________________
SimizzRATION
निमित्त हेतु जिनराज, समता अमृत खाणी। प्रभु अवलंबन सिद्धि, नियमा एह वखाणी॥१२॥
अर्थ : समतारूपी अमृत की खान, अमृत के भण्डार ऐसे श्री जिनेश्वर परमात्मा ही सिद्धतारूप कार्य के पुष्ट निमित्त-कारण हैं । उन प्रभु का आलम्बन लेने से आत्मा को सिद्धता की अवश्य प्राप्ति होती है ।
અર્થ : સમતારૂપી અમૃતની ખાણ-અમૃતના ભંડાર એવા શ્રી જિનેશ્વર પરમાત્મા જ સિદ્ધતારૂપ કાર્યના પુષ્ટ નિમિત્ત-કારણ છે. તે પ્રભુનું આલંબન લેવાથી આત્માને સિદ્ધતાની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
રવો. બાલાવબોધ : હવે, આત્માને સિદ્ધતારૂપ કાર્ય કરતાં નિમિત્ત-કારણ શ્રી જિનરાજ વીતરાગ છે. તે વીતરાગ સર્વજ્ઞ કેહવા છે ?
જે સમતારૂપ અમૃતની ખાણ છે. સમતા ઈષ્ટ-અનિષ્ટતારહિત શુદ્ધ ચારિત્ર-પરિણામ તેહી જ અમૃત છે, તેહની ખાણ છે. એહવા પ્રભુ પરમેશ્વર, પરમદયાલ, પરમાત્મા, શુદ્ધતત્ત્વરૂપભોગી, પૂર્ણાનંદી, ચિદાનંદ જે શ્રી અરનાથ પ્રભુ ! તેહને અવલંબને પોતાનો ભાસન પ્રભુના તે ગુણ જાણવાને જોડી, રમણતા જે અનંતાગુણ તે સર્વ ગુણના ભાસનની રીઝ તથા તે ઉપર બહુમાન, એહવે આલંબને રહેવું તેથી નિયમો સિદ્ધ-નિરાવરણ થાય. એમ આગમમાં વખાર્યા છે. અહી જ મોક્ષનો ઉપાય છે. એ નિમિત્ત-કારણ કહ્યું.
।। इति द्वादशगाथार्थः ।। १२ ।।
पुष्ट हेतु अरनाथ, तेहने गुणथी हलीयें। रीझ भक्ति बहुमान, भोगध्यानथी महीयें ॥१३॥
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
अ५६