________________
হৈলি-বাতি জানাই, प्रभु प्रभुता लयकीना शुद्ध स्वरूपी ये तन्मयोरे, સંપુઝાવાર્તા પીતા 11
अर्थ : अपने क्षयोपशमभाव से प्रकटित सम्यग्दर्शन और ज्ञानादि गुणों को परमात्मा-प्रभु की परम प्रभुता में लयलीन बनाने के लिए शुद्ध स्वरूपी परमात्मा के स्वरूप में तन्मय होकर अनुभव-अमृत के आस्वाद से आत्मा को पुष्ट बनाना शुद्ध भावपूजा है ।
અર્થ : પોતાના ક્ષયપશમભાવે પ્રગટેલા સમ્યગ્દર્શન અને જ્ઞાનાદિ ગુણોને પરમાત્મા પ્રભુની પરમ પ્રભુતામાં લયલીન બનાવવા શુદ્ધ સ્વરૂપી પરમાત્માનાં સ્વરૂપમાં તન્મય થઈ અનુભવ- અમૃતના આસ્વાદી આત્માને પુષ્ટ બનાવવો, તે શુદ્ધ ભાવ-પૂજા છે.
સ્વ. બાલાવબોધ : હવે, શુદ્ધ ભાવ-પૂજા કહે છે –
તિહાં, જે આત્માના ક્ષયોપશમભાવી દર્શન ગુણ તથા જ્ઞાનાદિ ગુણ, તે સર્વ પ્રભુની પ્રભુતાથી લયલીન થયા છે. બહુમાન શ્રી અરિહંતનું છે, ભાસન પણ અરિહંત-ગુણની અનંતતાનું છે. રમણ શ્રી અરિહંત-ગુણના સ્વરૂપ-ભાસનનું છે, અનુભવ પણ અરિહંત-ગુણના ભાસનનો છે. એમ જેટલી આત્મ-શક્તિ પ્રગટી છે, તે સર્વ અરિહંત-ગુણને અનુયાયી કરીને તન્મયતારૂપ કરે, તે શુદ્ધ ભાવ-પૂજા જાણવી. - તે આવી રીતેં, પ્રભુતાનો નિરધાર, ભાસનનું આસ્વાદન તે આનંદતાયેં મગ્ન રહેવું, શુદ્ધ-સ્વરૂપી પરમાત્મા, તેહનું સ્વરૂપ જે જે વસ્તુ-ધર્મ, તે મળે તન્મયી થઈને તેના આસ્વાદને અનુભવેં, પીન કેતાં પુષ્ટ રહે, તે ભાવ-ભક્તિ જાણવી. વંદન-નમનાદિક તે યોગ-ભક્તિ જાણવી. પ્રભુ ઉપર ઈષ્ટતા તે રાગ-ભક્તિ જાણવી.
તથા, ‘હું સહુથી મોટો ! માહરે અરિહંત પરમેશ્વર જેવો ધણી છે. હું મોક્ષના માર્ગને પામ્યો અને પોતાના આત્મ-ગુણને પ્રભુની પ્રભુતાને અનુયાયીપણે કહિએ, એહવા સમકિતિ, દેશવિરતિ, સર્વવિરતિ, જેણે પોતાની મૂલ-પરિણતિ પ્રભુતાથી મેળવી છે. આત્મ-પરિણતિરૂપ ઉસંગે પ્રભુની પ્રભુતાને રમાવી રહ્યા છે. મહાનુભાવ છે. તે શુદ્ધ ભાવ-પૂજાવાલા જાણવા.
// ત વતુર્થTTથાર્થ : || ૪ |.
Jain Education International
For Personal 300 Use Only
www.jainelibrary.org