________________
41 માવૈ ણીચ ઝનિતા રે, पर नास्तित्व स्वभाव। अस्तिपणे ते नास्तिता रे, सीय है उभय स्वभावो रे॥
૩૭.૮
अर्थ : स्व-स्वभाव (स्व-पर्याय की परिणति) की अपेक्षा से आत्मादि द्रव्य में स्यात् अस्तिता रही हुई है और पर-स्वभाव की अपेक्षा से स्यात् नास्तिता रही हुई है, वह पर-नास्तिता भी सतरूप है । इसी तरह स्यात् अवक्तव्य (सीय उभय) स्वभाव भी रहा हुआ है। उपलक्षण से शेष भंग भी समझ लेने चाहिए ।
અર્થ : સ્વ-સ્વભાવ(સ્વ-પર્યાયપરિણતિ)ની અપેક્ષાએ આત્માદિ દ્રવ્યમાં ચાતું અસ્તિતા રહેલી છે અને પર-સ્વભાવની અપેક્ષાએ સ્યાત્ નાસ્તિતા રહેલી છે. તે પર-નાસ્તિતા પણ સત્ રૂપે છે. તેમ જ, યાત્ અવક્તવ્ય(સીય ઉભય) સ્વભાવ પણ રહેલો છે. ઉપલક્ષણથી બાકીના ભંગ પણ જાણી લેવા.
સ્વો. બાલાવબોધ : હવે સપ્તભંગીરૂપે પ્રભુતા કહે છે, તિહાં કોઈક તો સપ્તભંગી એકલા પર્યાયાસ્તિક-નયની જ કહે છે તે તો ઘટે નહીં, દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક નયદ્રય માત્ર વસ્તુ છે. તિહાં સાત્ અસ્તિ, સાત્ નાસ્તિ, સાત્ અવક્તવ્ય એ ત્રણ ભાંગા સકલાદેશી છે તે દ્રવ્યાસ્તિકનયી છે.
“एवं एते त्रयः सकलादेशा भाष्यानुसारिणः एवं संग्रहव्यवहारानुसारिणः आत्मद्रव्ये विकलादेशाश्चत्वार : पर्यायनयाश्रयाः ।।" इति તવીર્વે ||
અર્થ : આ પ્રમાણે આ ત્રણ (ભાંગા) સકલાદેશો છે (જ) ભાષ્યને અનુસરનારા તથા સંગ્રહ અને વ્યવહાર-નયને અનુસરનારા છે (જ્યારે) આત્મદ્રવ્યમાં પર્યાયાસ્તિક-નયને આશ્રિત (શષ) ચાર (નયો) વિકલાદેશો છે. (તત્ત્વાર્થસૂત્ર)
શેષ ચાર તે વિકલાદેશી છે, તેમનો પરમાર્થ એમ છે જે, (૧) યાત્ અસ્તિ એ ભાંગામાં અસ્તિપણું બધું અર્પિત છે. બીજો નાસ્તિધર્મઅવક્તવ્યધર્મ, તે સાર્પણામાં આવ્યો એટલે સ્યાહૂ અસ્તિ કહ્યાથી બધું દ્રવ્ય ગ્રહવાય છે. તેમ જ (૨) સાત્ નાસ્તિ તથા (૩) સ્યાત્ અવક્તવ્ય એ ભાંગામાં પણ બધું દ્રવ્ય ગ્રહવાય છે.
અને (૧) સાત્ અસ્તિ-નાસ્તિ, (૨) સાત્ અસ્તિ-અવક્તવ્યું, (૩) યાત્ નાસ્તિ-અવક્તવ્યું, (૪) સાત્ અસ્તિ-નાસ્તિ યુગપત્અવક્તવ્યું, એ ચાર ભાંગા તે વસ્તુના અંશને એટલે પર્યાયને ગ્રહણ કરે છે.
તેહનો ભાવાર્થ એ છે જે, પ્રથમ, સાત્ અસ્તિ-સાત્ નાસ્તિએ ચોથો ભંગ છે, તેમાં અવક્તવ્ય એ ધર્મ નાવ્યો. તો કોઈ કહેશે જે, ચાત્ પદે અવક્તવ્ય ધર્મ લહીશું. તેને ઉત્તર જે, સ્યાત્-પદ , તે અસ્તિ તથા નાસ્તિ એ ધર્મની અને કાંતતાનો ગ્રાહક છે પરંતુ અવક્તવ્યનો ગ્રાહક નથી.
અને, સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય એ પાંચમાં ભંગો છે, ' તેહમાં વસ્તુનો અસ્તિ-ધર્મ એક-સમયી છે તે વચનમાં કહ્યા થકા ઉપયોગમાં લાવતાં અસંખ્યાતા સમય લાગે છે તે માટે એ અસ્તિપણે અનેકાંતપણે છે પરંતુ વચને ગોચર નથી.
એમજ, સાત્ નાસ્તિ-અવક્તવ્ય એ છઠ્ઠો ભંગો પણ ભાવવો. તથા, સ્યાત્ અસ્તિ-નાસ્તિ યુગપતુ-અવક્તવ્ય એ ભંગામાં સાત્ કેતાં અનેકાંતે, અસ્તિ કેહેતાં અસંખ્યાતા સમય લાગે, નાસ્તિ કેહેતાં પણ અસંખ્યાતા સમય લાગે, તે માટે અવક્તવ્ય છે. ભલા છે પણ જે રીતેં વસ્તુમાં પરિણમે છે તે રીતે કેહવાતા નથી. તેથી એ ચાર ભંગામાં સર્વ ધર્મનું ગ્રહણ ન થયું, તે માટે એ ચાર ભંગા વિકલાદેશી છે પણ સકલાદેશી નથી.
હવે એ સાતે ભંગાનું સ્વરૂપ કહે છે –
Jain Education International
For Personalvate Use Only
www.jainelibrary.org