________________
Ugan વિમbalોહન કી, একই থিস ইব। 'देवचंद्र पदते लहेजी, विमल आनंद स्वयमेव
વિ.
अर्थ : इस प्रकार जो कोई मुमुक्षु परमात्मा की विमलता को पहचानकर स्थिर मन से प्रभु की सेवाभक्ति करता है वह (सम्यग्दर्शन, देशविरति, सर्वविरति पाकर) क्रमशः सर्व कर्म-उपाधि का क्षय करके चन्द्र समान उज्जवल पद को अर्थात् निर्मल आनन्द को स्वयमेव प्राप्त करता है ।
અર્થ : આ પ્રમાણે, જે કોઈ મુમુક્ષુ પરમાત્માની વિમલતાને ઓળખીને સ્થિર મનથી પ્રભુની સેવા-ભક્તિ કરે છે, તે (સમ્યગુદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ પામી) અનુક્રમે સર્વ કર્મ-ઉપાધિનો ક્ષય કરી, ચંદ્ર સમાન ઉજ્જવલ પદને એટલે કે નિર્મલ આનંદને સ્વયં પ્રાપ્ત કરે છે.
સ્વો. બાલાવબોધ: એ રીતે, પ્રભુજીની વિમલતા કેતાં નિર્મલતા, તેને ઓલખીને જે પ્રાણી થિર-મન કેતાં દ્રઢ-મને સેવા-ભક્તિ કરે, તે સમકિતિદેશવિરતિ-સર્વવિરતિ જીવ, સર્વ દેવમાં ચંદ્રમા સમાન પદ પરમાત્મ-પદ લહે કેતાં પામે. અનાદિ સંતતિ-સંયોગી ભાવ-કર્મ ઉપાધિનો ક્ષય કરીને નિર્મલ, સિદ્ધ, બુદ્ધ, આત્મ-તત્ત્વની પૂર્ણતા તે પામે.
ઈહાં, સ્તુતિ-કર્તાનું નામ પણ “દેવચંદ્ર’ છે, તે સૂચવ્યું. એ પદ કેહવું છે ? જે મળે વિમલ કેતાં નિર્મલ આનંદ, તે સ્વયમેવ કેતાં પોતે જ છે તે પોતાનો આનંદ પોતે ભોગવે.
એહવા અનંત ધર્મ પ્રાગુભાવરૂપ શ્રી વિમલનાથની સેવના કરો. મોક્ષાર્થી જીવને શ્રી અરિહંત-સેવના, તેહિ જ મોટું કારણ છે, અનાદિની ભ્રાંતિ ટાલવાનું પુર-નિમિત્ત છે.
|| તિ સતમથાર્થ: / ૭ / | રિ ત્રયોદર થી વિમર્તાનન સ્તવનમ્ | ૧ ૩ //
Jain Education Intamational
IFESSORTE
2013 ITE TB
૧£3)