________________
ઈહાં ભાવના કહે છે કે, અનાદિ મિથ્યાત્વ-અસંયમ-કષાય-યોગહેતુપરિણતિગૃહિત-કર્મવિપાક ક્વાથ્યમાન વિસંસ્થૂલાત્મશક્તિમંતને અનેકાંત શુદ્ધાત્મ-સ્વરૂપનું શ્રવણ કરવું તે પણ દુર્લભ છે.
તે જીવને શ્રી જિન-સેવનથી જિનનું સ્વરૂપ ઓળખાય તેથી સ્વરૂપ-રૂચિ ઉપજે, પછી સ્વ-ધર્મપણા માટે રુચિવંત જીવ તે ઉદ્યમેં વર્તતો આત્મધર્મ નિપજાવેં, અનુક્રમે નિર્વિકલ્પ-સમાધિ ભજી શુદ્ધાત્મ-પૂર્ણતા પામે. અહી જ મોક્ષ-માર્ગ છે.
| સમાંથાર્થઃ || ૮ |.
प्रभुदीठे मुझ सांभरे, परमातम पूर्णानंद रे। 'देवचंद्र जिनराजना नित्य वंदो पय अरविंदरे॥
मुनिचंद.॥९॥
अर्थ : परमात्मा की प्रतिमा के दर्शन से उनमें रही हुई पूर्णानन्दमयी प्रभुता का ध्यान आता है अर्थात् चेतन परमगुणी का अनुयायी बनता है । यही आत्म-साधना का प्रधान अंग है । अत : हे भव्यजनों ! तुम देवों में चन्द्र समान दैदीप्यमान जिनेश्वर भगवन्त के चरणकमलों में सदा नमस्कार करो और उन्हें ही त्राण, शरण, आधार एवं सर्वस्व मानकर उनकी सेवा में ही तन्मय-तल्लीन रहो ।
अरिहन्त की सेवा से अवश्य परम सुख की प्राप्ति होती है ।
અર્થ : પરમાત્માની પ્રતિમાનાં દર્શનથી તેમનામાં રહેલી પૂર્ણાનંદમયી પ્રભુતાનો ખ્યાલ આવે છે એટલે કે ચેતન પરમ ગુણીનો અનુયાયી બને છે. એ જ આત્મ-સાધનાનું પ્રધાન અંગ છે. માટે હે ભવ્યજનો ! તમે દેવોમાં ચંદ્ર સમાન દેદીપ્યમાન એવા જિનેશ્વર ભગવંતના ચરણ-કમલમાં સદા નમસ્કાર કરો. અને તેમને જ ત્રાણ, શરણ, આધાર અને સર્વસ્વ માની તેમની સેવામાં જ તન્મય-તલ્લીન રહો.
અરિહંતની સેવાથી અવશ્ય પરમ-સુખની પ્રાપ્તિ થાય છે. વો. બાલાવબોધઃ તે માટે, પ્રભુ દીઠે એટલે પ્રભુનો સ્થાપના-નિક્ષેપો દીઠે, મુને સાંભરે કેતાં સ્મરણમાં આવે. શું સ્મરણમાં આવું ?
તો કે, પરમાત્મા સિદ્ધ ભગવાન અચલ, અસંગી, અભોગી, અયોગી, તેહનો પૂર્ણ અનંત-પર્યાયી, ત્રિકાલ-અવિનાશી આનંદ લેતાં ગુણાનંદાદિક તે સાંભરે.
અને જે પ્રભુ-સ્વરૂપાશ્રિત ચેતના કરવી તેહ જ પોતાનો આત્મા સાધવાનો પરમ ઉપાય છે.
તે માટે દેવ જે નિગ્રંથાદિક તેમાં ચંદ્રમા સમાન જે જિનરાજ વીતરાગ શ્રી શ્રેયાંસ પરમેશ્વર ! તેના પદરૂપ અરવિંદ કેતાં કમલ, તેને નિત્ય વંદો-સદા પ્રણમો તથા સ્તુતિ-કર્તાનું નામ પણ ‘દેવચંદ્ર’ છે, તે પોતાને પણ કહે છે જે| શ્રી અરિહંતના ચરણ નિત્ય સેવો. અરિહંત-સેવન તેમ જ સંસાર-મહાસમુદ્ર-મહાવર્ત-અજ્ઞાનાંધકાર-મિથ્યાત્વ-કર્દમમગ્ન જીવને નિખારપાર કરવાનો પુર ઉપાય છે.
અરિહંત આલંબને-પ્રતિમાને આલંબને અનંત જીવ પૂર્ણાનંદી થયા. વલી, જે યથાર્થ ઓલખાણું-પગલાશંસારહિતપણે શ્રી અરિહંતનું સેવન કરશે, તે પરમસુખ પામશે. એહ જ શરણ-ત્રાણ-આધાર છે.
|| ત નવITયાર્થઃ || ૬ || || ત ક્ષદિશ થી યાંગન સ્તવનમ્ II 99 |
www.jainelibrary.org
Jain Education Intematonal
For Personal & Private Use Only
૨ ૩૯