________________
અનુક્રમણિકા
ક્રમ સ્તવન
વિષય પ્રકાશકીય નિવેદન - જિનભક્તિનો મહિમા ગ્રંથ અને ગ્રંથકારનો ટૂંક પરિચય ૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન પ્રભુ પ્રીતની રીત બતાવી છે. ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન કાર્ય, કારણભાવની સાધના બતાવવા દ્વારા પ્રભુભક્તિની પ્રધાનતા બતાવી છે. ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન પ્રભુસેવાની પુરનિમિત્તતા સિદ્ધ કરી છે. ૪. શ્રી અભિનંદન સ્વામી જિન સ્તવન પ્રભુની રસીલી-પ્રીતિ અને પરાભક્તિની પૂર્વભૂમિકા બતાવી છે. ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન પરમાત્માની શુદ્ધ દશાનું ચિંતન કરવાપૂર્વક તેમની સેવા કરવી એ જ સ્વશુદ્ધ
સ્વરૂપની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. ૬, શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પ્રભુગુણનો મહિમા વર્ણવીને તેમની નિમિત્તકારણતા સિદ્ધ કરી છે અને
નય સાપેક્ષ પ્રભુદર્શનનું સ્વરૂપ. ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન પ્રભુના અનંત ગુણોનો અનંત આનંદ વર્ણવ્યો છે. ૮. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન પ્રભુસેવાની વિશાળતા, ઉત્સર્ગસેવા અને અપવાદ સેવાનું સ્વરૂપ સાત
નયોની અપેક્ષાએ. ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન પરમાત્મ દર્શનથી આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન પ્રભુગુણની અનંતતા, જગત ઉપર પ્રભુ આજ્ઞાનું સામ્રાજ્ય, પ્રભુધ્યાનના ફળરૂપે અક્ષય સુખની પ્રાપ્તિ.
૨૦૭ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન પ્રભુનાગુણોના જ્ઞાન, સ્મરણ, ધ્યાન દ્વારા આત્મસ્વરૂપમાં તન્મયતા
૨૨ ૫ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિન સ્તવન પ્રભુપૂજાનાં ત્રણ પ્રકારોનું વર્ણન છે.
૨૪૩ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન પ્રભુની વિમલતાનું ધ્યાન કરનાર સાધક પોતાના વિમળ સ્વભાવને પ્રગટ કરે છે. ૨૫૯ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન પ્રભુનું નામ અને પ્રભુની મૂર્તિની અનન્ય ઉપકારકતા
૨૬૯ ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન આત્મા અને પરમાત્માના એકત્વની ભાવના તથા સામાન્ય અને વિશેષ સ્વભાવનું સ્વરૂપ.
૨૮૩ ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન જિનપડિમા જિનસારીખી’ની નય સાપેક્ષ સિદ્ધિ કરી છે.
૩૦૧ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન પ્રભુદેશનાની મહત્તા-ગંભીરતા
૩૨૯ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન ચારે પ્રકારનાં કારણોનું વર્ણન કરીને પુષ્ટનિમિત્ત
શ્રી જિનેશ્વર પરમાત્માના અવલંબનનો ઉપદેશ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન ‘ષકારક'ની બાધકતાઓ અને સાધકતાનું સ્વરૂપ વર્ણવી પ્રભુસેવાનું મહત્ત્વ ગાયું છે.
૩૬૧ ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ષકારકનાં લક્ષણ બતાવી, પુષ્ટ નિમિત્તરૂપ પરમાત્માના આલંબને જ ઉપાદાનશક્તિનું જાગરણ થાય છે તે સાબિત કર્યું છે.
૩૭૭ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન વર્ષાઋતુની વિવિધ ઘટના સાથે પ્રભુસેવાના માહાભ્યનું અદ્ભુત વર્ણન
૩૯૧ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન રાજિમતીની અનુપ્રેક્ષા, પ્રશસ્તરાગથી, ગુણીજનના સંસર્ગથી ઉત્તમ ફળની પ્રાપ્તિ ૪૦૫ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે.
૪૨૧ ૨૪, શ્રી મહાવીર જિન સ્તવન સ્વદુષ્કતની ગહપૂર્વક ભક્તિપૂર્ણ હૃદયે પ્રભુને સંસારથી પાર ઉતારવાની પ્રાર્થના ૪૪૭ ૨૫. સામાન્ય કળશરૂપ સ્તવન ચોવીસ જિન ગુણગ્રામ, એમના ગણધરો અને ચતુર્વિધ સંઘનું વર્ણન, હિતાહિત બોધ, દેવચંદ્રજી ગુરૂ પરંપરા અને તીર્થયાત્રાનું વિવેચન.
૪૬૭ • ગ્રંથ સ્થિત અઘરા અને પારિભાષિક શબ્દોના અર્થ
૪૯૮ • ચિત્રોનો સાભાર સ્વીકાર
૫૦૪
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૮