________________
अर्थ: जो कारण उपादान कारण से भिन्न हो, जिसके बिना (उपादान कारण आदि से भी) कार्य नहीं हो सकता, कर्ता का व्यापार होने पर भी जिसके बिना उपादान कारण कार्यरूप में उत्पन्न नहीं होता, वह निमित्त कारण कहलाता है । जैसे, घटरूप कार्य में चक्र, दण्ड आदि निमित्त कारण
जब कर्ता उपादान कारण (मिट्टी आदि) को कार्य (घटादि) रूप में परिणत करने के लिए निमित्त (चक्र-दण्डादि) कारणों का प्रयोग करता है तब प्रयोगकाल में वह कारण कहलाता है परन्तु उसको छोड़कर अन्य अवस्था में उसे निमित्त कारण नहीं कह सकते ।
અર્થ : જે કારણ ઉપાદાન-કારણથી ભિન્ન હોય, જેના વિના (ઉપાદાન-કારણ વગેરેથી પણ) કાર્ય થઈ શકે નહીં, કર્તાનો વ્યાપાર છતાં પણ જેના વિના ઉપાદાન-કારણ કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી તે નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ ઘટરૂપ કાર્યમાં ચક્ર-દંડ વગેરે નિમિત્ત-કારણ છે. જ્યારે કર્તા ઉપાદાન-કારણ(માટી વગેરે)ને કાર્ય(ઘટાદિ)રૂપે કરવા માટે નિમિત્ત(ચક્ર-દંડાદિ)-કારણોનો પ્રયોગ કરે છે ત્યારે પ્રયોગકાળે તે કારણ કહેવાય પણ તે સિવાયની અવસ્થામાં તેને નિમિત્ત-કારણ કહી શકાય નહીં.
સ્વો. બાલાવબોધ : હવે, નિમિત્ત-કારણનું લક્ષણ કહે છે
જે કારણ ઉપાદાન-કારણથી ભિન્ન કેતાં જુદું છે અને તેના મળ્યા વિના કાર્ય થાય નહીં અને તે કાર્યરૂપ ન થાય-કાર્યપણું ન પામે, વલી તેહને વિષે જે કારણપણું તે કર્તાને વ્યવસાયેં કેતાં કર્તાને ઉદ્યમે છે, તે નિમિત્ત-કારણ કહિયેં.
જેમ ઘટભાવે ઘટકાર્ય છે, તેહને ચક્ર-ચીવર-દંડાદિક, તે નિમિત્ત-કારણ છે અને માટી ઉપાદાન-કારણ છે. તે ઉપાદાન-કારણથી નિમિત્ત-કારણ જે ચક્ર-ચીવર-દંડાદિક છે, તે સર્વ ભિન્ન છે અને એ નિમિત્તે મલ્યા વિના માટીનો ઘટ થાય નહીં. તેમ જ તે ચક્રાદિક કદાપિકોઈ કાલેં કાર્યપણું પામે નહીં અને એ ચક્રાદિકને જૈવારેં કર્તા જે કુંભકાર, તે ઘટ કરવારૂપ વ્યાપારેં પ્રવૃત્તાવે તેવારેં એને કારણ કહિયેં, નહીં તો કારણતાપણું કહેવાય નહીં.
તે પણ સમવાયિ-કારણ કેતાં ઉપાદાન-કારણ, તેહને નિયતને દાવે કેતાં કર્તા જેવા૨ે ઉપાદાન-કારણને કાર્ય-રૂપેં કરતો હોય, તેવારેં જે ઉપગરણ કામ લગાડવા તે સર્વ નિમિત્ત-કારણ કહિયે અને તે જ ઉપગરણ જે વારેં કર્તા કાર્યને કરતો ન હોય, તેવા૨ે તેહને કારણ કહિંયે નહીં.
કારણનું સ્વરૂપ એહવું જ છે જે, કાર્યને કરે તે. કાર્યાનંતર અથવા પ્રથમ અપ્રયુક્ત-કાલેં જે દંડાદિકને કારણ કહે છે, તે આરોપ-માત્ર નૈગમ-નયમતેં જાણવો પરંતુ સ્વરૂપૈં નથી.
તે માટે કાર્યનો જે કર્તા તે ઉપાદાન-કારણને કાર્યરૂપ કરતાં, તેહમાં જે જે ઉપગરણ પ્રવર્તાવે, તે તે નિમિત્ત-કારણ જાણવું એટલે જે જે કાર્યની નિયત જે નિયામિકી છે તે તે કાર્યનાં નિમિત્ત જાણવાં. જેમ ઘટ-કાર્યને ચક્રાદિક અને પટ-કાર્યને તુરીવ્યોમાદિક એમ સર્વત્ર જાણવું. એ નિમિત્ત-કારણ કહ્યું.
।। રૂતિ વતુર્થ-૫૪માથાર્થ: || ૪-૬ ||
*||||||||
|||||||
वस्तु अभेद स्वरूप, कार्यपणुं न ग्रहेरी । ते असाधारण हेतु, कुंभे थास लहेरी ॥६॥
Jain Education International
||
अर्थ: जो वस्तु उपादान- कारण से अभिन्नरूप में रहती है किन्तु कार्यरूप में परिणत नहीं होती अर्थात् कार्य उत्पन्न होने के समय नहीं रहती वह અસાધાર-ઝારા વદી નાતી હૈ । નૈસે, ઘટળાર્ય મેં થાસ (થાતો) જોશ ઞાતિ વસ્થા ।
It',
અર્થ : જે વસ્તુ ઉપાદાન-કારણથી અભિન્નપણે રહે છે છતાં કાર્યરૂપે પરિણમતી નથી. અર્થાત્ કાર્ય ઉત્પન્ન થાય તે સમયે રહેતી નથી તેને અસાધારણ કારણ કહેવામાં આવે છે. જેમ ઘટ-કાર્યમાં સ્થાસ(થાળી)-કોશ આદિ અવસ્થા.
For Personal & Private Use Only ૩૫૦
www.jainelibrary.org