________________
योग समाधि विधान, असाधारण तेह वदेश। વિપિશાચાર વિર શિMલિઝાઈ શો શોશી
अर्थ : मन, वचन और काया समतापूर्वक आत्मस्वभाव में रमणता करें, यह योग-समाधि है। उसका विधान अर्थात् चौथे गुणस्थानक से क्रमश: गुणवृद्धि करना और उसके लिए उसके साधनों का विधिपूर्वक आचरण-पालन करना तथा देव-गुरु आदि की बहुमानपूर्वक भक्ति करना, जिससे सिद्धतारूप स्वकार्य सिद्ध होता है । ये सब मोक्ष के असाधारण-कारण है ।
અર્થ : મન, વચન અને કાયા સમતાપૂર્વક આત્મ-સ્વભાવમાં રમણતા કરે તો યોગ-સમાધિ છે. તેનું વિધાન એટલે કે ચોથા ગુણ સ્થાનકથી અનુક્રમે ગુણ-વૃદ્ધિ કરવી અને તે માટે તેનાં સાધનોનું વિધિપૂર્વક આચરણ-પાલન કરવું તથા દેવ-ગુરુ આદિની બહુમાનપૂર્વક ભક્તિ કરવી, જેથી સિદ્ધતારૂપ સ્વ-કાર્ય સિદ્ધ થાય. આ બધા મોક્ષનાં અસાધારણ-કારણ છે.
સ્વો. બાલાવબોધ : હવે, સિદ્ધતારૂપ કાર્યનું અસાધારણ-કારણ કહે છે. મન, વચન અને કાયાના યોગ, તેહને દ્રવ્યથી તથા ભાવથી સ્વગુણરમણમાં અરાગી-અદ્વેષીપણે પ્રવર્તાવવું તે આત્મ-સમાધિ કહીયેં.
તેનો જે વિધાન કેતાં કરવો એટલે ચોથા ગુણઠાણાથી માંડીને સિદ્ધપર્યત જે ગુણની વૃદ્ધિ કરવી એટલે અભિનવ ગુણનું કારણપણું તે સર્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર, શ્રેણિગત ધ્યાનપરિણામ, ક્ષયોપશમીભાવ, વિધિસહિત આચરણા તથા ભક્તિ અને ગુણીનું બહુમાન, જેથી પોતાના કાર્યની સિદ્ધિ નિપજે તે જ્ઞાન-ક્રિયારૂપ સાધક અવસ્થાની તરતમતા, એ સર્વ અસાધારણ-કારણ કહેવું.
એ અસાધારણ-કારણ તે આત્મ-ગુણરૂપ ઉપાદાનની ભિન્ન-ભિન્ન ઉણતાથકાની અવસ્થા છે. સદા પૂર્વ-પર્યાય ઉત્તર-પર્યાયનું કારણ છે. તે સમયેં જ ક્રિયાકાલ-નિષ્ટાકાલનો અભેદ છે. એ અસાધારણ-કારણ કહ્યો.
| | ત રૂશન થાર્થ: ૧૦ |
Jain Education International
For Personal Rate Use Only
- ૩૫૪
www.jainelibrary.org