________________
જિનેશ્વરનું નામ એ નામ-જિન છે. જિનેશ્વરની મૂર્તિ એ સ્થાપના-જિન છે. જિનેશ્વરની પૂર્વ અને ઉત્તર અવસ્થા એ દ્રવ્ય જિન છે. અને સમવસરણમાં દેશના આપતા તીર્થકર ભગવાન એ ભાવ-જિન છે.
આ પ્રમાણે ચાર, છ કે દસ પ્રકારના નિક્ષેપ વડે વિવિધ અપેક્ષાઓથી વસ્તુની વિચારણા કરવાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે.
જિનાગમોમાં આધ્યાત્મિક-સાધનાના સુંદર, સચોટ અને સરળ ઉપાયો બતાવેલ છે. સમ્યગુ-રત્નત્રયી(સમ્યદર્શન-સમ્યગૂજ્ઞાનસમ્યગુચારિત્ર)ની પૂર્ણતા પ્રગટાવવાનાં સાધનો અને માર્ગાનુસારી આદિ ભૂમિકાવાળા સાધકોનું સૂક્ષ્મ અને વિસ્તૃત સ્વરૂપ જિનવાણી દ્વારા જાણી શકાય છે.
| જિન-વાણી સાપેક્ષ હોય છે અર્થાત્ જિન-વચન એ મુખ્યતાથી અને ગોણતાથી યુક્ત હોય છે. સ્યાદ્વાદનું રહસ્ય અપેક્ષાવાદથી સમજાય છે. દરેક વસ્તુ અનંત-ધર્મયુક્ત હોય છે પરંતુ અધિકાર-વિશેષને આશ્રયીને હિતકારી અને અવસરોચિત ધર્મની મુખ્યતાએ વસ્તુનું નિરૂપણ કરવું જોઈએ અને શેષ અનિરૂપિત-ધર્મની પણ સચોટ શ્રદ્ધા હોવી જોઈએ. આ રીતે મુખ્ય અને ગૌણ ધર્મની સાપેક્ષ પ્રરૂપણા કરવાથી શ્રોતાને યથાર્થ-બોધ થાય છે. શ્રી જિન-વાણીનું એ જ ગંભીર રહસ્ય છે. | શુદ્ધ આત્મ-દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંત ગુણ-પર્યાયના જે ભિન્ન ભિન્ન અભુત અનુપમ કાર્યો એકી સાથે થયા કરે છે, તેનું સ્વરૂપ પણ જિનવાણી દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ રૂપે -
(૧) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા સત્તા છે. (૨) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા પરિણતિ છે. (૩) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા વર્તના છે. (૪) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની ઉપરોક્ત પ્રવૃત્તિઓનું પૂર્ણ-જ્ઞાન છે. (૫) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના ભોગનો આનંદ પણ છે. (૬) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના વિષે રમણતા કરવાનો આનંદ છે. (૭) શુદ્ધ આત્મ દ્રવ્યમાં અવ્યાબાધ-સુખાદિ અનંત ગુણોનો ભિન્ન ભિન્ન भान छ. त्याहि. | આત્માનો આવો અસ્તિ-નાસ્તિ સ્વભાવ પ્રત્યેક સંસારી આત્મામાં અપ્રગટપણે રહેલો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રૂચિ મુમુક્ષુ આત્માને થાય એ સહજ છે.
પણ, ઈચ્છામાત્રથી કાર્ય સિદ્ધિ થતી નથી. જૈનો એવો શુદ્ધ-સ્વભાવ પ્રગટ છે, તેના પ્રતિ નમસ્કારભાવ કેળવવો જોઈએ અને તેમની કૃપાથી જ મારો મનોરથ પૂર્ણ થશે એવી અનન્ય શ્રદ્ધા સાથે તેમની પાસે એવી માગણી મૂકવી જોઈએ. આ સ્તવનની નવમી અને દશમી ગાથામાંથી આપણને આ હકીકત જાણવા મળે છે.
