________________
अर्थ : श्री अरनाथ भगवान को भावपूर्वक नमस्कार करो क्योंकि वे ही शिवपुर के सच्चे साथी हैं, ये ही मोक्षमार्ग के सार्थवाह हैं, ये ही मिथ्यात्व एवं असंयम से पीडित तीनों जगत् के सर्व जीवों के आधार हैं, और ये ही संसारसागर से पार उतारनेवाले हैं । अत : मुमुक्षु आत्माओं को इनका ही आश्रय लेना चाहिए।
અર્થ : શ્રી અરનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો. કારણ કે, એ જ શિવપુરના સાચા સાથી છે, એ જ મોક્ષમાર્ગના સાર્થવાહ છે, એ જ મિથ્યાત્વ અને અસંયમથી પીડિત ત્રણે જગતના સર્વ જીવોના આધાર છે અને એ જ સંસાર-સાગર થી પાર ઉતારનાર છે. તેથી મુમુક્ષુ આત્માઓએ તેમનો જ આશ્રય લેવો જોઈએ.
સ્વો. બાલાવબોધ : હવે, અઢારમાં શ્રી અરનાથ જિનની સ્તવના કારણતાપર્ણ કરે છે, પ્રણમાં લેતાં વારંવાર નમસ્કાર કરો, શ્રી અરનાથ સ્વામીને ! એહી જ અમોહી પરમેશ્વર વાંદવા યોગ્ય છે.
શિવ કેતાં નિરુપદ્રવ જે સિદ્ધતા, તેથી જ ઉપમાર્યે પુર કેતાં નગર, તિહાં પહોચાડવાને ખરો-સાચો સાથ છે, તેથી સાર્થવાહની ઉપમા શ્રી અરિહંતને જ છે. જે નિઃસ્વાર્થે ભવ-અટવીમાંથી પાર કરીને મોક્ષ-નગરને વિષે પરમાનંદ-પદં પહોચાડે એહવા કારણપણે શ્રી અરિહંતજી છે.
વલી, ત્રણ ભુવનના જનને આધાર છે, મિથ્યાત્વ-અસંયમ વ્યથાર્થે પીડિતને આધાર-ઓઠંભારૂપ છે. વલી, ચાર-ગતિરૂપ ભવ કેતાં સંસાર, તેહમાંથી દ્રવ્યું તથા ભાર્થે નિસ્તારના કરણહાર છે.
|| $તિ પ્રથમIIથાર્થ: || 9 ||
वार्ता कारण योग, कारज सिद्धि लहेरी। कारण चार अन्प, कार्यार्थी तेह ग्रहे री॥२॥
अर्थ : कार्य का अर्थी (कर्ता) कार्य को सिद्ध करने के लिए जब चार कारणों को प्राप्त करता है तब उन चारों कारणों के योग से कार्य सिद्ध होता है । परन्तु कारण-सामग्री के बिना अकेला कर्ता कार्य को सिद्ध नहीं कर सकता ।
વાર ાર : (૧) ડાવાન-(૨) નિમિત્ત-ઋારV[ (૩) સાધારWI-વારા સૌર (૪) કાપેલા-1 |
અર્થ : કાર્યનો અર્થી કર્તા કાર્યને સિદ્ધ કરવા માટે જ્યારે ચાર કારણોને પ્રાપ્ત કરે છે ત્યારે તે ચારે કારણના યોગથી કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ કારણ-સામગ્રી વિના એકલો કર્તા કાર્યને સાધી શકતો નથી.
ચાર કારણો : (૧) ઉપાદાન-કારણ (૨) નિમિત્ત-કારણ (૩) અસાધારણ-કારણ અને (૪) અપેક્ષા-કારણ.
સ્વો. બાલાવબોધ : હવે મોક્ષ-કાર્ય નિપજાવવા માટે કારણ-કાર્યની નીતિ કહે છે, જે સર્વ કાર્ય છે તે કર્તાના કીધા થાય છે તેમાં ભિન્નકાર્યનો કર્તા પણ ભિન્ન, જેમ-ઘટનો કર્તા કુંભકાર ભિન્ન છે અને અભિન્ન-કાર્યનો કર્તા પણ અભિન્ન છે, જેમ જ્ઞાનનો કર્તા આત્મા છે તેમ સંપૂર્ણ-સિદ્ધત્વનો કર્તા પણ આત્મા જ છે.
- તે કર્તા જેવારેં કારણની યોગવાયી પામે તેવારેં કાર્યની સિદ્ધિ નીપજાવવાપણું લહે એટલે એકલો કર્તા તે કારણ-સામગ્રી વિના કરી શકે નહીં, કારણ-સામગ્રી મલે જ કાર્ય નીપજાવે. ને તે કારણના ચાર ભેદ છે. જે કાર્ય નીપજાવવાનો અર્થ થાય તે ચાર કારણને ગ્રહે, ઈહાં ઘણા શાસ્ત્રોમાં તો કારણના બે ભેદ કહ્યા છે : એક ઉપાદાન-કારણ, બીજો નિમિત્ત-કારણ. અને વિશેષાવશ્યકને વિષે સમવાયિ કારણ-અસમવાકય કારણ એ નામ કહ્યાં છે.
તથા, આપ્તમિમાંસામાં કારણ ત્રણ કહ્યાં છે -
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org