________________
अगिया२मा स्तवनानो सा२..... જિનાગમોમાં વિસ્તૃત રીતે વર્ણવેલા સિદ્ધ ભગવંતોના સ્વરૂપને સંક્ષેપથી સરલ ભાષામાં સમજાવી તેવી સિદ્ધતા પ્રગટાવવાનાં સરલસચોટ સાધનો અહીં દર્શાવવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે છે –
(१) नित्य नियमित प्रभु-प्रतिभानु शन, न मने पू४न ४२. (२) स्तुति, चैत्यवंहन, स्तवनाहि प्रभु-शुशोनु थ्य, गंभीर अने मधु२५निये गान(भाष्य 1५) ४२. (3) अरिहंत-मई-नभो अरिताgi हि मंत्रानो पांशु भने मानसि1५ ४२५ो. (४) १२, १७, अर्थ मने प्रतिमा सामान 43 ५२मात्मा ध्यान ४२j. (૫) ઉપર બતાવેલાં પ્રત્યેક અનુષ્ઠાન કરતી વેળાએ અરિહંત પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું બહુમાનપૂર્વક સ્મરણ અને ચિંતન
२j.
(૬) તેમ જ, તેવા જ્ઞાનાદિ ગુણો મારી આત્મ-સત્તામાં પણ પ્રચ્છન્નપણે રહેલા છે તે સર્વ ગુણ પૂર્ણ પ્રગટરૂપે અનુભવમાં આવે એવી
અભિલાષા-રુચિ ઉત્પન્ન કરવી. આ પ્રમાણે સતત ધ્યાનાદિ સાધના કરવામાં તત્પર-તન્મય બનેલા સાધકને અનુક્રમે આત્મ-તત્ત્વનો (આંશિક) અનુભવ અવશ્ય થાય છે. વિકાસ-ક્રમ : સાધનાના માર્ગે આગળ વધતો સાધક-આત્મા સો પ્રથમ સુદેવ, સુગુરુ અને સુધર્મની દૃઢ શ્રદ્ધારૂપ ‘વ્યવહાર-સમ્યકત્વ' અને આત્મ-તત્ત્વની સ્પષ્ટ પ્રતીતિરૂપ ‘નિશ્ચય-સમ્યકત્વ' પામે છે.
પછી, ક્રમશઃ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભૂમિકાઓને પ્રાપ્ત કરી, અપ્રમત્ત-દશામાં આત્મ-તત્ત્વનું નિશ્ચલ ધ્યાન ધરી, ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરી, અનંત ચતુર્ય પ્રગટાવી, સિદ્ધ-બુદ્ધ મહોદય બને છે.
ग्यारहवें स्तवन का सार... जिनागमों में विस्तार के साथ वर्णित सिद्ध भगवन्तों के स्वरूप को संक्षेप में सरल भाषा में समझाकर वैसी सिद्धता प्रकट करने के सरल सचोट साधन यहाँ बताये गये हैं। वे इस प्रकार हैं -
(१) नित्य नियमित प्रभु-प्रतिमा का दर्शन, बन्दन और पूजन करना । (२) स्तुति, चैत्यवन्दन, स्तवनादि द्वारा प्रभु-गुणों का उच्च, गंभीर और मधुर-ध्वनि से गान (भाष्य-जाप) करना । (३) अरिहन्त, अर्ह, णमो अरिहन्ताणं आदि मन्त्रों का उपांशु और मानसिक जाप करना । (४) अक्षर, वर्ण, अर्थ और प्रतिमादि आलम्बनों के द्वारा परमात्मा का ध्यान करना । (५) उपर्युक्त प्रत्येक अनुष्ठान करते समय अरिहन्त परमात्मा के केवलज्ञानादि गुणों का बहुमानपूर्वक स्मरण और चिन्तन करना । (६) वैसे ज्ञानादि गुण मेरी आत्मसत्ता में भी प्रच्छन्नरूप से रहे हुए हैं, वे सर्वगुण पूर्ण प्रकट रूप में अनुभव गोचर बनें, ऐसी अभिलाषा
रुचि उत्पन्न करना । इस प्रकार सतत ध्यानादि साधना करने में तत्पर-तन्मय बने हुए साधक को अनुक्रम से आत्मतत्त्व का (आंशिक) अनुभव अवश्य होता है । विकास-क्रम : साधना के मार्ग में आगे बढ़ता हुआ साधक-आत्मा सर्व प्रथम सुदेव, सुगुरु और सुधर्म की दृढ श्रद्धारूप 'व्यवहार सम्यक्त्व' और आत्मतत्त्व की स्पष्ट प्रतीतिरूप 'निश्चय-सम्यक्त्व प्राप्त करता है ।
तदनन्तर क्रमशः देशविरति, सर्वविरति आदि भूमिकाओं को प्राप्त कर अप्रमत्तदशा में आत्मतत्त्व का निश्चल ध्यान धरकर क्षपक श्रेणी पर चढ़कर अनन्त चतुष्टय को प्रकट कर सिद्ध, बुद्ध महोदय बनता है ।
Jain Education International
For Personal & Private Use Only
२४०
www.jainelibrary.org