________________
જો, કારણથી અભેદ થયો તો કારજ નીપજાવશે. એ પલટવાપણું અનંતે કાલે ન થયું હતું, તે થયું. તો એ દ્રવ્યમાં પલટવાની યોગ્યતા છે. અનાદિની ચાલથી પલટવું એ લિંગે ભવ્યતાપણાનું અનુમાન તો થાય છે, એટલે ભવ્યપણું જણાય છે. એ ભક્તિની બહુલતાર્થે હર્ષનું વચન
छ.
।। इति सप्तमगाथार्थ : ।। ७ ।।
भलैथयु में प्रभु गुण गाया. वाहलामारा रसनानो कह लीधोरे। 'देवचंद्र कहे माहारा मननो, सकल मनोरथ सीधोरे।
भविक.॥८॥
अर्थ : बहुत अच्छा हुआ कि मैंने प्रभु के गुणगान किये और रसना का वास्तविक फल प्राप्त किया अर्थात् वाणी को सार्थक बनाया । देवचन्द्र मुनि कहते हैं कि- 'आज मेरे मन के सफल मनोरथ पूर्ण हुए हैं ।'
અર્થ : બહુ સારું થયું કે મેં પ્રભુનાં ગુણ-ગાન કર્યા અને રસનાનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કર્યું, અર્થાત્ વાણીને સાર્થ ક કરી દેવચંદ્ર મુનિ કહે છે है, 'मा४ भा। सब मनोरथो पू िथया.'
સ્વો. બાલાવબોધ : માટે, હે પ્રભુ ! આજ મુજને ભલું કેતાં અત્યંત રૂડું થયું, જે મેં પ્રભુ શ્રી સોલમાં શાંતિનાથ પરમાત્મા પરમ શાંત-રસમયી, તેના ગુણની સ્તવના કરી. તેથી, મેં માહરી રસના કેતાં રસેંદ્રિ જે જિલ્લા, તેનું રુડું ફલ લીધું, એટલે રસનાનું સાર્થકપણું થયું. એહવા હર્ષ સહિત ‘દેવચંદ્ર' નામા મુનિ કહે છે જે, માહારા મનનો જે મનોરથ હતો, તે સકલ કેતાં સંપૂર્ણપણે સીધો કેતા સિદ્ધ થયો.
।। इति अष्टमगाथार्थः ।।८।। ।। इति षोडश श्री शांतिनाथ स्तवनम् ।। १६ ।।
Jain Education International
For Personal & Private Use Only
૩૧૪
www.jainelibrary.org