________________
તેહનું વિવેચન કરવું-ભિન્ન કરવું- અશુદ્ધતાનો ઉચ્છેદ કરવો-દોષનો ત્યાગ કરવો એટલે જે દોષ વિશ્લેષ કરવો અર્થાત્ અનાદિ સંસાર કર્તાપણું તથા ભોક્તાપણું, તે તજીને જે આત્મસ્વરૂપ-કર્તાપણું-ભોક્તાપણું તેહી જ પ્રગટ કરવું તે પાંચમું અપાદાન કારક કહિયે. | (૬) સકલ કેતાં સમસ્ત સર્વ-પર્યાય, તેહનો આધાર તે આત્મા છે. આત્માને આત્મ-પર્યાયથી રવ-સ્વામિત્વ સંબંધ છે, વ્યાય-વ્યાપક સંબંધ છે, ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ છે, આધારાધેય સંબંધ છે, એ સર્વનું આસ્થાન કેતાં તે કારણરૂપ ક્ષેત્ર-ઠેકાણો તે આત્મા છે. તે આસ્થાનતા માટે આત્મા આધાર છે. એ આધાર નામા છ કારક જાણવું.
એ છ કારક સાધકપણાના કહ્યાં. હવે, એ સાધકપણું કેમ પામે ?
તે કહે છે, બાધક જે પ૨-ભાવ તેહને અનુયાયી અશુદ્ધ-કર્નાદિ કારકપણું મિથ્યાત્વ-અસંયમ- કષાયરૂપ ભાવ-અશુદ્ધતારૂપ સામાન્યચક્રઅશુદ્ધ સાધ્યાનુગત અશુદ્ધ કર્તાપણું, તેહને નિવારવું તે ચક્ર રોકીને સ્વરૂપાનુગત કરવું. તે માટે એ અનાદિની ભૂલ ટાલવી. જિહાં સુધી કર્તા પરભાવ-કારક છે તિહાં સુધી કાંઈ સાધકતા નથી. જિહાં ! સુધી કર્તા અશુદ્ધ-કાર્યાનુયાયી સામાન્ય-ચક્ર છે તિહાં સુધી શુદ્ધ- સાધકતાનો અંશ પણ ઉપન્યો નથી. | શ્રી પૂજ્યે કહ્યું છે જે, આત્મા તત્ત્વ-કર્તાપણું થયા વિના સર્વ શુભ-પ્રવર્તન તે બાલ-ચાપલ્ય છે. તે માટે કારક-ચક્ર બાધકતાથી વારીને-સાધકતાને અવલંબીને, તે કારક-ચક્રને સમારવું- સ્વરૂપાનુયાયી કરવું અને પોતાના આત્માને એમ કહેવું જે
“હે ચેતન ! તું પર-ભાવનો કર્તા તથા ભોક્તા અને ગ્રાહક નથી, તું તો સંપૂર્ણાનંદનો શુદ્ધ-વિલાસી છો અને તું જે પર-ભાવમાં રમી રહ્યો છો તથા પર-ભાવનો ભોગી થઈ રહ્યો છો એ તુજને ઘટે નહીં. તાહરું કાર્ય તો અનંતગુણ-પારિણામિકરૂપ સ્વરૂપકર્તા-સ્વરૂપભોક્તાપણું
તે માટે હે ચૈતન્ય-હંસ ! હવે તું યથાર્થ જિન-વાણીરૂપ અમૃત-પાન કરીને, અનાદિ વિભાવ-વિષ વારીને, પોતાનું તત્ત્વ સંભારી સ્વ-પર વિવેચનકારી થઈને, પોતાનો જે સહજાનંદ તેહને જ કર. એથી જ તાહરું કાર્ય છે.
| તું તેહનું ઉપાદાન-કારણ શક્તિમંત છો તેહનો લેવાવાલો છો. તું તાહરી ગુણ-સંપદા તાહરે પ્રદેશે પ્રગટ કરવારૂપ દાનનો સંપ્રદાની છે. માટે હે ચેતન ! એ અનાદિ અશુદ્ધ-પરિણામને તુંહી જ ત્યાગ કરીશ. અને તાહરી સત્તાનો આધાર પણ તુંહી જ છો, માટે તુંહી જ તાહરા તત્ત્વને કર-તાહરું તત્ત્વ તું નીપજાવીશ.
એમ પોતેં પોતાના આત્માને કહિને સાધકપણું આદરવું, તે આદરતાં કારક સમરે, કારકને સમરથી અનુક્રમેં આત્માનું સ્વ-કાર્ય નીપજે પછી એથી જ આત્મા સિદ્ધ થાય. માટે અહી જ સાધનનો માર્ગ છે. સાધન કીધે કાર્યની સિદ્ધિ થાય એ ક્રમ છે.
| | ત તૃતીયથાર્થ: || ૩ ||
शुद्धपणे पर्याय, प्रवर्तन कार्यमें रेगप्रवर्तन..॥ कादिक परिणाम,
आतमधर्ममें रे॥हे. चेतनचेतनभाव, करेसमवेतमें रे॥करे। सादि अनंतो काल रहे निज खेतमे शारहे.ell
अर्थ : अब सिद्ध अवस्था में षट्कारक-प्रवृत्ति किस प्रकार है ? यह बताते हैं -
(१) कर्ता : शुद्ध ज्ञान-दर्शनादि पर्यायों को जानने-देखनेरूप कार्य का अथवा उत्पाद-व्ययरूप से परिणमन का कर्ता शुद्ध आत्मा है । (૨) #ાર્વ : શુદ્ધ જ્ઞાના પર્યાય જો નાનને-ટેવને ઋાર્ય મેં પ્રવર્તન ઢીના થર ઋાર્ય કારજ હૈ I (૩) રા : વર્તજ્ઞાનાર્ડ TUI UT #ાર હૈ | (४) संप्रदान : आत्म-गुणों का परस्पर सहायरूप दान अथवा लाभ, यह संप्रदान है । (५) अपादान : परभाव का त्याग अपादान कारक है ।
Jain Education International
For Personal & Private Use Only
૩૬૮
wwwnbrary.org