________________
GK
છે. રાતાશ થિકાનુડો,
जे समरे तुझ नाम जी। अव्याबाध अनंतु पामे, परम अमृत सुखधाम जी॥
શોતા.ધો
ZAKA
अर्थ : जो साधक दग्धादि दोषों को तजकर शुद्ध-आशय (मोक्षप्राप्ति के हेतु) से अरिहन्त परमात्मा के गुणों में ही स्थिर उपयोग रखकर प्रभु का स्मरण-ध्यान आदि करता है, वह अवश्य परम अमृत सुख के भण्डाररूप अनन्त अव्यावाध सुख को प्राप्त करता है ।
અર્થ : જે સાધક દગ્ધાદિ દોષોને તજી, શુદ્ધ આશયથી (મોક્ષ પ્રાપ્તિના) અરિહંત પરમાત્માના ગુણમાં જ સ્થિર ઉપયોગ રાખી, પ્રભુનું સ્મરણ-ધ્યાન વગેરે કરે છે, તે અવશ્ય પરમ અમૃત સુખના ભંડારરૂપ અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. | સ્વો. બાલાવબોધ : હવે, પ્રભુ-સેવાનું ફલ કહે છે, જે સાધક જીવ શુદ્ધ-નિર્દષણ આશય કરીને ક્ષુદ્રાદિક આઠ દોષને ટાલીને એટલે સુદ્રાદિક દોષરહિત જે કરે, તે કાર્યનો સાધક થાય.
શ્રી હરિભદ્રસૂરિમેં કહ્યું છે - || તોજ || “કુવો તબત્તિનો, મત્સરી મથવાન્ શટ: |
અજ્ઞો ભવામિનરી ૨, નિતારHસાધ: // 9 /''
અર્થ : ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ડરપોક, શઠ, અજ્ઞાની અને સંસારે છુ, આટલા જીવો નિષ્ફળ કાર્યના સાધક છે. (યોગદૃષ્ટિ) તથા દગ્ધાદિક દોષ-રહિત તથા વિષ-અનુષ્ઠાન જે ઈહ-લોક- ફળની આશા અને ગરબાનુષ્ઠાન, જે પરભવૅ ઇંદ્રિય-સુખની વાંછા વલી, અન્યોન્ડન્યઅનુષ્ઠાન તે સાધ્ય શૂન્ય-સાપેક્ષતા વિના જે કરવું, ઈત્યાદિ દોષ ટાલી,
| જિન-આજ્ઞા પ્રમાણે વિધિ સહિત, પ્રીતિ-ભક્તિ-વચન-અસંગ રીતેં તહેતુ તથા અમૃત અનુષ્ઠાને-તિહાં તહેતુ તે જે એક તેથી જ સાધન સાચું કરવાને અર્થે મોક્ષ નિપજાવવા માટે અને અમૃત તે ત્રિકરણ-યોગની એકતા, હર્ષ-સહિત, તન્મયપણે, નિરામય સાધના- એ રીતેં થિર થઈને,
શંકાદિ ચપલતા-રહિત, શ્રી પ્રભુજીના સ્વજાતિ-સ્વાભાવિક ગુë કરી, ઉપયોગ પ્રભુ-ગુણે જોડીને, જે ભવ્ય જીવ આત્માર્થી થઈને શ્રી શીતલનાથ પરમ સમતામયી પ્રભુનું ધ્યાન કરવાને તેમનું નામ સમરે કેતા સંભારે, તે જીવ અનુક્રમેં ગુણીને આલંબને આત્મપાદાની થઈને નિષ્કર્મા થાય. તેવારેં તે અનંતે અવ્યાબાધ સુખ-પરસંગ રહિત આધ્યાત્મિક-સુખ પામે. તે સુખ કેહવું છે ? તો કે, પરમ ઉત્કૃષ્ટ અમૃત અવિનાશી સહજ જ્ઞાનાનંદાદિક અનંત સુખનું ધામ છે.
उक्तं च - "सिव-मयल-मरुय-मणंत-मक्खय-मवाबाह-मपुणरावित्ति-सिद्धिगइ नामधेयं ठाणं संपत्ताणं ।।"
અર્થ : કલ્યાણકારી, અચલ, અરોગી, અનંત, અક્ષત, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવી સિદ્ધિ-ગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલાને (નમન હો). તથા, સંમતિગ્રંથે – ‘‘સદ સુ-સવન-નસદર-વ-નિવમ સવ-fસદ્વિમુહૂં |
નરT-Hવીવારં-સિરિયસર દવંતિ ||૧ ||'' અર્થ : હવે પવિત્ર, સકલ, જગત શેખર, અરુપી, નિરુપમ સ્વભાવવાળા, અવિનાશી, અવ્યાબાધ ત્રણ રત્ન છે, સાર જેમાં એવા સિદ્ધિસુખને અનુભવે છે. એવાં સુખ પામે.
|| તિ પણITયાર્થઃ || ૬ || Jain Education International
For Personal & Private Use Only
૨૧૪
www.jainelibrary.org