________________
काही आलम द्रव्य, कार्य सिद्धिपणारी। નિઝ રાત શર્મ, ते उपादान गणोरी॥९॥
अर्थ : अब सिद्धतारूप कार्य में चारों कारणों की योजना करते हैं, सिद्धतारूप कार्य आत्मा से अभिन्न है अत: उसका कर्ता आत्मा स्वयं ही है । सिद्धत्व प्रकट करने की रुचि उत्पन्न होने पर यह आत्मा स्वयं ही अंशतः कर्ता बनता है । पश्चात् अनुक्रम से गुणवृद्धि होने पर सम्पूर्ण सिद्धत्व प्रकट होने पर यह आत्मा स्वयं ही उसका सम्पूर्ण कर्ता बनता है । अपनी सत्ता में रहे हुए ज्ञान, दर्शन, चारित्र और वीर्य आदि उपादान-कारण हैं । उन ज्ञानादि की पूर्णता ही सिद्धता है ।
અર્થ : હવે, સિદ્ધતારૂપ કાર્યમાં ચારે કારની યોજના કરે છે, સિદ્ધતારૂપ કાર્ય આત્માથી અભિન્ન છે માટે તેનો કર્તા આત્મા પોતે જ છે. સિદ્ધપણું પ્રગટાવવાની રૂચિ ઉત્પન્ન થતાં આ આત્મા પોતે જ અંશતઃ કર્તા બને છે, પછી અનુક્રમે ગુણ-વૃદ્ધિ થતાં સંપૂર્ણ સિદ્ધતા પ્રગટતાં આ આત્મા પોતે જ તેનો જ સંપૂર્ણ કર્તા બને છે. નિજ સત્તાગત-પોતાની સત્તામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ ઉપાદાન-કારણો છે અને તે જ્ઞાનાદિની પૂર્ણતા એ જ સિદ્ધતા છે.
સ્વ. બાલાવબોધ : હવે સિદ્ધતારૂપ કાર્યના ચાર કારણ દેખાડે છે, સિદ્ધતારૂપ કાર્ય તે આત્માનું અભેદ-સ્વરૂપ છે માટે એહનો ક્ન આત્મા-દ્રવ્ય પોતે જ છે અને સિદ્ધપણું તે આત્માનું કાર્ય છે.
જે આત્મા સિદ્ધતાને પરમાનંદપણે જાણે તથા એહી જ માહરું હમણાં કરવાનું કાર્ય છે. એ કાર્ય કરવાની રૂચિ વિના અનંતો કાલ સંસારમાં ભમ્યો, સ્વરૂપ-ભ્રષ્ટ થયો, માહામહેં ગ્રહ્યો. હવે મેં માહારો મૂલ-ધર્મ શ્રદ્ધા-ભાસન ગોચર કર્યો, તેથી એ કાર્ય કરવું. એમ નિર્ધાર કરી તદનુગત ચેતના-વીર્ય કરીને સ્વ-સ્વરૂપ કરવાનો કર્તા થયો, તો સિદ્ધતાના કાર્યને નિપજાવે. તે આવી રીતેં
જે પ્રથમ તો અંશે કર્તા થાય, પછી ગુણ-વૃદ્ધિ થવે સંપૂર્ણ ર્તાપણું પામીને કાર્ય નીપજાવે. હવે એ સિદ્ધતારૂપ કાર્યનો ઉપાદાન-કારણ કહે છે
જે પોતાના સત્તા-ગત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાદિક અનંત ગુણ છે, તેહિ જ પોતાનો સત્તા-ગત ધર્મ તે સિદ્ધિરૂપ થાય છે માટે તેથી જ ઉપાદાન-કારણ જાણવું. ઉપાદાન તે વસ્તુનો મૂલધર્મ-અરૂપી સત્તા, તેથી જ સિદ્ધ થાય છે. એ સિદ્ધતારૂપ કાર્યનું ઉપાદાન-કારણ દેખાડ્યું.
|| તિ નવમIIયાર્થ: | ૬ |
www.jainelibrary.org
Jain Education International
For Pea
Private Use Only