________________
સ્વો. બાલાવબોધ : હવે, અસાધારણ-કારણનું સ્વરૂપ કહે છે. તે વસ્તુ જે ઉપાદાન-કારણ, તેહથી અભેદ-સ્વરૂપે છે અને કાર્યપણું પામતો નથી એટલે કાર્ય નીપજે તે રહેતો નથી. જેમ ઘટ-કાર્ય નીપજ્યુ તો પણ તેમાંહે માટીપણું રહ્યું છે તેની પર તે રહેતો નથી તે અસાધારણ-હેતુ કેતાં કારણ કહીયે. - જેમ ઘટરૂપ કાર્ય કરતાં સ્થાસ-કોશ-કુશલાકાર થાય છે, તે મૃ-પિંડરૂપ કારણથી અભેદ છે પરંતુ ઘટરૂપ કાર્ય નીપને તે રહેતાં નથી. તે માટે એ સર્વ અસાધારણ-કારણ જાણવાં.
84નં - "प्रमाणनिश्चयेन उपादानस्य कार्यत्वाप्राप्तस्य अवान्तरावस्था असाधारणं ।।" અર્થ : પ્રમાણના નિશ્ચયથી કાર્યરૂપે નહિં પરિણમેલ ઉપાદાન-કારણની અવાંતર અવસ્થા-તે અસાધારણ-કારણ છે.
|| ત TTTથાર્થઃ || ૬ ||
जहनो नदि व्यापार, भिन्न नियत बहु भावी। ભૂમી હિઝારા, घट कारण सभावी ॥७॥
अर्थ : जिस कारण की कार्य करने की प्रवृत्ति नहीं होती, जिसे प्राप्त करने के लिए कर्ता को प्रयास नहीं करना पड़ता और जो कार्य से भिन्न होते हुए भी उसकी आवश्यकता रहती है तथा प्रस्तुत कार्य के अतिरिक्त अन्य कार्यों में भी जिनका उपयोग होता है, उसे शास्त्रकार अपेक्षा-कारण कहते हैं । जैसे, घटकार्य के प्रति भूमि, काल और आकाश आदि अपेक्षा कारण हैं |
(यहां भूमि, काल और आकाश का कोई व्यापार नहीं है, कर्ता को उन्हें प्राप्त करने के लिए कोई प्रयास नहीं करना पड़ता, वे भूमि आदि कारण घट से भिन्न हैं तथा उन भूमि आदि के बिना कार्य नहीं होता और घट के अतिरिक्त अन्य कार्यों में भी वे भूमि आदि कारण बनते हैं ।) | અર્થ : જે કારણની કાર્ય કરવામાં પ્રવૃત્તિ થતી નથી, જેને મેળવવા માટે કર્તાને પ્રયાસ કરવો પડતો નથી અને જે કાર્યથી ભિન્ન હોવા છતાં તેની આવશ્યકતા રહે છે તથા પ્રસ્તુત કાર્ય સિવાયનાં અન્ય કાર્યોમાં પણ જેનો ઉપયોગ હોય છે તેને શાસ્ત્રકારો અપેક્ષા-કારણ કહે છે. જેમ ઘટ-કાર્ય પ્રતિ ભૂમિ, કાલ અને આકાશ એ અપેક્ષા-કારણ છે. | (અહીં ભૂમિ, કાલ અને આકાશનો કોઈ વ્યાપાર નથી, કર્તાને તે મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી, તે ભૂમિ આદિ કારણો ઘટથી ભિન્ન છે તથા તે ભૂમિ આદિ વિના કાર્ય થતું નથી તેમ જ ઘટ સિવાયનાં અન્ય કાર્યોમાં પણ તે ભૂમિ આદિ કારણ બને છે.)
સ્વો. બાલાવબોધ : હવે, અપેક્ષા-કારણ કહે છે, જે કારણનો વ્યાપાર પ્રવર્તન નથી તથા કર્તાને પણ તે મેલવવાનો પ્રયાસ કરવો પડતો નથી અને કાર્યથી ભિન્ન કેતાં જુદો છે તથા નિયત કેતાં નિયમા-નિમેં તે જોઈયે અને બહુભાવી કેતાં અનેક-બીજા સર્વ કાર્યમાં ભાવી છે એ રીતે કારણીક છે તે અપેક્ષા-કારણ કહીયેં.
જેમ ભૂમી તથા કાલ તથા આકાશ, એ વિના કોઈ ઘટાદિ કાર્ય થતું નથી અને ભૂમિ-પ્રમુખ જૈમ ઘટનું કારણ છે તેમ અન્ય-બીજા કાર્યોનું પણ કારણ છે પણ ઘટનું કારણ પણું પણ છતું છે. વલી, કર્ના જેમ ઉપાદાન તથા નિમિત્ત કારણનો વ્યાપાર કરે છે તેમ એનું પ્રવર્તન કરતો નથી.
|| fત સપ્તમTTયાર્થ: || ૭ ||
ww.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૩૫૧