________________
BESTટીજી- જી
एह अपेक्षा हेतु, आगम माहे कहयो री। कारण पद उत्पन्न, कार्य थये न लगोरी॥
-2|||||૨||
अर्थ : कारण-पद अर्थात् कारणता उत्पन्न यानि उत्पत्ति-धर्मवाली है, कार्य की पूर्णता होने पर कारणता का भी नाश हो जाता है । અર્થ : કારણ-પદ અર્થાત્ કારણતા એ ઉત્પન્ન છે એટલે કે ઉત્પત્તિ-ધર્મવાળી છે, કાર્યની પૂર્ણતા થતાં કારણતાનો પણ નાશ થઈ જાય છે. સ્વો. બાલાવબોધ : તેથી એ અપેક્ષા-હેતુ કેતાં કારણ આગમમાં તથા તત્ત્વાર્યાદિક ગ્રંથોમાં કહ્યું છે - “यथा घटस्योत्पत्तौ अपेक्षाकारणं व्योमादि अपेक्षते, तेन विना तद्भावाभावात्। निर्व्यापारमपेक्षाकारण।” मिति तत्त्वार्थवृतौ ।।
અર્થ : જેવી રીતે ઘટની ઉત્પત્તિમાં અપેક્ષા-કારણ આકાશાદિ અપેક્ષિત હોય છે કેમ કે, તેના વગર તે(ઘટ)ની ઉત્પત્તિનો અભાવ હોય છે. (ટુંકમાં) અપેક્ષા- કારણ વ્યાપાર વગરનું હોય છે. (તસ્વાર્થ-ટીકા)
તથા, વિશપાવર બાવરી નવાજ્ઞાનાધારમ્ - "इह द्वारभूतशिलातलादि द्रव्यानुत्पद्यमानस्यावधि : सहकारकारणानि भवन्ति, अत्र सहकारकारणं गवेष्यं ।।" અર્થ : દ્રવ્ય અનુત્પન્ન હોય ત્યાં સુધી સાધનરૂપ એવા ભોંયતળિયુ વગેરે સહકારી કારણો હોય છે. અહિ સહકારી કારણ શોધવું જોઈએ.
એ ચાર કારણનું સ્વરૂપ કહ્યું. હવે, કારણ-પદ કેતાં જેહમાંહે કારણપણું, તે છતો-મૂલગો ધર્મ નથી પણ ઉત્પન્ન છે અને તે જેવારેં કર્તા તે કાર્યનો અર્થી થઈને જે ઉપકરણ તથા મૂલ-પિંડ તે રૂપે કાર્યપણે પ્રવર્તાવે, તેવારેં તે તેનું કારણ કહીયેં.
એટલે, જેમ કાષ્ઠમાં દંડાદિક અનેક પદાર્થના છતાપણાની યોગ્યતા છે પણ કોઈ કર્તા દંડનું કારણ ઉત્પન્ન કરે. કોઈ પુતલીનું કારણ ઉત્પન્ન કરે તેમ જ દંડાદિકને કોઈ ઘટ-વૅસપણે પ્રવર્તાવે તો ઘટ-ધ્વંસ કરે તથા કર્તા જો દંડાડિકને ઘટ કરવાપણે પ્રવર્તાવે તો તેનું કારણ થાય. માટે જે કારણપણું છે તે કર્તાનું કર્યું થાય છે. શ્રી વિશેષાવશ્યકે કહ્યું છે –
"ये कारकाः कर्तुराधीना, इति कारणं कार्योत्पादकं ।
तेन कार्योत्पत्तो कारणत्व, न च कार्याकरणे ।।"
અર્થ : જે કારકો છે તે કર્તાને આધીન હોય છે, તેથી કાર્યને ઉત્પન્ન કરે તે જ કારણ(કહેવાય) છે. માટે કાર્યની ઉત્પત્તિ હોતે છતે (કારકનું) કારણપણું છે નહિ કે કાર્ય અકરતે છતે.
તે માટે કારણપણું તે ઉત્પન્ન છે. કોઈ કહેશે જે, વસ્તુમાં કોઈક કાર્યના કારણ તો છતા છે તો ઉત્પન્ન છે, એમ શા વાસ્તે કહો છો ?
તેહને ઉત્તર જે, વિવક્ષિત કાર્યની કારણતા ઉત્પન્ન છે અથવા જે કાર્યતા જે કાર્તે છે તે કાર્યતા કર્તાના પ્રયોગથી છે, તે માટે ઉત્પન્ન જ છે પણ કાર્ય નિપજ્યા પછી તે મધ્ય કારણપણું ન પામીમેં.
જેમ અનાદિ-મિથ્યાત્વી જીવ યદ્યપિ સત્તાવંત છે તેમ જ અભવ્ય જીવ પણ સત્તાવજો છે. પરંતુ તેહનું-તેહનું ઉપાદાન સિદ્ધતાના કાર્યનું કારણહાર નથી તેથી કાર્ય નિપજતું નથી. જેવારે કોઈક જીવનું ઉપાદાન અરિહંતાદિક નિમિત્ત પામીને કારણતાપણે પરિણમે તે કાર્ય કરે માટે તે ઉત્પન્ન છે અને તે કાર્ય સિદ્ધ થયા પછી તે કારણ રહે નહીં. - જો સિદ્ધતામાં સાધકતાની છતી માનીયેં, તો સિદ્ધાવસ્થામેં પણ સાધકપણું રહ્યું માનવું પડે. તે સિદ્ધાવસ્થામાં સાધકપણું તો નથી, માટે કાર્ય નીપજે કારણતા રહે નહીં. તથા નિમિત્ત જે દંડાદિક તે પણ કન્ન ભિન્ન કાર્યના વ્યવસાયૅ કારણતા કરે તો તે ભિન્ન કાર્ય થાય પરંતુ તે જ કાર્યની તે કારણતા રહે નહીં. એમ ધારવું.
| fત અષ્ટમ'Tયાર્થઃ || 6 ||
Jain Education Intemational
For Personal & Private Use Only
૩૫૨
www.jainelibrary.org