सत्रहवें स्तवन का सार... इस स्तवन में जिनवाणी (प्रभुदेशना) का स्वरूप और उसकी अद्वितीय महिमा का वर्णन किया गया है।
जिन-वाणी के रहस्य को समझना हम जैसों के लिए महान् दुष्कर कार्य है। चौदह पूर्वधर जैसे महान् गीतार्थ आचार्य भी इस जिनवाणी की अगाधता-गहनता को मापने में स्वयं को वामन बतलाते हैं क्योंकि जिनवाणी अनुपम एवं तलस्पर्शी तत्त्वज्ञान से समृद्ध है । गुण-पर्याय की अनन्तता से युक्त है और नय, गम भंग तथा निक्षेपादि की गंभीर अपेक्षाओं से भरपूर है । 'नंदीसूत्र' आदि आगमों में जिनवाणी की अनेक रीति से स्तुति की गई है। उस जिनवाणी का सार और उसकी महिमा का वर्णन संक्षेप में यहाँ इस प्रकार किया गया है -
जिनागम में स्याद्वाद का निरूपण : जिनागम में स्याद्वाद-अनेकान्तवाद की दृष्टि से सब पदार्थों का निरूपण किया गया है अत: जिनागम के द्वारा किसी भी पदार्थ का यथार्थ बोध हो सकता है ।
स्याद्वाद के मुख्य प्रकार प्रमाण : "स्वपरव्यवसायिज्ञानं प्रमाणम् ।" (प्रमाणनय) अर्थात् स्व और पर का निश्चय करानेवाले ज्ञान को प्रमाण कहते हैं । उस प्रमाण का विषय अनन्त धर्मात्मक वस्तु है अर्थात् प्रत्येक वस्तु अनन्त गुण-पर्याय और स्वभावयुक्त है । जैसे-आत्मा आदि ।
गुण : सहभावी (सदा साथ रहनेवाले) को गुण कहते हैं । जैसे, आत्मा के ज्ञान-दर्शनादि गुण । पर्याय : क्रमभावी (क्रम से उत्पन्न होनेवाले) परिणाम को पर्याय कहते हैं । जैसे-संसारी जीव की सुख-दु:ख तथा बाल-यौवनादि अवस्था । स्वभाव : स्वभाव के मुख्य दो प्रकार हैं- (१) सामान्य और (२) विशेष । इसका वर्णन १५ वें स्तवन में किया जा चुका है ।
नय : वस्तु में रहे हुए अनन्त धर्मों में से एक धर्म को बतानेवाला अभिप्राय नय कहलाता है । नय के मुख्य दो अथवा सात भेद होते हैं । विस्तार की अपेक्षा से सात सौ या इससे भी अधिक भेद हो सकते हैं ।
"जावइया वयणपहा, तावइया हुंति नयवाया" अर्थात् जितने वचन-प्रकार हैं, उतने ही नय हैं ।
गम : जिसके द्वारा जाना जाय उसे अथवा अपेक्षा से वस्तु के एक अंश द्वारा निरूपण करनेवाले वाक्य को ‘गम' कहते हैं । जैसे, नैक गमः नैगम : अर्थात् नैगमनय अनेक गम' द्वारा वस्तु का निरूपण करता है ।
भंग : ‘स्याद्वादसापेक्ष : भंग :' अर्थात् स्याद्वाद की अपेक्षा से भेद करना भंग' कहलाता है । जैसे- ‘स्याद् अस्ति जीव:' कथंचिद् जीव है। इत्यादि सप्तभंग द्वारा स्याद्वाद को समझने-समझाने में बहुत सरलता रहती है । इस प्रकार वह बहुत उपयोगी होने से उसका संक्षिप्त स्वरूप आठवीं गाथा में बताया है । वे सात भंग इस प्रकार बनते हैं - (१) 'स्याद् अस्ति एव आत्मा' अर्थात् कथंचितरूप से आत्मा है । आत्मा वर्तमान समय में स्वगुण-पर्याय (ज्ञान-दर्शनादि) की परिणति की अपेक्षा
से 'अस्ति' है । अतीत-पर्याय विनष्ट होने से और अनागत (भविष्य) पर्याय अनुत्पन्न होने से यहाँ केवल वर्तमानपर्याय का ही ग्रहण किया
Jain Education Interational
For Personal axsate Use Only
www.jainelibrary.org