________________
द्रव्यथी पूजारे कारण भावनुरे, भाव प्रशस्त ने शुद्धा परम इष्टवल्लभ त्रिभुवनधणारे, वासुपूज्य स्वयं बुद्ध ॥
પૂકાર
ઉર્થ : પ્રભુ પૂના કે મુરધ્ય ટો પ્રશ્નાર હૈ : (૧) દ્રવ્યપૂના કૌર (૨) ભાવપૂન | द्रव्यपूजा यानी जल, स्नान, विलेपन आदि द्वारा होने वाली पूजा । वह भावपूजा का कारण है और मन-वचन-काया को स्थिर बनाती है । भावपूजा भी दो प्रकार की है : (१) प्रशस्त भावपूजा और (२) शुद्धभाव पूजा ।
गुणी पर के राग को प्रशस्त भावपूजा कहतें हैं । तीन भुवन के स्वामी भगवान ही मुझे परम इष्ट हैं, वल्लभ हैं, वे ही प्रिय लगते हैं । यह प्रशस्त रागरूप भावपूजा हैं।
અર્થ : પ્રભુ-પૂજાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્ય-પૂજા અને (૨) ભાવ-પૂજા. દ્રવ્ય-પૂજા એટલે જળ, હવણ, વિલેપન આદિ દ્વારા થતી પૂજા. તે ભાવ-પૂજાનું કારણ છે અને મન, વચન અને કાયાને સ્થિર બનાવે છે. ભાવ-પૂજાના પણ બે પ્રકાર છે : (૧) પ્રશસ્ત ભાવ-પૂજા અને (૨) શુદ્ધ ભાવ-પૂજા.
ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવ-પૂજા કહે છે. ત્રણ ભુવનના સ્વામી ભગવાન જ મને પરમ ઈષ્ટ છે-વલ્લભ છે, તે જ પ્રિય લાગે છે. આ પ્રશસ્ત-રાગરૂપ ભાવ-પૂજા છે.
સ્વો. બાલાવબોધ : તે પૂજાના બે ભેદ છે : એક દ્રવ્ય-પૂજા, બીજી ભાવ-પૂજા. તિહાં, હવણ-વિલેપનાદિક જે બાહ્ય ઉપચાર, યોગ સમારવાને કરિયું, તે દ્રવ્ય-પૂજા જાણવી.
તિહાં, અઢારપાપ-સ્થાનક છે જે સર્વ આત્માને દુ:ખ-હેતુ છે તે સર્વ પલટાવવાને પૂજામાં પ્રશસ્ત-રાગ કરિયેં, તે આત્માને તજ્જાતીયતજવા યોગ્ય જે કર્મ, તે કર્મ-નિર્જરવાની નીતિ છે. માટે જિન-પૂજા તે સંવર છે, તેથી અવશ્ય કરવા યોગ્ય છે. તેમાં, બાહ્યથી જે કૂલકેસરપ્રમુખની પૂજા-તે દ્રવ્યરૂપ છે, તે ભાવ-પૂજા જે ગુણ-ગુણી-એકત્તારૂપ તેહનું કારણ છે. માટે દ્રવ્ય-નિક્ષેપો તે તેહને જ કહિયે કે જે ભાવનું કારણ હોય.
હવે ભાવ-નિક્ષેપૅ પૂજા, તે બે પ્રકારની છે –
પ્રથમ પ્રશસ્ત ભાવ-નિક્ષેપું પૂજન, બીજું શુદ્ધ ભાવ-નિક્ષેપે પૂજન. તેહમાં, ભાવ તે આત્માની પરિણતિ અને પ્રશસ્ત તે ગુણી ઉપર રાગ જાણવો.
ઉનં ૨ || Tયા || ‘રિહંતે સુવરા, રાતે સુમુળસુ પવચનેસુ | g સુપસત્યો રાજો...'' ત વવનાત્ II અર્થ : અરિહંતમાં, શ્રતમાં, સુમુનિમાં અને પ્રવચન(જિનશાસન)માં રાગ એ પ્રશસ્તરાગ છે. તથા ચઉસરણયજ્ઞામાં કહ્યું છે – “...સુયાજીરાવસમુખત્રપુત્રપુત્રયંકુરુરાનો '' જીત વવનાત્ II (TI,વધ) અર્થ : સુકૃતના અનુરાગને કારણે પવિત્ર થયેલ રોમાંકુરથી (કર્મ વૈરી પ્રત્યે) ભીષણ (એવો જીવ).
હવે, પ્રશસ્તનું સ્વરૂપ લિખે છે – તેમાં, જે વિષય, પરિગ્રહ ઉપર રાગ છે, તેથી તો કર્મ-બંધ ઉપજે અને અનુકંપા તે શાતાવેદનીની હેતુ છે, તે તો સર્વ નિર્ગુણી જીવ ઉપર પણ છે તથા ગુણી ઉપર અનુકંપા કરવી તે નિંદવા-ગરહવા યોગ્ય છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૪ .