________________
XXXXXXXXXXXXXXXXXXX
परिणामिक सता तणो, आविर्भाव विकास निवासरे। सहज अकृत्रिम अपराश्रयी, निर्विकल्प ने निःप्रयासरे॥६॥
अर्थ : परमात्मा अपनी पूर्णरूप से प्रकटित पारिणामिक सत्ता के अनुभव के भण्डार (घर) हैं । इसी तरह वे अपनी सहज, अकृत्रिम (स्वाभाविक), स्वतन्त्र, निर्विकल्प आत्मसत्ता का बिना किसी प्रयत्न के अनुभव करते हैं ।
અર્થ : પરમાત્મા પોતાની પૂર્ણપણે પ્રગટેલી પારિણામિક-સત્તાના અનુભવના ભંડાર(ઘર) છે. તેમ જ પોતાની સહજ અકૃત્રિમ(સ્વાભાવિક) સ્વતંત્ર નિર્વિકલ્પ આત્મ-સત્તાને નિઃપ્રયાસ-પ્રયત્ન વિના જ અનુભવે છે.
સ્વો. બાલાવબોધ : હવે કદાચિત્ કોઈ કહેશે જે કોઈ ગુણ અધુરો હશે ? માટે તેને પૂર્ણતા કહી દેખાડે છે, પરિણામિકપણું તે સત્તા કહેતાં છતી તેહનો આવિર્ભાવ કહેતાં પ્રગટપણું એટલે પ્રાળુભાવ તે અનંત ગુણ-પર્યાય નિરાવરણ. સકલ પુદ્ગલ સંગરહિત થવે સંપૂર્ણ સત્તા તિરોભાવી હતી તે પ્રગટ થઈ છે. તે પ્રાગુભાવી સત્તાના વિલાસના અનુભવનો હે પ્રભુજી ! તું નિવાસ કેતાં ઘર છો-સ્વગુણભોગી છોસ્વભાવના અનુભવી છો.
વલી, હે પ્રભુ ! તુમેં સહજ કેતા સ્વભાવનો જે મૂલધર્મ તે અકૃત્રિમ તે પણ અપરાશ્રયી કેતાં પર-વસ્તુના આધાર વિના, તે વલી નિર્વિકલ્પ કેતાં મનો-ચિંતના વિના, તે વલી નિઃપ્રયાસ કેતાં પ્રયાસ-ઉદ્યમ વિના જે આત્મ-ધર્મ. તેહનો અનુભવ તે તમેં ભોગવો છો.
।। इति षष्ठगाथार्थ : ।। ६ ।।
प्रभु प्रभुता संभारतां, गातां करतां गुणग्राम रे। सेवक साधनता वरे, निज संवर परिणति पामरे॥
मुनिचंद.॥७॥
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨ ૩૭