________________
आगारो च्चिय मइ-सद्द-वत्थु-किरिय-फलाऽभिहाणाई । TETVમાં સવં, નમUTTT તરં નત્રિ ||૨||'' ત્યારે IT (વિ.HT.T.૧૩/૬૪)
અર્થ : સ્થાપના-ઈન્દ્રમાં જે પ્રમાણે આકાર, અભિપ્રાય, બુદ્ધિ, ક્રિયા અને ફળ જણાય છે, તે પ્રમાણે નામ-ઈન્દ્ર અને દ્રવ્ય-ઈન્દ્રમાં નથી જણાતા. આકાર એ જ મતિ, શબ્દ, વસ્તુ, ક્રિયા, ફળ અને નામાદિ છે. સર્વ (વસ્તુ) આકારમય (જ) છે, કારણ કે આકાર વગરની (કોઈ વસ્તુ છે જ) નહિ.
તે માટે, નામ તથા થાપના-એ બે નિક્ષેપા ઉપગારી છે અને મોક્ષ સાધવામાં સંવર-નિર્જરા કરવાને તો વંદકનો ભાવ જે છે તે ગ્રહવો. કેમ ?
જે શ્રી અરિહંતનો ભાવ-નિક્ષેપો તો શ્રી અરિહંતને વિષે જ છે. તે જો પ૨-જીવને તારે તો કોઈ જીવને સંસારમાં રહેવું પડે નહીં. તે તો થાતો નથી પરંતુ આપણો ભાવ અરિહંતાલંબની થાએ, તો મોક્ષમાર્ગ લહિયેં.
તે માટે, પ્રભુની સ્થાપના તથા નામના નિમિત્તથી પણ સાધકનો ભાવ સમરે, તેથી નામ તથા થાપના-એ બે જ ઉપગારી છે.
વલી, સમવસરણમાં બિરાજમાન શ્રી અરિહંત, તેહનું પણ નામ તથા આકાર સર્વ જીવને ઉપગારી થાય છે. તેથી જ છદ્મસ્થને ગ્રાહ્ય છે. અવલંબાય, તે માટે નામ, થાપના પ્રમાણ છે. નિમિત્તાલબીરૂપી ગ્રાહકને શ્રી જિન-થાપના તે પુષ્ટ-નિમિત્ત છે.
| ત પ થાર્થઃ || ૬ ||
a[પ્રૌણાનિત ત્રિ, વહિલ. માપ/ કોમેતારાથોશ #ાત્રાના ઉંઝાર , ચ થોભ્યતા સાથી 10
દિક્ષીણી
अर्थ : समवसरण में विराजमान स्थापना-जिन के आलंबन से जो मेरी चेतना की अभेदता (अभेद-प्रणिधान) की वृद्धि-सिद्धि हुई है, उससे अनुमान होता है कि मेरी आत्मा में सम्पूर्ण शुद्ध स्वभाव को प्रकट करने की योग्यता रही हुई है अर्थात् अल्पकाल में ही आत्म-स्वभाव में रमणता-तन्मयता प्राप्त होगी । ' અર્થ : સમવસરણમાં બિરાજમાન સ્થાપના-જિનના આલંબને જે મારી ચેતનાની અભેદતા (અભેદ-પ્રણિધાન)ની વૃદ્ધિ-સિદ્ધિ થઈ છે, તેથી એ અનુમાન થાય છે કે, મારા આત્મામાં સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની યોગ્યતા રહેલી છે એટલે કે, અલ્પકાળે જ આત્મસ્વભાવમાં પૂર્ણ રમણતા-તન્મયતા પ્રાપ્ત થશે. | સ્વો. બાલાવબોધ : તે માટે, ઠવણા-સમોસરણું એટલે મૂલગો સમોસરણ તો શ્રી જિનરાજ વિચરતા હતા તે કાલે તો એ મારો જીવ કોઈ ગત્યંતરમાં હતો, તે હમણાં આ ભવમાં સમોસરણની થાપના કરી. | તિહાં, જિન-મુદ્રા દેખીને જિનરાજના ગુણાવલંબી ચેતના કરી, પછી તે સેવના કરતાં પ્રભુજી સિદ્ધાવસ્થારૂપ પરમ અનંત-ગુણીના સ્વરૂપથી જે માહરી ચેતનાની અભેદતા-એકત્વપરિણામતા, તે વાધિ કેતાં વધી.
તેવારે, એ આત્માને એવો અનુમાન સંધ્યો જે, તન્વી-દેવથી અભેદપણું બહુમાનપણે ભલ્યું, તો એમ જાણું જે- એ માહારો આત્મસ્વ-સ્વભાવ અનંત જ્ઞાનાદિ પૂર્ણાનંદ-ગુણની વ્યક્તિ કેતાં પ્રગટતાનું થવું, તેહની યોગ્યતા સાધિ. એમ અનુમાને નિરધારી એટલે એ જીવ સદા-સર્વદા વિષયરંગી હતો, તે તત્ત્વી પ્રભુ નિર્વિષયીને રંગે રમ્યો તો કોઈક અવસરેં સ્વરૂપ-રમણી થાશે. એહવું અનુમાન થયું.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૩૧૩.