________________
તિહાં ભાવના કહે છે જે, “જીવને વિષે જ્ઞાનાદિક ગુણની અસ્તિતા તેમ વર્ણાદિકની નાસ્તિતા છે, તે વર્ણાદિકપણું જીવમાં નથી પણ તેની નાસ્તિતા જીવમાં રહી છે.’ એમ તત્ત્વાર્થમાં કહ્યું છે.
"यदि परनास्तिता जीवादिषु न स्यात् तदा जीवादीनां परत्वपरिणतिः स्यात् इति ।।"
અર્થ : જો પરનું નાસ્તિપણું જીવાદિમાં ન હોય, તો જીવાદિનો પરપણાનો(પર સ્વરૂપ થઈ જવાનો) સ્વભાવ થઈ જાય. માટે જીવમાં અસ્તિપણું તથા નાસ્તિપણું તથા તે બહુ અસ્તિપણે રહ્યા છે.
उक्तं च विशेषावष्यके -
"द्विविधं हि वस्तुनः स्वरूप-अस्तित्वं च नास्तित्वं च । ततो ये यत्रास्तित्वेन प्रतिबद्धास्ते तस्य स्वपर्यायाः, ये तु नास्तित्वेन सम्बद्धास्ते तस्य परपर्यायाः प्रतिपाद्यन्ते, इति निमित्तभेदख्यापन-परावेव स्व-परशब्दो, नत्वेकेषां तत्र सर्वथा सम्बन्धनिराकरणपरौ । अतोऽनास्तित्वेसम्बद्धाइति परपर्याया उच्यन्ते, न पुनः सर्वथा ते तत्र न सम्बद्धाः, नास्तित्वेन तत्रापि सम्बद्धात् ।।" इति वचनात् ।।
(વિ.મ.'T.૪૭૨ ટીશા) અર્થ : વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું છે- (૧) અસ્તિત્વ અને (૨) નાસ્તિત્વ.
તેથી, જેઓ જેમાં અસ્તિત્વથી જોડાયેલા હોય, તેઓ તેના સ્વ-પર્યાયો અને જેઓ નાસ્તિત્વથી સંબદ્ધ હોય, તેઓ તેના પર-પર્યાયો કહેવાય છે. આ પ્રમાણે “સ્વ” અને “પ૨શબ્દો ફક્ત નિમિત્તની ભિન્નતા જ દર્શાવનારા છે પરંતુ તે(વસ્તુ)માં કોઈ એક(અસ્તિત્વ કે નાસ્તિત્વ)ના સંબંધનું સર્વથા નિરાકરણ કરનારા નથી.
તેથી, માત્ર અસ્તિત્વથી અસંબદ્ધ છે, એટલા માટે પર-પર્યાયો કહેવાય છે, નહિ કે તેઓ તે(વસ્તુ)માં (બિલકુલ) સંબદ્ધ નથી એટલા માટે. કેમકે નાસ્તિત્વથી તો તેઓ ત્યાં સંબદ્ધ જ હોય છે. ને તે માટે, નાસ્તિપણાનો વસ્તુથી સંબંધ જ છે. તે સ્વ-પદ કેતાં સ્વ-દ્રવ્યના ગુણાંતરની વિવક્ષિત ગુણમાં નાસ્તિતા તથા પર-પદ કેતાં પર-દ્રવ્યના ગુણની નાસ્તિતા, એ નાસ્તિતા સર્વ વસ્તુ-ધર્મ પારિણામિક ભાવે રહી છે. તે સર્વ નિરાવરણપણે હે શ્રી વિમલ પ્રભુ ! તમારી પરિણામિકતા મળે તથા કત્તા મળે, ભોક્નતા મધ્ય સમકાલે કેતાં પ્રતિસમયે, સમાવે છે. એટલી અનંતતા તમારે વિષે છે.
હે પ્રભુજી ! તમારી નિર્મલતા, તે સમકિતી જીવને શ્રદ્ધા-ગોચર છે તથા પૂર્વધરને પરોક્ષ ભાસન-ગોચર છે અને કેવલીને પ્રત્યક્ષ છે. એ રીતેં અભિલાખ તથા અનભિલાખની અનંતતા છે, તે બીજા કોઈથી કહાય નહીં. માટે, હે નાથ ! તાહરું જ્ઞાન, દર્શન, સુખ ધર્મની અનંતતા, તે જે ભવ્ય જીવને સાદ્વાદોર્પત ભાસનપ્રતીત-ગચર થઈ, તે જીવને ધન્ય છે ! તો, હે પ્રભુજી ! તમારી શી વાત કહું ? તમે તો મહા-પૂજ્ય છો. મહોટા છો.
|| ત વતુર્થTથાર્થ : || 8 ||
૪જ
ताहरा शुद्ध स्वभावने जी, आदरेधरी बहुमान! तेहने तेहिज नीपजे जी, एकोई अद्भुत तान॥
વિઝw.lો
अर्थ : हे प्रभो ! आपके अनन्त आनन्दमय निर्मल शुद्ध स्वभाव का स्वरूप समझकर जो साधक उसका स्मरण, वन्दन, पूजन और ध्यान आदर-बहुमानपूर्वक करता है, वह उसी प्रकार के पूर्ण शुद्ध स्वभाव को प्रकट कर सकता है । यह कोई अलौकिक आश्चर्यकारी तत्त्व है।
Jain Education Interational
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૬૪