________________
वाणी गुण पांत्रीश अनोपम, वाहला मारा अविसंवाद सकोरे। भवदुख वारण शिवसुख कारण, सुधोधर्म प्ररूपेरे।।
भविक॥३॥
___ अर्थ : परमात्मा की मधुरी वाणी (देशना) अनुपम पैतीस गुणों से युक्त और अविसंवाद (परस्पर विरोधरहित) स्वरूप वाली है । एसी अपूर्व अद्भुत वाणी द्वारा प्रभु भव्य जीवों के भवदु:ख को मिटानेवाले और मोक्षसुख को देनेवाले शुद्ध-धर्म की प्ररूपणा करते हैं । ' અર્થ : પરમાત્માની મધુરી વાણી-દેશના, અનુપમ એવા પાંત્રીશ ગુણોથી યુક્ત અને અવિસંવાદ(પરસ્પર-વિરોધરહિત) સ્વરૂપવાળી છે. એવી અપૂર્વ-અભુત વાણી દ્વારા પ્રભુ ભવ્ય જીવોના ભવઃદુખને વારનાર અને મોક્ષસુખને આપનાર એવા શુદ્ધ-ધર્મની પ્રરૂપણા કરે છે.
સ્વ. બાલાવબોધ : વલી, પ્રભુની જે વાણી, તેહને વિષે ઉપમા-રહિત પાંત્રીશ ગુણ રહ્યા છે. તે વાણી વિસંવાદપણાથી રહિત-અવિસંવાદ સ્વરૂપમયી છે. તે વાણીયૅ કરીને ભવ્ય જીવોના ભવ કેતા સંસારના દુઃખ નિવારવાને અર્થે અને શિવ કેતાં મોક્ષ-સુખના પ્રબલ કારણને અર્થે સૂધો કેતાં યથાર્થ ધર્મની પ્રરૂપણા શ્રી પ્રભુજી સમવસરણમાં કરે છે.
।। इति तृतीयगाथार्थः ।। ३ ।।
दक्षिण पश्चिम उत्तर दिशिमुख, वाहलामारााठवणा जिन उपगारी रे। तसु आलंबन कहिय अनेके, तिहाथया समकितधारीरे॥
भविक.॥४॥
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
303