________________
अर्थ : ऊपर बताये हुए सामान्य स्वभाव के प्रतीपक्षी अनेकता आदि छह सामान्य स्वभाव का स्वरूप इस प्रकार है । (૧) જનેતા ભાવ : ક્ષેત્ર, TUT, ભાવ (પર્યાય) વિભા દ્વારા ૩નેતા હૈ |
(अ) क्षेत्र के अविभाग : पदार्थ में प्रदेशरूप अविभाग अनेक होते हैं । (ब) गुण के अविभाग : एक-एक गुण के अनन्त अविभाग होते हैं । (स) भाव के अविभाग : अर्थात् पर्याय-धर्म । एक एक ज्ञानादि गुण के अनन्त पर्याय होते हैं ।
अर्थात् क्षेत्र, गुण और पर्याय की अपेक्षा से द्रव्य में अनेक स्वभाव हैं । (२) अनित्यता : उत्पत्ति और विनाश की अपेक्षा से द्रव्य में अनित्यता है । (३) नास्तिता : एक द्रव्य के धर्म दूसरे द्रव्य में नहीं होते अतः पर की अपेक्षा से द्रव्य में नास्ति स्वभाव है । (४) अभेदता : सर्व गुण-पर्यायों का आधार द्रव्य होता है । मूल द्रव्य को छोड़कर कोई गण अन्यत्र नहीं रहता अत : एक क्षेत्र को अवगाहकर
सर्व गुण-पर्याय रहे हुए होने से द्रव्य में अभेद स्वभाव है । (५) अनभिलाप्यता : द्रव्य में अनन्त भाव ऐसे होते हैं जो वचन से अगोचर हैं । इस अपेक्षा से द्रव्य में अनभिलाप्यता स्वभाव है । (६) अभव्यता : द्रव्य में अनेक पर्यायों का परावर्तन होता है तो भी वस्तु का मूल स्वरूप नहीं बदलता ; उसी रूप में रहता है । इस
नियतपन को लेकर द्रव्य में अभव्य स्वभाव है । उक्त बारह प्रकार के सामान्य स्वभावों का विस्तृत वर्णन 'सन्मतितर्क, धर्मसंग्रहणी और द्रव्य-गुण पर्यायनो रास' आदि ग्रन्थों में है । विशेष जिज्ञासु वहाँ से जान लेवें ।
ये सब धर्म एक ही समय में द्रव्य में रहते हैं । जिस समय एकता है उसी समय अनेकता, जिस समय नित्यता है उसी समय अनित्यता भी है । इस प्रकार एक-एक स्वभाव की सप्तभंगी होती है। इस तरह द्रव्य में अनन्त स्वभावों की अनन्ती सप्तभंगियाँ होती है । यह बात 'स्याद्वाद रत्नाकर और रत्नाकरावतैरिका' आदि ग्रन्थों में विस्तार से समझायी गई है ।
यह सामान्य स्वभाव सब पदार्थों का (द्रव्यास्तिक) मूल-धर्म है । सब पदार्थों में इसका परिणमन होने से सर्व पदार्थ स्याद्वादमय हैं । અર્થ : ઉપર બતાવેલા સામાન્ય-સ્વભાવના પ્રતિપક્ષી અનેકતાદિ છ સામાન્ય-સ્વભાવનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) અનેકતા : ક્ષેત્ર, ગુણ, ભાવ(પર્યાય)ના અવિભાગોની અપેક્ષાએ દ્રવ્યમાં ‘અનેકતા-સ્વભાવ' છે.
