________________
નાસ્તિ-સ્વભાવ છે. ચોથો, આત્માના સર્વ ગુણ-પર્યાય તે ભિન્ન ભિન્ન કાર્ય કરે છે પરંતુ ક્ષેત્ર કેતાં ભાજન તે સર્વનો આત્મા છે, માટે ગુણપર્યાયની અનંતતા છે પણ કોઈ મૂલ-દ્રવ્યને તજી શકતો નથી. એક ક્ષેત્રે-એકાધા૨૫ણે વ્યાપ્યત્વ કેતાં અવગાહી રહ્યા છે, તે દ્રવ્યમાં અભેદતા કેતાં અભેદ-સ્વભાવ છે.
પાંચમો, વલી વસ્તુને સ્વરૂપે કેવલજ્ઞાનગમ્યપણે વચને અગોચર અનંતધર્માત્મક પર્ણ દ્રવ્યનું અનભિલાપ્યપણું, તે અવક્તવ્ય-સ્વભાવ છે. उक्तं च श्री विशेषावश्यके -
“અમિનામાટેમ્યઃ અમિતાબા અનન્તમુળા કૃતિ।।''
અર્થ : અભિલાખ(કથનીય) ભાવો કરતાં અનભિલાપ્ય (અકથનીય) અનંતગુણા છે.
છઠ્ઠો, અનેક પર્યાયનો પરાવર્ત્ત છે પણ વસ્તુના મૂલરૂપથી પલટે નહીં, તે રૂપે જ રહે છે. એ નિયતપણા માટે વસ્તુમાં અભવ્ય-સ્વભાવ છે. એ સર્વ સ્વભાવ સમ્મતિતર્ક તથા ધર્મસંગ્રહણીના વ્યાખ્યાનથી જોવા. એ સામાન્ય-સ્વભાવ છે, તે પદાર્થનો દ્રવ્યાસ્તિક મૂલ-ધર્મ છે. એહવા પરિણમનપણાથકી સર્વ પદાર્થ સ્યાદ્વાદી કહેવાય છે.
જે સમયે એક-તે સમયેં અનેક, જે સમયે નિત્ય-તે સમયે અનિત્ય, જે સમયેં અસ્તિ-તે સમયેં નાસ્તિ, જે સમયે ભિન્ન-તે સમયેં અભિન્ન, જે સમયે વક્તવ્ય-તે સમયે અવક્તવ્ય, જે સમયે ભવ્ય-તે સમયે અભવ્ય ઈત્યાદિક. એમ વલી, એક-અનેક, નિત્યાનિત્યાદિક એક એક સ્વભાવની સપ્તભંગી થાયે. તેવા અનંતા સ્વભાવે અનંતી સપ્તભંગીયો દ્રવ્યને વિષે થાય.
તે સ્યાદ્વાદરત્નાકરાવતારિકામાં કહ્યું છે જે
“नित्यानित्याद्यनन्तस्वभावभेदतः प्रतिधर्मे भिन्ना भिन्ना सप्तभङ्गी, एवमनन्ताः सप्तभंग्यो भवन्ती इति ।। "
અર્થ : નિત્ય-અનિત્ય વગેરે અનંત સ્વભાવના ભેદથી પ્રત્યેક ધર્મમાં ભિન્ન ભિન્ન સપ્તભંગી છે, એ પ્રમાણે અનંત સપ્તભંગીઓ થાય છે. तथा च श्री जिनवल्लभसूरिवाक्यम्
‘‘વસ્તુવિદનવમાં, વત્યુ શિવં શિવં ।
સવસવનમિલાખા-મિનામેન અનેાં ।।9।।'' ત્તિ ।।
-
અર્થ : ઘણા પ્રકારના નોના ભાંગા વાળી વસ્તુ હોય છે. જેમ કે નિત્ય-અનિત્ય, સદ્-અસદ્, અનભિલાપ્ય-અભિલાપ્ય, એક-અનેક. એ સ્વભાવ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી સ્વકૃત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ મથેં સમર્થ્ય છે, તિહાંથી જોઈ લેવા. ।। રૂતિ ચતુર્થયાર્થ: || ૪ ||
|
Jain Education International
धर्म प्राग्भावता सकल गुण शुद्धता, भोग्यता कर्तृता रमण परिणामता । शुद्ध स्व-प्रदेशता तृत्व चैतन्यता, व्याप्य व्यापक तथा ग्राह्य ग्राहकता
un
अर्थ : विशेष स्वभाव प्रत्येक द्रव्य में भिन्न भिन्न होता है । जीव द्रव्य के कतिपय विशेष स्वभावों का स्वरूप इस प्रकार है - (૧) ગાવિર્માવતા : જ્ઞાનાવિ ગુણો વ્હા પ્રટ ટોના, યદ વર્ષાવતા હૈ ।
(२) भोग्यता या भोक्तृता: समग्र शुद्ध गुणों मे भोग्यता है और आत्मा उन शुद्ध गुणों का भोक्ता है, अतः उसका भोक्तृत्व स्वभाव है ।
For Personal & Private Use Only ૨૮૯
www.jainelibrary.org