________________
उक्तं च आवश्यके - "सुहिएसु अ दुहिएसु अ, जा मे असंजएसु अणुकंपा । રાજા ટોસેન ૧, તે નિરે તે રામ | 9 ||'' ત વાવશાત્ | અર્થ : સુખી અને દુ:ખી એવા અસંયતોમાં રાગથી કે દ્વેષથી જે મારી અનુકંપા છે, તેને હું નિદું છું-ગણું છું.
તથા, જે અરિહંતાદિ પંચ પરમેષ્ઠી, આગમ અને સાધર્મિક ઉપર પક્ષપાત વિના ગુણીપણા માટે જે રાગ-તે પ્રશસ્ત રાગ જાણવો. તે યદ્યપિ પુણ્યબંધનો હેતુ છે તથાપિ છતા આત્મ-ગુણને સ્થિર થવાનો તથા નવા પ્રગટ કરવાનો હેતુ છે, પુણ્યાનુબંધી-પુણ્યનો હેતુ છે, એ શ્રી હરિભદ્રપૂક્યું પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે. | ગાથા ||
"नाणाइगुणरुइ खलु, तारसीय गुणसंपयं संपत्तो । धन्नो गुणासंपत्तो, पसत्यरागं तिहिं कुणई ।। १।। गुणरुइमूलं एयं, तेणं गुणवुढिहेउ भणियं । નદ ત્તાપુત્તો, પસંસ્થાના મુખપત્તો || ૨ ||’ વવનાનૂ ||
અર્થ : જ્ઞાનાદિ ગુણની રુચિ ખરેખર તેવા પ્રકારની ગુણ-સમ્પત્તિની સંપ્રાપક છે, તેથી ગુણને સંપ્રાપ્ત કરેલ અને નહિ પ્રાપ્ત કરેલ એવા ધન્ય જીવ ત્યાં ગુણરુચિમાં પ્રશસ્ત-રાગને કરે છે. | ગુણરુચિ એ (પ્રશસ્ત-રાગ)નું મૂળ છે, તેથી તે (પ્રશસ્ત-રાગ)ને ગુણ-વૃદ્ધિનું કારણ કહ્યું છે. જેમકે, ઈલાચિપુત્રે પ્રશસ્ત-રાગથી ગુણને પ્રાપ્ત
કર્યા.
ઈહાં કોઈ પૂછે જે, શ્રી ગૌતમસ્વામીને ત્રિભુવન-દયાલ, ત્રિશલા-નંદન, શ્રી વીર પરમાત્મા ઉપર રાગ હતો, તે કેવલજ્ઞાનને રોધક કેમ થયો?
તેહને ઉત્તર કહે છે કે, શ્રી ગૌતમનો પ્રશસ્ત-રાગ ક્ષયપશમ-રત્નત્રયીન તો દીપક હતો પણ શ્રી વીર વિદ્યમાન છતાં રાગની મંદતા થઈ નહીં. કેમકે છતે કારણું રાગ ટલવો દુ:ક્કર છે પણ જેવારેં કારણ મયું તેથી રાગની અવસ્થા અટકી, તેવારેં શ્રેણી થઈ. | તેમ, પ્રશસ્ત-રાગ સર્વ જીવોને ક્ષયોપશમી-રત્નત્રયીનો વિરોધી નથી. ક્ષાયકતાની ઈહાયુક્ત તે ક્ષાયકતાને નજીક કરે પરંતુ ક્ષાયક-રત્નત્રયી થવા દીયે નહીં.
उक्तं च श्रीसंविज्ञमुख्यैः श्रीजिनेश्वरसूरिपूज्यैः संवेगरङ्गशालायां - "सिद्धे रत्तो तग्गुणईहाए लब्भए गुणे सब्बे । તેનું રિહંતા, સાસુ રાજ સહિગો || 9 ||''
અર્થ : સિદ્ધમાં રાગી જીવ તેમના ગુણોની ચાહના વડે કરીને સર્વ ગુણોને પ્રાપ્ત કરે છે, તેથી અરિહંતાદિ ભગવંતોએ સારા ગુણોમાં પ્રશસ્તરાગ કહ્યો છે.
તે માટે પ્રશસ્ત ભાવ-પૂજા તે પણ સાધકતામાં છે.
હવે, શુદ્ધ ભાવ-પૂજા તે, જે આત્માનું સામાન્યચક્ર-વિશેષચક્ર-ક્ષયપશમી ચેતના-વીર્ય, તે સર્વ શ્રી અરિહંત પરમાત્માના ક્ષાયકસિદ્ધત્વાદિ ગુણાનુયાયી પ્રવૃત્તેિ, તે શુદ્ધ ભાવ-પૂજા જાણવી.
એટલે ગુણરાગી થઈને ગુણબહુમાની થવું, પછી સ્વ-સ્વરૂપમાં તન્મય થયે થકે સ્વરૂપપૂર્ણતા નિપજે. એ મોક્ષનો માર્ગ છે.
હવે, પ્રશસ્ત ભાવપૂજાનું સ્વરૂપ કહે છે, શ્રી અરિહંત વાસુપૂજ્ય સ્વામી સ્વયં કહેતાં પોતાથી બુદ્ધ થયા એહવા ત્રિભુવનનાથ, તે પરમ કેતાં અત્યંત, ઈષ્ટ કેતાં રળિયામણા, વલ્લભ કેતાં વાલ્ડા લાગે. તે પ્રશસ્તરાગરૂપ ભાવપૂજા જાણવી.
|| ડુત દ્વિતીયTIOાર્થ: || ૨ || .
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૪૮