________________
NXર
ક્ષેત્ર હૈ શાકાત જુઓ, ઇંગીતિ રચારકા त्रास विनाजड चेतन प्रभुनी, ફોતરાવાડા
શીતાઠોશી
अर्थ : द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा से श्री वीतराग अरिहन्त महाराजा की राजनीति चार प्रकार की है। उसका उल्लंघन कोई भी जड़ या चेतन पदार्थ नहीं कर सकता । अतः समस्त विश्व में प्रभु की आज्ञा अखण्ड रूप से चल रही है । जगत के राजा की आज्ञा को कोई मान्य करे, कोई मान्य न करे, ऐसा भी हो सकता है । परन्तु अरिहन्त परमात्मा की आज्ञा को सृष्टि के समग्र पदार्थ मान्य करते हैं।
जिस रूप में परमात्मा का ज्ञान परिणत होता है उसी रूप में सब पदार्थ परिणत होते हैं । परमात्मा ने जिस रूप में पदार्थो की प्ररूपणा की है उसी रूप में सर्व द्रव्यों की परिणति है । प्रभु न तो किसी को त्रास देते हैं और न किसी को भय दिखाते हैं तो भी सब पदार्थ प्रभु की आज्ञा का लोप बिना, प्रभु की ज्ञान-परिणति के अनुसार ही परिणत होते रहते हैं ।
અર્થ : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ શ્રી વીતરાગ અરિહંત મહારાજાની રાજ-નીતિ ચાર પ્રકારની છે, તેનું ઉલ્લંઘન કોઈ પણ જડ કે ચેતન પદાર્થ કરી શકતો નથી. માટે સમસ્ત વિશ્વમાં પ્રભુની અખંડપણે આજ્ઞા પ્રવર્તી રહી છે. જગતમાં રાજાની આજ્ઞાને કોઈ માન્ય કરે, કોઈ માન્ય ન પણ કરે એમ બની શકે છે. પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાને સૃષ્ટિના સમગ્ર પદાર્થો માન્ય રાખે છે. - જે રીતે પરમાત્માનું જ્ઞાન પરિણમે છે, તે જ રીતે સર્વ પદાર્થો પરિણમે છે. પરમાત્માએ જે રીતે સર્વ પદાર્થોની પ્રરૂપણા કરી છે તે જ રીતે સર્વ દ્રવ્યોની પરિણતિ છે.
પ્રભુ ન તો કોઈને ત્રાસ આપે છે કે ન તો કોઈને ભય દેખાડે છે છતાં સર્વ પદાર્થો પ્રભુની આજ્ઞાનો લોપ કર્યા વિના પ્રભુની જ્ઞાન પરિણતિ મુજબ જ વર્તે છે.
સ્વો. બાલાવબોધ : એમ વીર્યાદિક ગુણની સ્વ-ધર્મ અનંતતા જાણવી. એવી અનંત સ્વ-ગુણ સંપદામયી છો.
વલી, હે નાથ ! હે પરમેશ્વર ! તમેં જગતમાં જીવ તથા અજીવ, તેહના જે ગુણ, સ્વભાવ, પર્યાય, તે સર્વ (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાલ, (૪) ભાવ, એ રીતેં ચાર પરિણમનપણે છે. અને, તમારા જ્ઞાનાદિક ગુણ, તે પણ દ્રવ્યાદિક ચાર પરિણમને પરિણમે છે અને સર્વ સ્વપરરૂપ ધર્મનું જાણપણું કરે છે તે પણ ચાર પ્રકારેં પરિચ્છેદન કરે છે. તે ચાર પ્રકાર કહે છે
(૧) સમુદાય તે દ્રવ્ય-ધર્મ જાણવો. (૨) આધારતા તે ક્ષેત્ર-ધર્મ જાણવો. (૩) વના ઉત્પાદ-વ્યયરૂપ ભાવ તે કાલ-ધર્મ જાણવો. | નિમેં વિચારતાં તો કાલ-દ્રવ્ય ભિન્ન નથી, કેમકે પંચાસ્તિકાયની વર્નના તે કાલ-ધર્મ છે. એ તત્ત્વાર્થ તથા ધર્મસંગ્રહણી અને વિશેષાવશ્યક મળે ઘણી ચર્ચા છે. અનપેક્ષિત દ્રવ્યાસ્તિક-નર્યો એહને દ્રવ્ય કહ્યું છે પરંતુ જાતે દ્રવ્યાસ્તિકપણું એમાં નથી. તેથી દ્રવ્યની વર્તના તે કાલ.
(૪) તથા દ્રવ્યનો મૂલ-ધર્મ તે ભાવ. એ રીતેં સર્વ પરિણમન છે. એ શ્રી વીતરાગ નિષ્પન્ન-તત્ત્વી પ્રભુની રાજનીતિ ચાર પ્રકારની છે.
વલી, શ્રી પ્રભુની આજ્ઞા સર્વ દ્રવ્ય માને છે એટલે સ્તવના-પર્દ આરોપ માટે કહે છે જે, અન્ય રાજાની આણા કોઈક માને, કોઈ ન માને. પણ, હે પ્રભુ ! જે રીતે તમો તમારા જ્ઞાનમાં જાણો છો, જે રીતેં તમારું જ્ઞાન પરિણમે છે, તે રીતે સર્વ દ્રવ્ય પરિણમે છે. જે રીતે તમે પ્રરૂપણા કરો છો, તે જ રીતે સર્વ દ્રવ્યની પરિણતિ છે. | માટે, તમેં કોઈને કહેતા નથી તથા કોઈને ત્રાસ કરતા નથી, ભય પમાડતા નથી. પરંતુ, તે તમારા જ્ઞાનની પરિણતિ લોપી ચાલતા નથી-આજ્ઞા લોપતા નથી. એહવી સહજ આણા સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિને દુષ્ટ છે, માટે નિ:પ્રયાસ અખંડ આણા છે.
| રુતિ રૂમITયાર્થઃ || ૬ ||
Jain Education international
For Perset3 Private Use Only
www.jainelibrary.org