________________
“दवं पज्जवविउअं, दवविउत्ता य पज्जवा नत्थि ।
उप्पायठिइभंगाइ, हवइ दवीयलक्खणं एवं ।। १ ।।" इति सम्मतितः गाथा ।। અર્થ : દ્રવ્ય પર્યાયથી વિયુક્ત (હોઈ શકે, પરંતુ પર્યાયો દ્રવ્યથી વિયુક્ત ન હોય. તેથી ‘ઉત્પાદ-સ્થિતિ-વ્યય' એ દ્રવ્યનું લક્ષણ છે. "उप्पज्जति वियंति य, परिणमंति य गुणा न दबाई ।
दबषभवा य गुणा, न गुणपभवाई दबाई।। १ ।।" (वि.भा.गा.२६४८) અર્થ : ગુણો ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને ધ્રુવ રહે છે, નહિ કે દ્રવ્ય. ગુણ દ્રવ્યથી ઉત્પન્ન છે (પરંતુ) દ્રવ્ય ગુણથી ઉત્પન્ન નથી. “अपज्जवे जाणणा नत्थि" तथा आवश्यकनियुक्तौ ।।" અર્થ : જાણપણું(જ્ઞાન) પર્યાય વિહીન નથી. તે પ્રમાણે આવશ્યકનિર્યુક્તિમાં છે. "गुणाणामासओ दव, एगदबसिया गुणा ।
लक्खणं पज्जवाणं तु, उभओ निस्सिया भवे ।। १ ।।" इति उत्तराध्ययने ।।
અર્થ : ગુણોનું આશ્રય સ્થાન-તે દ્રવ્ય, એક દ્રવ્યને આશ્રિત હોય-તે ગુણો અને પર્યાયોનું લક્ષણ એ છે કે-તે (દ્રવ્ય-ગુણ) ઉભયને આશ્રિત હોય છે.
તે માટે, જીવાદિક વસ્તુની સત્તા શુદ્ધ ગુણ-પર્યાયમયી છે. યદ્યપિ, જીવ અશુદ્ધ પરિણામી છે અને જ્ઞાનાદિક ગુણ સર્વ કર્મે આવૃતે છે, તો પણ સત્તાર્યો શુદ્ધ છે-નિરામય છે. માટે, આપણો આત્મ-સ્વરૂપ, તે શ્રી ધર્મનાથ સ્વામી સમાન વિચારવો. એહ જ તત્ત્વાલંબની થવાનો માર્ગ છે.
।। इति प्रथमगाथार्थः ।। १ ।।
Ka80
208
नित्य निरवयव वही एक अक्रियपणे, सर्व गत तेह सामान्य भावे भणे। तेहथी इतर सावयव विशेषता. व्यक्ति भेदे यडे जेहनी भेदता ॥२॥
०१०
****
*OOK0k
अर्थ : जो नित्य (अविनाशी), निरवयव (विभाग-अंशरहित), एक, अक्रिय (हलन चलनादि क्रियारहित) और सर्वगत (सर्व प्रदेश-गुण-पर्याय में व्यापक) हो उसे सामान्य स्वभाव कहते हैं । इस सामान्य स्वभाव से इतर-प्रतिपक्षी-विपरीत हो उसे विशेष स्वभाव कहते है । जैसे अनित्य, सावयव, अनेक, सक्रिय और देशगत हो तथा व्यक्तिभेद से जिसमें भेद हो, वह विशेष है । अर्थात् सब व्यक्तियों में विशेषत्व भिन्न भिन्न होता है । ज्ञानादि गुणों का भेद विशेष स्वभाव को लेकर ही होता है।
अर्थ : नित्य (अविनाशी), निरचय (विभाग-शहित), मे, मठिय(सन-यसनाहियारहित) भने सर्व-गत (सर्व प्रदेश ગુણ-પર્યાયમાં વ્યાપક) હોય, તેને સામાન્ય-સ્વભાવ કહે છે. અને, સામાન્ય-સ્વભાવથી ઈતર-પ્રતિપક્ષ-વિપરીત હોય તેને વિશેષ-સ્વભાવ કહે છે. જેમ કે અનિત્ય, સાવયવ, અને ક, સક્રિય અને દેશ-ગત હોય, તેમ જ વ્યક્તિ-ભેદે જેનો ભેદ પડે છે-તે વિશેષ છે. અર્થાત્ સર્વ વ્યક્તિમાં વિશેષપણું ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાદિ ગુણોનો ભેદ વિશેષ-સ્વભાવને લઈને જ થાય છે. | સ્વો. બાલાવબોધ : હવે, સામાન્ય વિના વસ્તુની છતી-આધારતા નહીં અને વિશેષ વિના કાર્ય નહીં-પર્યાયપ્રવૃત્તિ નહીં. તે માટે પંચાસ્તિકાય, તે સામાન્ય-સ્વભાવ અને વિશેષ-સ્વભાવમયી છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૮૫