________________
साधक तीन निक्षेपामुख्य, वाहका मारा जेविणुभावनलहीयेरे उपगारी दुग भाष्ये भांख्या, भावबंदकतो ग्रहिये ।।
प्रविक.॥६॥
अर्थ : नाम, स्थापना और द्रव्य-ये तीन निक्षेप भावसाधक होने से मुख्य हैं । इन तीन के बिना भाव की प्राप्ति नहीं हो सकती है। विशेषावश्यकभाष्य में भी नाम स्थापना को ही उपकारी कहा है क्योंकि परमात्मा का द्रव्य-निक्षेप पिण्डरूप है और भाव अरूपी है, अत: उनका ग्रहण नहीं हो सकता । समवसरण में विराजमान साक्षात् अरिहन्त परमात्मा के नाम और स्थापना ही छद्मस्थ जीवों के लिए ग्राह्य बनते हैं, इसलिए वे ही महान् उपकारी हैं । भाव तो वंदन करनेवाले का लेना चाहिए । | અર્થ : નામ, સ્થાપના અને દ્રવ્ય, આ ત્રણ નિક્ષેપ ભાવ-સાધક હોવાથી મુખ્ય છે. તે ત્રણ વિના ભાવની પ્રાપ્તિ થઈ શક્તી નથી. વિશેષાવશ્યકભાષ્યમાં પણ નામ અને સ્થાપનાને જ ઉપકારી કહ્યા છે, કેમ કે પરમાત્માનો દ્રવ્ય-નિક્ષેપ પિંડરૂપ છે અને ભાવ અરૂપી છે, તેથી તેમનું ગ્રહણ થઈ શકતું નથી. સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ અરિહંત પરમાત્માના નામ અને સ્થાપના જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય બને છે, માટે તે જ મહાન ઉપકારી છે. ભાવ તો વંદન કરનારનો લેવો જોઈએ.
स्वो. बालावोध : अने, नाम-स्थापना-द्रव्य, क्षेत्र निक्षेप त भावना ॥२४॥ छ. उक्तं च भाष्ये - “अहवा नामठवणादवाई भावमंगलंगाई । पाएण भावमंगल-परिणामनिमित्तभावाओ ।। १ ।।" (वि.भा.गा.५६)
અર્થ : અથવા નામ, સ્થાપના અને દ્રવ્ય, (એ ત્રણે) પ્રાય કરીને ભાવ-મંગલરૂપ પરિણામમાં નિમિત્તભૂત હોવાથી ભાવ-મંગલના અંગો ( २५) .
માટે, એ ત્રણે નિક્ષેપો સાધક કેતાં કારણ છે. એ ત્રણ નિક્ષેપા વિના ભાવ-નિક્ષેપો થાય જ નહીં. અને નામ તથા સ્થાપના-એ બે નિક્ષેપ ભાષ્યને વિષે ઉપગારી કહ્યા છે, તે કહે છે જે
દ્રવ્ય-નિક્ષેપો છે તે પિંડરૂપ છે માટે ગ્રહવાય નહીં અને ભાવ-નિક્ષેપો તો અરૂપી છે, તે આઘના નામ તથા સ્થાપના-એ બે નિક્ષેપા વિના ગ્રહવાયે-સેવાય નહીં. તે માટે આદિના બે નિક્ષેપા, તે ઉપકારી છે.
उक्तं च - "वत्थुसरूवं नाम, तप्पच्चयहेउओ सधम्मव । वत्थु नाऽणभिहाणा, होज्जाऽभावो वि वाऽवच्चो ।। १ ।। वत्थुस्स लक्खलक्खणसंववहारालऽविरोहसिद्धीओ। अभिहाणाऽहिणाओ बुद्धि सद्दो अ किरिया य ।। २ ।।" इति वाक्यात् नाम्न : प्रधानत्वं ।। (वि.भा.गा.६१/६३)
अर्थ : नाम सत(वस्तु)नानिए[यम हेतुभूत होवाथी २१-धर्मनाभ वस्तु- १३५४ छे. मभिधान(नाम)वनी वस्तु ४ नथी. (33, જો તેવું હોય તો) અવાચ્યની જેમ (વસ્તુનો પણ) અભાવ થઈ જાય.
વસ્તુના લક્ષ્ય, લક્ષણ અને સંવ્યવહારની નિર્વિરોધ-સિદ્ધિ તથા બુદ્ધિ, શબ્દ અને ક્રિયા એ સર્વ (વસ્તુના) નામને આધીન છે. ।। गाथा ।। “आगारोऽभिप्पाओ बुद्धि किरिया फलं च पाएण । जह दीसइ ठवणिदे, न तहा नामे न दविंदे ।। १ ।।
Jain Education Intemational
For Personal & Private Use Only
૩૧૨
www.jainelibrary.org