________________
જીવનમાં આપેલા ચિત્રોનું વિવરણ. ૧૧(૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન ૧૧(૨) વિવિધ તીર્થપટ ૧૧(૩) જંબૂદ્વીપ ૧૧(૪) કર્મના કારણે જીવની ચડતી-પડતી બતાવતી સાપસીડી - જ્ઞાનબાજી ૧૧(૫) ઋષભ-શાંતિ-નેમિ-પાર્થ અને મહાવીરસ્વામી એ પાંચ તીર્થકર યંત્ર
આ ચિત્રોના માધ્યમથી રત્નત્રયીની પ્રાપ્તિ અને પ્રાપ્ત રત્નત્રયીની નિર્મળતા થાય છે. ૧૧(૬) લીપી ૧૧(૭) ૨૪ તીર્થંકર પરમાત્માનું યંત્ર – આ યંત્ર ધ્યાનાલંબનરૂપી છે. ૧૧(૮) ૧૬ વિદ્યાદેવી યંત્ર ૧૧(૯) ધ્યાનસ્થ અવસ્થામાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ, જુઓ ગાથા ૮-૯.
Jain Education Intematonal
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૪૧