________________
અર્થ : હે પ્રભુ ! તમારા અનંતાનંદમય નિર્મલ શુદ્ધ સ્વભાવનું સ્વરૂપ સમજીને જે સાધક તેનું સ્મરણ, વંદન, પૂજન અને ધ્યાન આદરબહુમાનપૂર્વક કરે છે, તે તેવા પ્રકારનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટાવી શકે છે. આ કોઈ અલૌકિક આશ્ચર્યકારી તત્ત્વ છે !
સ્વો. બાલાવબોધ : હે પ્રભુજી ! તાહરો જે શુદ્ધ નિર્દોષ સ્વભાવ અનંતાનંદાદિરૂપ અક્રિય અક્ષય, તેહને જે આદરે કેતાં અંગીકાર કરે, વંદન-સેવન-સ્મરણ-ધ્યાનાદિકપણે આદરે, વલી બહુમાન કેતાં અત્યાદરપણે જે ગ્રહે, તે સાધ્યાથી સેવકનો તેહવો જ પોતાનો સ્વભાવ શુદ્ધ થાય. નિઃકર્મતા નીપજે. પ્રભુના જેહવો સ્વભાવ નિર્મલ થાય. | માટે, હે પ્રભો ! એ કોઈ અદ્ભૂત તાન કેતાં તત્ત-તત્ત્વ છે જે, અરિહંત પ્રભુનું શુદ્ધ સ્વરૂપ ચિંતવતાં-ધ્યાન કરતાં, પોતાનું સ્વરૂપ નીપજે. એહિ જ આશ્ચર્ય છે.
// ત્તિ પશ્ચમ'TTયાર્થઃ || ૬ |
થી પ્રકુટુમતાÁવિમૂકી,
तुम समो अवर न कोया तुम दरिसणथकी हुंतोजी, शुद्ध आलंबन होय॥
વિમઇ.ધો
अर्थ : हे प्रभो ! आप ही मेरे स्वामी हो, इस संसार से पार उतारनेवाले भी आप ही हो । आपके समान कोई कृपालु नहीं । आपके दर्शन (सम्यग्दर्शन, मूर्तिदर्शन या जिनशासन) से मैं संसार-सागर तिर गया हूं, क्योंकि आपके शुद्ध स्वरूप का मुझे आलम्बन मिला है और उससे मेरे आत्मस्वरूप की पहचान हो गई है और उसके ध्यान से अनुभव-प्रकाश पैदा हुआ है । ' અર્થ : હે પ્રભુ ! આપ જ મારા સ્વામી છો, આ સંસારથી પાર ઉતારનાર પણ આપ જ છો, આપની સમાન કોઈ કૃપાળુ નથી. આપના દર્શન (સમ્યગુદર્શન, મૂર્તિદર્શન કે જિન-શાસન)થી હું સંસારસાગર તરી ગયો છું. કારણ કે આપના શુદ્ધ સ્વરૂપનું મને આલંબન મળ્યું છે અને તેથી મારા આત્મ-સ્વરૂપની ઓળખાણ થઈ છે અને તેના ધ્યાનથી અનુભવ-પ્રકાશ થયો છે.
સ્વો. બાલાવબોધ : માટે, હે શ્રી વિમલનાથજી ! માહરા પ્રભુ-અધિપતિ તુમે જ છો. વલી, મુજને સંસારમાંથી તારવાવાલા પરમ નિર્ધામક-પરમ સામર્થતંત તમે છો. હે દેવ ! હે કૃપાસિંધુ ! હે જ્ઞાન-ભાનુ ! તુમ સમાન માહરે બીજો કોઈ નથી, ત્રિભુવનમાંહે તમે જ દયાલ છો. હે જગત-વત્સલ ! તાહરો દર્શન કેતાં દેખવું અથવા દર્શન તે સમકિત, તેને પામે થકે હું તર્યો. સંસાર-સમુદ્રને ઓળંગી પાર થયો.
ઈહાં, કારણ પામે થકે ભક્તિના હરશે ઉપચાર વચન કહ્યું. તે એમ શુદ્ધ નિર્મલ સ્વરૂપનો આલંબી થયો થકો હે નાથ ! તાહરા સ્વરૂપને અવલંબે મેં માહારુ સ્વરૂપ ઓળખું, તે ઓળખ્યાથી સ્વરૂપ-રુચિ ઉપની, પછી સ્વરૂપ-વિશ્રામી અનુભવ-ધ્યાની થયે તર્યો. એ ભાવી કાર્યના વર્તમાનારો૫ નગમ-નયનું વચન છે.
| તિ પર ITયાર્થઃ || ૬ ||
Jain Education International
For Personal & Private Use Only
wwwjainelibrary.org