________________
अर्थ : समवसरण में अरिहन्त परमात्मा पूर्व सन्मुख बैठकर देशना देते हैं । व्रत लेने वाले श्रोताजन उनके सामने बैठते हैं । शेष दक्षिण, पश्चिम और उत्तर दिशाओं में प्रभु की प्रतिमाएँ विराजमान होती हैं, वे भी स्थापनाजिन होने से महान् उपकारक हैं । जिन बिन्ब के आलंबन द्वारा अनेक भव्यात्मा वहीं सम्यग्दर्शन प्राप्त करते हैं ।
અર્થ : સમવસરણમાં અરિહંત પરમાત્મા પૂર્વ સન્મુખ બેસીને દેશના આપે છે. વ્રત લેનાર શ્રોતાઓ તેમની સન્મુખ બેસે છે. શેષ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન હોય છે, તે પણ સ્થાપના-જિન હોવાથી મહાન ઉપકારક છે. જિનબિંબના આલંબન વડે અનેક ભવ્યાત્માઓ ત્યાં જ સમ્યગુ-દર્શન પ્રાપ્ત કરે છે.
સ્વ. બાલાવબોધઃ તે સમવસરણમાં પૂર્વ-દિશિ સન્મુખના બારણું તો શ્રી તીર્થંકર પોતે અલગ રૂપે બેસે. અને દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશિને બારણે શ્રી અરિહંતના પ્રતિમા–બિંબ બેસે, તે પ્રતિમારૂપ ઠવણા-જિન કેતાં થાપના-જિન છે, તે ઉપગારી છે.
તેહનું પણ આલંબન પામીને અનેક જન તિહાં સમવસરણને વિષે સમકિતધારી થયા. એટલે, વ્રતના લેનાર તે પૂર્વ-દિશિના બારણે બેસે અને બીજી પરિષદા મળે. - જિન-સેવનથી સમકિતનો લાભ છે, તેથી એ ધન્યતા છે. તે થાપન-નિક્ષે પાનો ઉપગાર છે.
| ત્તિ વતુર્થTયાર્થઃ || 8 ||
घट्नय कारज सेंठवणा, વાહી ગાળાગા નચ ઇવાળા રેડ বিন্সিল অন্য খাদ্যনালি , ए आगमनी वाणीरेश
| વિજા.
___अर्थ : स्थापना-जिन यानि प्रतिमा में अरिहंततारूप, सिद्धतारूप कार्य नैगमादि षड्नय की अपेक्षा से रहा हुआ है । इसी तरह सात नय की अपेक्षा से उसमें मोक्ष की निमित्त-कारणता भी रही हुई है । भव्य जीवों को मोक्षप्राप्ति में साक्षात् अरिहंत और स्थापना अरिहन्त (जिनप्रतिमा) दोनों निमित्त कारणरूप में समान है, ऐसा आगम वचन है । | અર્થ : સ્થાપના-જિન પ્રતિમામાં અરિહંતતારૂપ, સિદ્ધતારૂપ કાર્ય નૈગમાદિ ષડૂ-નયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ સાતે નયની અપેક્ષાએ તેમાં મોક્ષની નિમિત્ત-કારણતા પણ રહેલી છે. ભવ્ય જીવોને મોક્ષ-પ્રાપ્તિમાં સાક્ષાત અરિહંત અને સ્થાપના-અરિહંત(જિન-પ્રતિમા) બંને નિમિત્ત કારણરૂપ સમાન છે. આ આગમ-વચન છે.
સ્વો. બાલાવબોધઃ હવે, વલી વિશેષથી થાપનાનું ઉપગારીપણું તથા સત્યપણું કહે છે, તે મળે શ્રી અરિહંત તથા સિદ્ધજી પણ આપણા આત્માના નિમિત્ત-કારણ છે અને શ્રી જિન-પ્રતિમા તે પણ આપણા તત્ત્વ-સાધનનું નિમિત્ત-કારણ છે.
તેહમાં, થાપના-જિનને વિષે અરિહંત-સિદ્ધપણું છ નયે છે. ઈહાં કોઈ પૂછે જે, ‘અરિહંત થયા અથવા સિદ્ધ થયા, તેહની થાપના છે. તો સાત નય મૂકીને છ નય કેમ કહો છો ?' તેહને ઉત્તર કહે છે જે- મૂલ તો થાપના-નિક્ષેપા મધ્યે થાપના તે ત્રણ નયે છે.
નામસ્થાપનાનક્ષેપત્રયં સૈકામાવિનયવર્સ ત ” સત્ર ૩ીતે || અર્થ : નૈગમાદિ સાતનય અનુસારે નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપા છે. હવે, ઈહાં નામાદિ એકેક નિક્ષેપાના ચાર ચાર ભેદ થાય છે.
Jain Education International
For Persone
Private Use Only
www.jainelibrary.org