________________
‘સમવાસનવનિમિત્ત મેલાત્ '' અર્થ : સમવાયી, અસમવાયી અને નિમિત્તના ભેદથી. તેમાં, સમવાયિ-કારણ તે ઉપાદાન-કારણ અને અસમાવાયિ-કારણ તે નામાંતર અસાધારણ-કારણ કહેવાય છે. તથા, નિમિત્ત-કારણના બે ભેદ કરીયે તેમાં એક તો નિમિત્ત-કારણ, બીજું અપેક્ષા-કારણ, તે તત્વાર્થ-ટીકામાં વખાયું છે –
"तथा अपेक्षाकारणं पूर्वमित्यनेन उच्यते यथा घटस्योत्पत्तावपेक्षाकारणं व्योमादि अपेक्षते इति अपेक्षा ।।"
અર્થ : વળી, અપેક્ષા-કારણ પહેલું છે તેથી તેને કહેવાય છે. જેવી રીતે ઘટની ઉત્પત્તિમાં આકાશાદિ અપેક્ષા-કારણ અપેક્ષિત હોય છે, તેથી તે અપેક્ષા(કારણ) છે.
તે માટે યદ્યપિ કારણ બેમાં ચારે અંતર્ભત છે, તો પણ વિસ્તારરૂચિને ભિન્નોપયોગી કરવાને ચાર કારણ કહ્યાં છે – એક ઉપાદાન, બીજું અસાધારણ, ત્રીજું નિમિત્ત, ચોથું અપેક્ષા.
એ ચારે કારણ જેવારે કાર્યરૂચિ-કર્તા ગ્રહે અને જેવારેં એ ચાર કારણને કાર્યરૂચિ-કર્તા પ્રવર્તાવે, તેવા૨ે તે કારણ સમજવાં પણ કર્તાના પ્રયોજન વિના કારણતા નહીં. એમ ભાવના કરવી.
| || રૂતિ દ્વિતીયTયાર્થઃ | ૨ ||
|| EX[2]S|D[11 | 2|Oી શા
ગYઇ તે, थाये पूर्ण पदेरी। उपादान ते हेतु, माटी घट ते वदेरी ॥३॥
अर्थ : जो कारण पूर्ण-पदे अर्थात् समाप्ति के समय स्वयं ही कार्यरूप में परिणत होता है, वह उपादान कारण कहलाता है । जैसे, घट-कार्य में कारणभूत मिट्टी स्वयं ही घटरूप में परिणत होती है अत: मिट्टी घट का उपादान-कारण है ।
અર્થ : જે કારણ પૂર્ણ-પદે એટલે કે સમાપ્તિ સમયે પોતે જ કાર્યરૂપે પરિણમે છે, તે ઉપાદાન-કારણ કહેવાય છે. જેમ, ઘટ કાર્યમાં કારણભૂત માટી પોતે જ ઘટરૂપે પરિણમે છે-બને છે, તેથી માટી ઘટનું ઉપાદાન-કારણ છે.
સ્વો. બાલાવબોધ : હવે પ્રથમ ઉપાદાન-કારણનું સ્વરૂપ કહે છે, જે કર્તાના કાર્યને સન્મુખ થાય તથા જે કારણ, તેહી જ પૂર્ણ-પË કેતાં પૂર્ણતાના અવસરે કાર્યરૂપ થાય તેને ઉપાદાન-હેતુ કેતાં કારણ કહીયે..
उक्तं च महाभाष्ये - "तद्दब्बकारणं तंतवो पडस्सेह जेण तम्मयया । વિવરીયમત્રવારીમદ્ વેમાનો તરસ / ૧ /'' (વિ.મ.TT, ૨૧૦૦)
અર્થ : અહીં તન્મયપણાને કારણે તંતુઓ પટના તદ્રવ્ય-કારણ(ઉપાદાન-કારણ) છે, (તેનાથી) વિપરિત નેમાદિ તે(પટ)ના (ઉપાદાનથી) અન્ય(નિમિત્ત) કારણરૂપે ઈચ્છનીય છે.
એ ગાથાને વ્યાખ્યાને - “યાત્મવં પર્વ દૃશ્યતે તદ્વિદ તદ્રવ્યારાં પાલનપુર, ચ-તત્તવ: પદય તિ '' અર્થ : જે સ્વરૂપે કાર્ય દેખાય છે, તે અહિયા તદ્દવ્યકારણે અર્થાત્ ઉપાદાન-કારણ છે. જેમકે-પટનું (ઉપાદાન કારણ) તંતુઓ છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૩૪૭