(અ) ક્ષેત્રના અવિભાગ : પદાર્થમાં પ્રદેશરૂપ અવિભાગ અનેક હોય છે. (બ) ગુણના અવિભાગ : એક એક ગુણના અનંતા
અવિભાગ હોય છે. (ક) ભાવના અવિભાગ : એટલે પર્યાય-ધર્મ, એક એક જ્ઞાનાદિ ગુણના અનંતા પર્યાય હોય છે. (૨) અનિયતા : ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ દ્રવ્યમાં ‘અનિત્યતા’ છે. (૩) નાસ્તિતા ઃ એક દ્રવ્યના ધર્મ બીજા પદાર્થમાં હોતા નથી, તેથી પરની અપેક્ષાએ દ્રવ્યમાં ‘નાસ્તિતા-સ્વભાવ' છે. (૪) અભેદતા : સર્વ ગુણ-પર્યાયનો આધાર દ્રવ્ય હોય છે. મૂળ દ્રવ્યને છોડીને કોઈ ગુણ બીજે વર્તતો નથી, માટે એક ક્ષેત્રને અવગાહી
સર્વ ગુણ-પર્યાયી રહેલા હોવાથી દ્રવ્યમાં ‘અભેદતા-સ્વભાવ’ છે. (૫) અનભિલાપ્યતા : દ્રવ્યમાં અનંતા ભાવો એવા હોય છે કે જે વચનથી અગોચર છે. તેની અપેક્ષાએ દ્રવ્યમાં “અનભિલાણતા
સ્વભાવ' છે. (૬) અભવ્યતા : દ્રવ્યમાં અનેક પર્યાયોનું પરાવર્તન થાય છે, તેમ છતાં તે વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી પરંતુ તે રૂપે જ રહે છે.
અનિયતપણાને લઈને ‘અભવ્યતા-સ્વભાવ' છે. આ બારે પ્રકારના સામાન્ય-સ્વભાવોનું વિસ્તૃત વર્ણન સંમતિતર્ક, ધર્મસંગ્રહણી અથવા દ્રવ્યગુણપર્યાયનો રાસ વગેરે ગ્રન્થોમાં છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું. આ બધા ધર્મો એક જ સમયે દ્રવ્યમાં વર્તે છે- ‘જે સમયે એકતા છે તે જ સમયે અનેક્તા છે. જે સમયે નિત્યતા છે તે જ સમયે અનિત્યતા પણ છે.’
આ પ્રમાણે એક એક સ્વભાવની સપ્તભંગી થાય છે, | એમ દ્રવ્યમાં અનંતા સ્વભાવોની અનંતી સપ્તભંગીઓ થાય છે. તે ‘સ્યાદ્વાદ રત્નાકર' તેમ જ “રત્નાકર અવતારિકા' વગેરે
ગ્રંથોમાં વિસ્તૃત રીતે સમજાવી છે. આ સામાન્ય-સ્વભાવ એ સર્વ પદાર્થોનો (દ્રવ્યાસ્તિક) મૂળ-ધર્મ છે. સર્વ પદાર્થોમાં એનું પરિણમન થતું હોવાથી સર્વ પદાર્થ સ્યાદ્વાદમય છે.
સ્વો. બાલાવબોધ : વલી, સામાન્ય-સ્વભાવ કહે છે ત્યાં પહેલો, અનેક-સ્વભાવ તે જે ક્ષેત્રના અવિભાગ-પ્રદેશ, તેથી પદાર્થ અનેક સ્વભાવી છે. તથા ગુણાવિભાગ જે એક એક ગુણના અનંતા અવિભાગ છે. જેમ ચારિત્રના અવિભાગ સંયમ-શ્રેણીમાં કહ્યા, વીર્યના અવિભાગ યોગસ્થાન-અધિકારૅ કમ્મપયડીમાં કહ્યા છે. તે માટે ગુણાવિભાગપણે પણ અનેક-સ્વભાવ છે. | એક એક દ્રવ્યમાં અનંત ગુણ છે, તે વલી એકેકા ગુણમાં અનંતા ગુણાવિભાગ છે, તે અનેક-સ્વભાવે છે. તથા ભાવાવિભાગ જે પર્યાયધર્મ, તે જ્ઞાનાદિક ગુણના અનંતા પર્યાયની સૂથમતા ગહન છે, તે પણ અનેક-સ્વભાવ છે. એટલે ક્ષેત્રે તથા ગુણે અને પર્યાયેં સર્વ રીતે દ્રવ્યમાં અનેકતા છે.
બીજો, નાશ કેતાં ભય તથા ઉત્પાદ કેતાં ઉત્પાદ, એ પરિણતિ તે સર્વ દ્રવ્યમાં અનિત્ય કેતાં અનિત્ય-સ્વભાવ છે. ત્રીજો , પર કેતાં આપણથી બીજા જે દ્રવ્ય, તેહના ધર્મ તે અન્ય દ્રવ્યમાં નથી એટલે એક દ્રવ્યના જે ધર્મ તે બીજા દ્રવ્યમાં ન પામીમેં. તે દ્રવ્યમાં નાસ્તિતા કેતાં
Jain Education interational
For Personal Private Use Only
www.jainelibrary.org