ-કાર્યાશ્રિત થાય. તેવારેં તેથી જ પોતાનો અચલ અખંડ અવિનાશી નિઃપ્રયાસી સ્વરૂપ-પરિણમનરૂપ જે મૂલ સ્વભાવ સ્વ-ધર્મ તેહને ગ્રહણ કરે.
કેમ ? જે છ એ કારક મૂલ-ધર્મને ગ્રહે છે. તેથી નિજ કેતાં પોતાના પરમાત્મ-પૂર્ણબ્રહ્મ-પૂર્ણાનંદ પદને વરે-પામે. કૃતકૃત્ય, અક્રિય, અકંપ, અનંત, ચિચ્છક્તિ, અરૂપી, અવ્યાબાધ સુખી અહી જ આત્મા થાય.
|/ રૂતિ પઝમ'ITયાર્થ: | લ ||
कारण कारज रूप, अछेकारक दशारे अछे." वस्तुप्रगट पर्याय, एह मनमें वस्यारे॥ एह.।" पण शुद्धस्वरूपध्यान, चेतनहाग्रहे रे॥चेतनता। तवनिज साधकभाव સંવર્ણ વદ - 380.jfધlf
અર્થ : Sાર વચા હૈ ?
कर्तादि छहों कारकों की अवस्था का विचार करने से ज्ञात होता है कि कारक, कारण और कार्यरूप है । क्योंकि, वे कार्य को सिद्ध करने के साधन हैं और वे वस्तु (आत्मा) के प्रकट निरावरण पर्याय हैं । यह शास्त्रवचन मन में रहा हुआ है, परन्तु जब निराकार या साकार चेतना शुद्ध आत्मस्वरूप के ध्यान में लीन होती है तब कर्तादि छहों कारक परभाव को छोड़कर निज साधकभाव को प्राप्त करती हैं । कर्म का विदारण करना और स्वरूप को प्रकट करना, यही कारक का साधक स्वभाव है ।
અર્થ : ષકારક શું છે ? કર્તાદિ છે, એ કારકની દશા-અવસ્થાનો વિચાર કરતાં જણાય છે કે, કા૨ક-એ કારણ અને કાર્યરૂપ છે. કેમ કે, તે કાર્યને સિદ્ધ કરવાનાં
www.jainelibrary.org
For P
& Private Use Only
Jain Education International