________________
તિહાં, સામાન્ય-સ્વભાવનું લક્ષણ કહે છે, જે નિત્ય-અવિનાશી તથા નિત્ય હોય પણ આકાશની પર્વે નિરવયવ હોય, તે માટે કહ્યો છે નિરવયવ જેહને વિભાગ-અંશ નથી, તે પણ એક જ પણ જેમાં બેપણો નહીં, સ્વ-જાતિમાં દ્વિધાભાવ નહીં-તે એક, પણ જાણવારૂપ અથવા પરિસ્પંદરૂપ ક્રિયા કરે નહીં તેથી અક્રિય, તે પણ કોઈ પર્યાયમાં વ્યાપે-કોઈ પર્યાયમાં ન વ્યાપે, તેહવા નહીં પણ સર્વ પર્યાયમાં વ્યાપે જ. એ લક્ષણ જેહમાં છે, તેહને સર્વજ્ઞ દેવૈ સામાન્ય-સ્વભાવ કહ્યો છે.
એ સામાન્ય-લક્ષણ શ્રી વિશેષાવશ્યમેં કહ્યું છે - “एगं निच्चं निरवयवमक्कियं सवग्गं च सामन्नं ।।" अर्थ : मे., नित्य, निरवयव, मयि भने सर्व-गत मेj सामान्य छे. એ ગાથાના વ્યાખ્યાનથી જાણવો.
તિહા, ભાવના જે- નિત્યપણું સામાન્ય-ધર્મ છે. તે પદાર્થમાં નિત્યપણું સદા છે, તે નિત્યપણાને પર્યાય-પ્રદેશરૂપ અવયવ નથી, તે નિત્યપણું સર્વ એક જ છે, તે નિત્યપણું જાણવાદિક કોઈ ક્રિયા કરતો નથી, તેથી અક્રિય છે, તે નિત્યપણું પ્રદેશમાં-ગુણમાં-પર્યાયમાં-સર્વમાં વ્યાપક છે, તેથી સર્વ-ગત છે. એટલા લક્ષણને પહોચે, તે માટે નિત્યપણું તે સામાન્ય છે. એમ અનિત્યવાદિક પણ સર્વ સામાન્ય-સ્વભાવમાં aij.
હવે, વિશેષ-સ્વભાવનું લક્ષણ કહે છે, તે સામાન્યથી ઈતર કેતાં બીજા એટલે સ્વભાવભેદ છે. જે સાવયવ કેતાં સમદેશી અવિભાગપર્યાયસંયુક્ત એટલે અનેક-અનિત્ય-સાવયવ-સક્રિયણ તે વિશેષ-સ્વભાવ જાણવો.
પણ, વ્યક્તિ જે પદાર્થ તથા ગુણાંતર, તેહના ભેદે જેહની ભેદતા કેતાં જુદાપણું પડે એટલે સર્વ વ્યક્તિને વિષે વિશેષપણું જુદું જુદું છે, માટે વિશેષની સર્વત્ર જુદાઈ છે. તે વિશેષ-સ્વભાવમાં જ્ઞાનાદિક ગુણના ભેદ જાણવા. એ સામાન્ય-વિશેષનું લક્ષણ કહ્યું. એ સામાન્ય-વિશેષસત્તામયી દ્રવ્ય છે.
।। इति द्वितीयगाथार्थ : ।। २ ।।
एकता पिंडने नित्य अविनाशता, अस्ति निज ऋद्धिथीकार्य गत भेदता। भाव श्रुत गम्य अभिलाप्य अनंतता, भव्य पर्यायनी जे परावर्तिता ॥३॥
09 MORE
अर्थ : एकता, नित्यता, अस्तिता, भेदता, अभिलाप्यता और भव्यता, ये छह सामान्य स्वभाव हैं और वे प्रत्येक द्रव्य, गुण और पर्याय में होते हैं । (१) एकता : पिण्ड अर्थात् एक स्वभाव । जैसे द्रव्य के सर्व प्रदेश, गुण और पर्याय का समुदाय एक पिण्डरूप है, भिन्न नहीं, यह एक स्वभाव है । (२) नित्यता : सर्व द्रव्यों में ध्रुवता रही हुई है, यह नित्य स्वभाव है । (३) अस्तिता : स्वभाव से सब द्रव्य सत् हैं । वे कभी भी अपनी गुण-पर्याय की ऋद्धि को नहीं छोडते, यह अस्ति स्वभाव है । (४) भेदता : यह कार्यगत है अर्थात् कार्य की अपेक्षा से भेद स्वभाव होता है । जैसे आत्मद्रव्य में ज्ञान गुण जानने का, दर्शन गुण देखने का
और चारित्र गुण रमणता का कार्य करता है । इस प्रकार कार्य के भेद से द्रव्य में भेद स्वभाव होता है । अभिलाप्यता :- श्रुत-वचन से गम्य भावों में अर्थात् वचन से कहे जा सकनेवाले या श्रुतज्ञान से जाने जा सकनेवाले भावों में अभिलाप्य
स्वभाव होता है । जैसे आत्मद्रव्य में अनन्त ऐसे भाव हैं जो वचन से कहे जा सकते हैं । (६) भव्यता : पर्यायों का परावर्तन होना, यह भव्य स्वभाव हैं ।
Jain Education Intemational
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૮૬